Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજનુ રાશિફળ(12/11/2020) - આજે ધનતેરસ પર જાણો કંઈ રાશિના જાતકોને થશે લાભ

આજનુ રાશિફળ(12/11/2020)  - આજે ધનતેરસ પર જાણો કંઈ રાશિના જાતકોને થશે લાભ
, ગુરુવાર, 12 નવેમ્બર 2020 (06:08 IST)
મેષ - આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. બિઝનેસ પાર્ટનરની મદદથી નફો થવાનો છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધનની સ્થિતિમાં સુધારો થશે. નોકરીમાં પડતી સમસ્યા દૂર થશે. શુભ નંબર -2
 
વૃષભ - રાશિવાળાની ભગવાનમાં આસ્થા વધશે. ઘરમાં માંગલિક કાર્ય કરાવી શકો છો. આજે નવા દોસ્ત બનશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે
પરિવારમાં વિવાદોથી સાવધ રહો. સંપત્તિના મામલામાં વિલંબ થશે, કેળાનું દાન કરો. શુભ રંગ છે પીળો, શુભ નંબર - 8
 
મિથુન - રાશિના લોકો આજે કોઈની સલાહ વગર મોટો નિર્ણય ન લે. વિદેશથી સારા સમાચાર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધન અને લેવડ-દેવડમાં ફાયદો થશે
 
શુભ રંગ - સમુદ્રી લીલો
શુભ નંબર - 7
 
કર્ક રાશિ - આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધંધામાં વૃદ્ધિ થશે. કારકિર્દીમાં પરિવર્તનના યોગ છે. . ભાગ્યનો સાથ મળશે. પ્રોપર્ટી ખરીદવા માટે સમય શુભ છે.
તમને આ શુભ અવસરનો પૂરો ફાયદો ઉઠાવવો જોઈએ.
શુભ રંગ - કથ્થઈ શુભ નંબર - 1
 
સિંહ -  રાશિના જાતકો તમારુ આરોગ્ય પણ સારુ રહેશે. આજે તમને માનસિક શાંતિ મળશે.ઓવર કારકિર્દીની સમસ્યાઓ દૂર થશે. પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવના છે. ધન પ્રાપ્ત થશેઆજે તમારા નવા મિત્ર પણ બનશે.
 
કન્યા - રાશિના જાતકો આજે ઓફિસમા ઓછુ અને ઘર પર વધુ સમય વિતાવશે. જેનાથી ઘરમાં ખુશીનુ વાતાવરણ રહેશે. તમે ખુદને ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો. પરિવારમાં વિવાદ થઈ શકે છે. યાત્રા કરવાનું ટાળો.
શુભ રંગ - આસમાની
શુભ નંબર - 3
 
તુલા - જીવનમાં પ્રેમનો પ્રારંભ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન મળશે. સંતાનોનો સહયોગ મળશે. રાશિના જાતકો આજે માન સન્મન વધશે. સમાજમાં તમારો રૂઆબ વધશે. વડીલોનો આદર કરવો પડશે.આજે તમારી કાબેલિયત પર વિશ્વાસ રાખો બધા કામ બનશે.
શુભ રંગ - સિલ્વર
શુભ નંબર - 4
 
વૃશ્ચિક રાશિ વાળા  કોર્ટ કેસમાં વિજય મળશે. પારિવારિક સમસ્યાઓમાં સુધારો થશે. અટકેલા રૂપિયા સરળતાથી મળશે નવા કામમાં ઝડપ બતાવે સફળતા જરૂર મળશે. રાજનીતિના ક્ષેત્રમાં પહોંચ વધશે. લોકો વચ્ચે માન સન્માન મળશે.ધન સન્માન યશ કીર્તિમાં વધારો થશે.
શુભ રંગ - આસમાની
શુભ નંબર - 3
 
ધનુ રાશિના જાતકો માટે આજે ડેટિંગ માટે સારો દિવસ છે. જૂના મિત્રોની મદદ મળશે, નવું વાહન ખરીદી શકો છો. અટકેલા કાર્ય પૂર્ણ થશે. જૉબમાં તમારા વખાણ થશે. ઘરમાં વીજળીનો કોઈ સામાન ખરાબ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. બાળકો અભ્યાસમાં મન લગાવ્શે. જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે.
શુભ રંગ નારંગી
શુભ નંબર - 2
 
મકર રાશિવાળા પોતાની આર્થિક સ્થિતિ મજબૂત થશે. જીવનસાથીનો સાથ મળશે. ભેટ પ્રાપ્ત થશે, પરિવારમાં મંગળકાર્ય થશે. માતા-પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. જવાબદારી વધશે આજે તમે ગરીબ લોકોની આર્થિક મદદ કરશો. આજે આપ દરેક કામ ખૂબ કુશળતાપૂર્વક કરશો. 
શુભ રંગ - સમુદ્રી લીલો શુભ નંબર - 6
 
કુંભ રાશિવાળા આજે કોઈ મહત્વપૂર્ણ કામમાં પોતાના શરીરનો પૂરો સાથ આપશે. કામનું ભારણ વધશે. પરિવારમાં વ્યસ્તતા રહેશે. ધનના લાભના યોગ.
તમે કોઈ કામને નવી રીત કરવાની કોશિશ કરશો. કેટલાક જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.
શુભ રંગ પિંક, શુભ નંબર - 4
 
મીન - રાશિવાળા આજે તમે તનાવ અનુભવી શકો છો. પણ સાંજ સુધી તમે આ માનસિક તનાવથી બહાર આવી શકો છો. આજે તમે વેપાર અને નોકરીમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
 
શુભ રંગ - સફેદ શુભ નંબર- 5

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનુ રાશિફળ (11/11/2020) - આજે આ 5 રાશિના લોકો માટે શુભ દિવસ