Article Kids Jokes %e0%aa%86%e0%aa%88 %e0%aa%b2%e0%aa%b5 %e0%aa%af%e0%ab%81 107050600045_1.htm

Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઈ લવ યુ

આઈ લવ યુ
એક દિવસ બે કીડી બજારમાં ખરીદી કરવા જઈ રહી હતી.

રસ્તામાં સામેથી હાથી આવ્યો,
હાથીને જોઈને પહેલી કીડીએ બીજીને કહ્યું- 'તું આ જાડા-પાડા હાથીભાઈને બેહોશ કરી શકે છે.?'
બીજીએ કહ્યું 'ના ભાઈ ના, હું તો એની પાસે જતાં પણ ડરું છુ!'

પહેલી બોલી હું તેને બેહોશ કરી શકું છુ'
બીજી બોલી 'કેવી રીતે?'
પહેલી કીડી બોલી 'બસ તુ જોતી જા'

તે તરતજ હાથી પાસે ગઈ તેના પગ પરથી તેના કાન સુધી પહોંચી. અને બે મિનિટમાં પાછી
આવી ગઈ. થોડીવારમાં હાથીભાઈ તો બેહોશ થઈને ઢળી પડ્યા.

બીજી કીડી આશ્ચર્ય પામીને બોલી 'તે આ કેવી રીતે કર્યુ ?'
પહેલી કીડી તરતજ બોલી " કંશુ નથી કર્યુ બસ, એના કાન પાસે જઈને બોલી "આઈ લવ યુ "

Share this Story:

Follow Webdunia gujarati