Publish Date: Fri, 22 Dec 2017 (12:03 IST)
Updated Date: Fri, 22 Dec 2017 (13:58 IST)
2018 અંકજ્યોતિષ NUMEROLOGY 2018
નવું વર્ષ 2018નો વર્ષાંક 2 છે. તમે વિચારતા હશો કે 2018નો વર્ષાંક કેવી રીતે આવ્યું તેનો સાધારણ તરીકો છે. 2018માં આવેલા બધા અંકમો અંક જ્યોતિષીય રીતે યોગ કરો. 2+0+1+8 = 11 = 1+1 = 2