Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તો ફોન બીજાને આપો

તો ફોન બીજાને આપો
એક છોકરાએ ટોકિઝમાં ફોન કરીને મેનેજરને પૂછ્યુ - તમારી ટોકિઝમાં કયુ પિક્ચર ચાલી રહ્યુ છે ?
મેનેજરે જવાબ આપ્યો - 'મે નશે મેં હુ'.
છોકરો બોલ્યો - જો તમે નશામાં છો તો બીજાને ફોન આપો.

Share this Story:

Follow Webdunia gujarati