Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાડીના ટાયર

ગાડીના ટાયર
ત્રણ મૂર્ખ ટ્રેનથી યાત્રા કરી રહ્યા હતા. અચાનક કોઈએ ચેન ખેંચી. ગાડી થોભી ગઈ તો પહેલો મૂર્ખ બોલ્યો - યાર ગાડીમાં પંક્ચર પડ્યુ લાગે છે.
બીજો મૂર્ખ - ગાડીનુ ટાયર ફાટી ગયુ લાગે છે.
ત્રીજો મૂર્ખ બોલ્યો - હું નીચે ઉતરીને જોઉ છુ. તેણે નીચે ઉતરીને જોયુ અને આશ્વર્યથી બોલ્યો - અરે યાર, ગાડીના પૈડાં જ નીકળીને ભાગી ગયા છે.


Share this Story:

Follow Webdunia gujarati