તમારી રાશિ મુજબ અહી લગાવશો પૈસા, તો બની જશો ધનવાન

શુક્રવાર, 15 માર્ચ 2019 (18:01 IST)
માર્કેટમાં ઉતાર ચઢાવની અસર લોકો પર દેખાય રહી છે. અનેક વ્યક્તિ રોકાણને લઈને મુંઝવણમાં હોય છે. પ્રોપર્ટી સેક્ટર ડાઉન છે. શેયર માર્કેટમાં તેજી છે પણ લોકો રોકાણ કરતા ગભરાય રહ્યા છે. કારણ કે હાલ ચૂંટણીનુ વાતાવરણ છે કહેવાય સરકાર બદલાય જાય તો માર્કેટની શુ હાલત થાય. સોનાના ભાવમાં પણ ઉતાર ચઢાવ થઈ રહ્યોછે. આ ઉપરાંત નોકરીમાં પણ મંદીને કારણે ડામાડોળની સ્થિતિ છે.  આવામા લોકો શુ કરે અને શુ ન કરે તેની મુંઝવણમાં છે. જાણો અમારા જ્યોતિષ મુજબ 12 રાશિઓએ ક્યા રોકાણ કરવુ યોગ્ય છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ કેમ પહેરવામાં આવે છે કાળો દોરો અને શુ છે તેની પાછળના કારણ આવો જાણીએ..