ગુજરાતી જોક્સ - મચ્છર

મચ્છરનુ બચ્ચુ પહેલીવાર ઉડ્યુ, જ્યારે તે પરત આવ્યુ તો બાપે પૂછ્યુ - કેવુ લાગ્યુ ?
મચ્છર - ખૂબ સારુ... જ્યા પણ ગયો લોકો તાળીઓ પાડી રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ OMG : Trishala Duttએ ફરી Hot Photos પોસ્ટ કરીને સંજય દત્તને આપ્યું ચેલેંજ