Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વર્ષ 2023ને લઈને શા માટે થઈ રહી છે ડરામણી ભવિષ્યવાણીઓ

Predictions of Baba Vanga
, સોમવાર, 21 નવેમ્બર 2022 (14:43 IST)
Prediction of 2023 : વર્ષ 2013 શરૂ થવામાં અત્યારે એક મહીનાનો સમય છે. પણ અત્યારે જ આવતા વર્ષની ભવિષ્યવાણી વાયરલ થવા લાગી છે જે લોકોને ડરાવી રહી છે. માનવામં આવી રહ્યુ છે કે આવતા વર્ષે આ વર્ષ કરતા વધારે મુશ્કેલીઓ ભરેલુ રહેશે. દર વર્ષની રીતે આ વર્ષે પણ નાસ્ત્રેદમસ, બાબા વેંગા અને સંત અચ્યુયાનંદજી મહારાજની ભવિષ્યવાણી વાયરલ થઈ રહી છે. આવો જાણીએ કે વર્ષ 2013ની ભવિષ્યવાણી શા માટે ડરાવી રહી છે. 
 
શા માટે થઈ રહી છે ડરામણી ભવિષ્યવાણીઓ- હકીકતમાં કોરોના રોગચાળાએ દેશ અને દુનિયાની સ્થિતિ બદલી નાખી છે. રોગચાળામાંથી પણ બહાર આવ્યા નથી કે  રશિયા અને યુક્રેનના યુદ્ધે વધુ મુશ્કેલ પરિસ્થિતિઓ બનાવી છે. દુનિયાભરમાં આ સમયે પ્રાકૃતિક મુશ્કેલીઓ, પૂરના પ્રકોપ વચ્ચે વધતી મોંઘવારીએ ઘણા દેશોની આર્થિક સ્થિતિ ખરાબ કરી છે. ઘણા દેશોમાં રમખાણો, જનઆંદોલન અને રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે જેના કારણે માનવામાં આવી રહ્યા છે કે આવનારા સમય વધુ ભયંકર થઈ શકે છે. આ  ડરના વચ્ચે ભવિષ્યવાણી ચર્ચામાં છે. 
 
નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણી nostradamus predictions 2023:- નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણીનો દાવો કરનારના મુજબ 2023માં ત્રીજુ વિશ્વ યુદ્ધ થશે. માણસ મંગળ પર પગ મૂકશે. કોઈ શાહી ભવનમાં આગનો વરસાદ થશે. વિશ્વમાં એક મહાન પૂર એટલે કે જળ પ્રલય આવશે, જેના પછી પૂર્વના એક દેશમાં બે પ્રમુખની પસંદગી કરવામાં આવશે. આમાંથી પ્રથમ સત્તા છોડી દેશે, તે કલંક ટાળવા માટે આમ કરશે.
 
બાબા વેંગા ભવિષ્યવાણી Baba vanga future predictions gujarati 2023 : બાબા વેંગા ભવિષ્યવાણીના જાણકારો મુજબ વર્ષ 2023માં સૌથી મોટી ખગોળીય ઘટનાઓ થશે અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થશે. આ ઘટનાના ગંભીર પરિણામ ભોગવવું પડશે. બાબા વેંગાએ વર્ષ 2022-23માં ભારતમાં ભૂખમરાની આગાહી 
કરી હતી.  બાબા વેંગાએ 2022માં ઓસ્ટ્રેલિયા ઉપરાંત એશિયાઈ દેશોમાં ભયંકર પૂરની આશંકા વ્યક્ત કરી હતી, જે સાચી સાબિત થઈ છે.
 
સંત અચ્યુતાનંદ ભવિષ્યવાણી sant achyutananda das predictions 2023: સંત અચ્યુતાનંદની ચોપડી ભવિષ્ય માલિકાના મુજબ ધરતીનુ કેંદ્ર બદલાશે. ભયંકર પૂર પછી ભૂખમરી અને ભૂકંપનો સમય ચાલશે. શનિના ફરી કુંભમાં આવવાથી યુદ્ધની સ્થિતિ બનશે. સંત અચ્યુતાનંદએ 2019થી 2028ના વચ્ચે યુગ પરિવર્તનની સ્થિતિ બની રહી છે. 17 જાન્યુઆરી 2023ને શનિ ફરી કુંભમાં આવશે ત્યારે ઘણા દેશમા પરસ્પર તણાવને કારણે યુદ્ધ શરૂ થશે. 2023  માં ભૂખમરો ફેલાશે.
 
પરબના મહંત કરશનદાસ બાપુ mahant karsandas prediction 2023 in gujarati: રાજકોટના જમકંદોરાનામાં પરબધાનના મહંત કરશનદાસ બાપુએ 2019માં રોગચાણા ફેલવાની ભવિષ્યવાણી કરી હતી જે સત્ય થઈ હવે તેણે 2023માં ભારતમાં ભૂખમરી રમવાની ભવિષ્યવાણીની છે. તાજેતરમાં અત્યારે તેણે 2023-24 માં ભૂખમરીની ભવિષ્યવાણીની છે. પણ તેણે તેનાથે બચવાના ઉપાય પણ જણાવ્યા છે. તેણે કહ્યુ કે તેનાથી બચવા માટે વધારે માત્રામાં જુવાર અને બજારનું વાવેતર કરવું જોઈએ. તે કહે છે કે જો તમારી પાસે બાજરી હોય તો તમે પાણીથી જીવી શકો છો.

(Edited By-Monica Sahu)

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

21 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શિવ કૃપા