Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે
, રવિવાર, 5 મે 2024 (17:51 IST)
મેષ (Aries) - રાશિના જાતકો માટે પ્રેમની બાબતમાં આ સપ્તાહ થોડું અશાંત રહેશે, પરંતુ આ સ્થિતિ સામાન્ય પણ હોઈ શકે છે. સપ્તાહના ઉત્તરાર્ધમાં સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. તમારા સંબંધો ધીમે ધીમે સ્થિરતા તરફ આગળ વધશે, પરંતુ જ્યારે પણ કોઈ નિર્ણય લેવાની વાત આવે ત્યારે શંકા સ્વાભાવિક છે. આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે એ જરૂરી છે કે તમે તમારા પાર્ટનર સાથે રહો અને સાથે મળીને સમસ્યાનો ઉકેલ શોધો.
 
વૃષભ (Tauras)- તમારી રાશિ માટે અઠવાડિયાનો શરૂઆતી સમય સામાન્ય ફળદાયી રહેશે.  કાર્યક્ષેત્રથી સંબંધિત કોઈ નવું કાર્ય માટે યાત્રા કરવી પડશે. છે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે.અઠવાડિયાના મધ્ય  દિવસ તમારા માટે દુવિધાપૂર્વક ચિંતા, પરેશાની ઉભી કરતું અને સ્વાસ્થયના બાબતે પણ તકલીફ આપતું સિદ્ધ થઈ શકે છે. માતાના આરોગ્યના વિષયમાં ચિંતા રહેશે. જમીન , મકાન અને અચળ સંપતિના વિષયમાં પણ તમે ચિંતિત રહેશો. કોઈ નવા માણસથી મળવાની શકયતા છે. અભ્યાસ માટે શુભ સમય છે. વિદ્યાર્થીને ડિગ્રી સર્ટીફીકેટ કે હાયર સ્ટડીજમાં મુશ્કેલી આવી શકે છે. 
 
મિથુન(gemini)- આ અઠવાડિયા તમારા બધા આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે. આમ તો મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ઠીક સમય નહી છે. ધંધા સંબંધી કોઈ નવા કાર્ય કે ઉદ્યમ શરૂ કરવા સમય સારું છે. આ સમયે પરિવારમાં કોઈ કારણથી ઉત્સવ કે સ્નેહમિલન જેવા સમારોહનો આયોજન થશે. ભાઈ-બેન માટે મદદગાર થશે. તમારા પિતાના સ્વાસ્થયની ચિંતા રહેવાની શકયતા છે. અઠવાડિયાના ઉતરાર્ધમાં તમે વૈચારિક ઉથાલ-પુથલમાં રહેશો, જેના કારણે સહી સમય પર સહી નિર્ણય લઈ શકશો. માનસિક ચિંતાના સંતાપના કારણે સ્વભાવ ચિડચિયાડું રહેશે. અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે. 
 
કર્ક (cancer)- કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે આ સમય ખરેખર પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ શુભ છે. તેઓએ તેમના જીવનમાં સંતુલન જાળવવાનું મહત્વ સમજવું જોઈએ, જેથી તેમના પ્રેમ જીવનમાં સ્થિરતા અને સુખ અને શાંતિ રહે. પ્રેમ સંબંધો સમય સાથે સુધરવાની શક્યતા છે! તમને સંયમિત અને સમજદાર રહેવાની સલાહ આપવામાં આવી શકે છે. સપ્તાહના અંતમાં તમે તમારા જીવનસાથી સાથે કોઈ સુંદર જગ્યાએ જઈ શકો છો. આ તમારા સંબંધોને મજબૂત કરશે અને તેમને નવા ઉત્સાહ અને તાજગીથી ભરી દેશે.
 
સિંહ (leo)- અઠવાડિયાનો પહેલો દિવસ આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે. આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. મૌજ-મસ્તી પાછળ ખર્ચ થશે. આવક કરતા ખર્ચના સ્તર વધારે રહેશે. તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે. આંખોની તકલીફ કે માઈગ્રેનની સમસ્યા હોય તો ખાસ સાવધાની રાખો. અઠવાડિયાના મધ્યભાગ માનસિક દુવિધામાં વીતશે. વર્તમાન સમયમાં જીવનસાથી સાથે સંબંધમાં વિવાદ  અને એનાથી જુદા થવાની શકયતા બની રહી છે. દિવસ તમારા માટે બધા રીતે ઉત્તમ રહેશે. વિદ્યાર્થી, એકાગ્રતાથી અધ્યયન કરવામાં સક્ષમ થશે. મધુર વાણીથી લાભ થશે. 
 
કન્યા (પ,ઠ,ણ) :   આ અઠવાડિયે થોડી ચિંતાપૂર્ણ  રહેશે.આર્થિક બાબતો ઉપર પ્રભુતવ મેળવી શકશો. લોકો સાથે હળીમળી શકશો. તમે પ્રબળ લાગણીની અનુભૂતિ કરશો. તમારો સૌમ્ય અને માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે.વૈશ્વિક  સમસ્યાઓમાં રસપૂર્વક ભાગ લેશો. આ સમયે તમારો આંતરિક વિકાસ તમારા માટે ગૌણ બની રહેશે. મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક દલીલોમાં ઊતરવાનું ટાળજો. કારણ કે આવી દલીલો સંબંધોમાં સમસ્યાઓ પેદા કરી શકે છે.અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે. 
 
તુલા (libra)- નોકરી માટે પ્રગતિકારક સમય છે. મોજ-મસ્તી , શોખ માટે સમય  સારું છે. વર્તમાન સમયમાં જીવનસાથી કે પ્રિય માણસ સાથે સારા સંબંધ રહેશે. આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ થશે. તમારી દાન કરવાની વૃતિ વધશે, જેના કારણે દેવસ્થાન કે સારા કાર્યમાં તમે દાન કરશો. તમારી આવક મર્યાદિત રહેશે. જ્યારે એના વિપરીત ખર્ચ વધારે થશે. જયોતિષ જ્ઞાનમાં વૃદ્ધિ માટે શુભ સમય કહી શકાય છે. હૃદય અને શાંતિ મળે, એવું કાર્ય થશે. નિવેશથી આવક થશે. આ અઠ્વાડિયાન પૂર્વાર્ધ તમારા માટે થોડા ચિંતાજનક રહેશે . પણ આર્થિક પ્રગતિના યોગ બનશે. 
 
વૃશ્ચિક (Scorpio) - આ અઠવાડિયે થોડી ચિંતા પરેશાની રહેશે. કોઈ કામમાં દિશાના યોગ્ય વિચાર કે અભાવમાં તમે લક્ષ્ય સુધી નહી પહોંચી શકશો. કોઈ વાતને સમજવામાં તમને વધારે સમય લાગી શકે છે. આમ તો સંપતિ સંબંધિત મામલો ચાલી રહ્યા છે તો આ સમયે તમારા પક્ષમાં સમાધાન થઈ શકે છે. જે લોકો જ્યોતિષમાં રૂચિ રાખે છે એ થોડા નવા સીખવાના પ્રયાસ કરશો.  તમારી માન-પ્રતિષ્ઠા કે કોઈ નુકશાન હોય એવા કોઈ પણ કાર્યથી દૂર રહો. ખાસ કરીને કાનૂની સમસ્યા તમને ઘેરશે. જે લોકો ટેક્સ સંબંધિત સમસ્યાથી પહેલા ઘેરાયેલા છે ,એને  ખાસ સવધાની રાખવી  . અધ્યયનના યોગ પણ બની રહ્યા છે. જે વિદ્યાર્થીને ઉચ્ચ અધ્યયન માટે વિદેશ જવું છે એના માટે સમય પણ અનૂકૂળ બની રહ્યા છે. કોઈ જૂના મિત્રથી અચાનક મુલાકાત થઈ શકે છે.
 
ધનુ (sagittarius) - આ અઠ્વાઅડિયું જીવનસાથી સાથે મધુરતા રહેશે. કયાંક બહાર જવાનો યોગ પણ બનશે. લગ્નના માટે કોઈ સારું સંબંધ આવશે. સાથે જ ક્યાં વાત ચાલતી હોય તો એમાં ગતિવિધિ તીવ્ર થશે. અઠવાડિયાના મધ્યભાગ મુશ્કેલ રહેશે. તમારા પિતાને અપયશ મળવાની શકયતા રહેશે. વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી મેળવાના પ્રયાસમાં વિલંબ થઈ શકે છે. લાંબી કે ધાર્મિક યાત્રામાં અવરોધ આવી શકે છે કે યાત્રા સ્થગિત થઈ શકે છે. વિદેશ જવાના ઈચ્છુક જાતક ને વીજાની પ્રક્રિયામાં મોઢું થશે કે એકથી વધારે પ્રયત્ન કરવા પડશે. આ અઠવાડિયામાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી પહેલા કોઈ વિદ્વાન માણસની સલાહ લો. 
 
મકર(capricorn) - તમારું મન કામમાં લાગશે. કાર્ય સરળતાથી પૂર્ણ થવાના પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. સાથે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીયાત લોકોની ઉન્નતિની શકયતાને પણ નકારી ન શકાય. તમારા નજીકી માણસોની તરફથી લાભ મળશે.નોકારીયાત જાતકોને કર્મચારીથી સારા સહયોગ મળશે. પિતા અને વડીલની કૃપાદૃષ્ટિનુ લાભ મળશે . વિદેશથી સંબંધિત કાર્યથી લાભ થશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા, આયાત-નિર્યાતથી સંકળાયેલા જાતકો માટે ખાસ અવસર આવી શકે છે. તમારા મન ધર્મ અને ફેશન બન્ને તરફ વળશે . જીવનસાથી સાથે વ્યવહારમાં સુધાર થશે. વાહન ચલાવામાં જલ્દબાજી ન કરો. હાથ પગ તૂટવાના જોખમ રહેશે. લાંબા સમયથી જે પૈસા રોકાયેલા હતા એ પરત મળવાથી તમને આનંદમાં વૃદ્ધિ થશે. ભાગીદાર સાથે વ્યવહારમાં પણ મતભેદ દૂર થશે. 
 
કુંભ-આ અઠવાડિયે સંતાનના અભ્યાસ અને એમના લગન સંબંધી પ્રશન તમને ચિંતામાં નાખી શકે છે. જે જાતકને સંતાન નહી એને ગર્ભાધાન સંબંધી ચિંતા થઈ શકે છે. તમારી માનસિક શાંતિ અસ્થિર થઈ રહી છે. એવું પ્રતીત થશે. ધર્મ કે કર્મથી સંબંધિત કોઈ પણ વિષયમાં એકાગ્રતાના અભાવ રહેશે. સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખો કારણકે અત્યારે મૌસમી રોગ થવાની શકયતા છે. નનિહાલ પક્ષથી સારા પ્રસંગના સમાચાર મળશે. નોકરીયાત માણસને મનની ચપળતા વધારે રહેવાથી સહકર્મી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરતા સમયે સયંમ રાખો. મોજૂલ પ્રોજેક્ટ માં પણ કોઈ પ્રકારની જલ્દબાજી ન કરો. જે જાતકને શરદી કફ દમાની તકલીફ છે એને આ સમયે ખાસ સાવધાની રાખવી જોઈએ. જીવનસાથીના સ્વભાવમાં અહમ વધવાથી સમાધાન કારી નીતિ અજમાવી પડશે. વિરોધી લોકો પણ તમને પરાસ્ત કરવાના પ્રયાસ કરી શકે છે.
 
મીન ( pisces)- તમારા વર્તમાન સમય સારું ચાલી રહ્યું છે. ચારે બાજુ સકારાત્મકતાનું વાતાવરણના કારણે તમારા કાર્ય સરળતાથી પૂરા થઈ રહ્યા ધ્હે અને લાભની માત્રા પણ વધારે છે. આ સમયે તમને શેયર બજારમાં સોચી વિચારીને નિવેશ કરવાથી લાભ મળશે. અચાનક ધન લાભની  આશા રાખી શકો છો. નવા પ્રેમ સંબંધની શરૂઆતી થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા રહેશે. અને એમની સફળતાથી તમને આનંદ થશે. વિદ્યાર્થી શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પરફોર્મેંસ આપી શકે. તમો કોઈ પણ સમસ્યાને ઉકેલ કરી શકશો. જેથી આત્મવિશ્વાસ વધશે. અઠવાડિયાના ઉતરાર્ધમાં આર્થિક સમૃદ્ધિના બાબતે લાભદાયી જોવાઈ રહ્યા છે.સરકારી કે કાનૂની કામ રોકાયેલા હોય તો એનું સમાધાન આવશે. પરિવાર સાથે મધુર સંબંધ બનશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે