Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્લેટફોર્મ

પ્લેટફોર્મ
રેલગાડીમાં યાત્રીઓની ટિકિટ ચેક કરતી વખતે ચેકરે જોયું કે એક યાત્રીની પાસે પ્લેટફોર્મ ટિકીટ છે. આથી તેણે યાત્રીને કહ્યું કે -' અરે આ તો પ્લેટફોર્મ ટિકીટ છે.
યાત્રી - જી, હા મને તો આગળના પ્લેટફોર્મ પર જ ઉતરવાંનું છે.,

Share this Story:

Follow Webdunia gujarati