Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 8/06/2018

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 8/06/2018
, શુક્રવાર, 8 જૂન 2018 (00:01 IST)
મેષ - આર્થિક નુકશાન ઉઠાવવુ પડશે. પ્રતિકૂળ પરિસ્થિતિયોનો અનુભવ થશે. લેવડદેવડની સમસ્યા આવશે.  આજે તમને મશીનરીથી સાચવવુ પડશે. શુભ અંક 1 શુભ રંગ મરૂણ વૃષ - મનમાં અસંતોષની ભાવના આવી શકે છે. સ્ટુડેંટ્સને યોગ્યતાના આધાર પર પરિણામ મળશે. સાંજે મિત્રો સાથે પાર્ટી કરશો.. શુભ અંક 7 શુભ રંગ ગ્રે 
 
મિથુન - પારિવારિક અસહમતિથી ગૃહક્લેશ થશે. પરિજનોને ઠેસ પહોંચશે. અપમાનિત થવાના યોગ છે. આરોગ્ય પર નેગેટિવ પ્રભાવ પડશે. શુભ અંક 6 શુભ રંગ ગુલાબી 
 
કર્ક - લોકપ્રિયતા અને ક્ષમતાઓમાં વધારો થશે.  ગુણવત્તાની પ્રશંસા થશે. મહત્વપૂર્ણ નિર્ણય લેશો. નવી પરિયોજનાઓની શરૂઆત થશે. શુભ અંક 3 શુભ રંગ પીળો 
 
સિંહ - સાંસારિક મામલાથી પ્રસન્નતા રહેશે. મોટા આર્થિક ફાયદા થવાના યોગ છે. સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થશે. પેટની સમસ્યા સતાવશે. આજનો આપનો શુભ અંક 2 શુભ રંગ છે સફેદ 
 
કન્યા - પ્રયાસ સફળ રહેશે. આધ્યાત્મિક શક્તિઓને શોધવાનો પ્રયાસ કરો. વિરોધી ષડયંત્ર કરશે. ચાપલૂસ પીઠ પાછળ વાર કરશે. આજનો આપનો શુભ અંક 6 શુભ રંગ છે ગુલાબી 
 
તુલા જોખમપૂર્ણ સોદામાં નુકશાન થશે. મહત્વપૂર્ણ નિર્ણય અટકી જશે. યાત્રામાં સમસ્યા આવશે. નવી યોજનાઓ માટે સમય યોગ્ય નથી. આજનો આપનો શુભ અંક છે 7 અને શુભ રંગ છે ગ્રે 
 
વૃશ્ચિક - નવી પરિયોજનાઓની શરૂઆત થશે. નાણાકીય રોકાણમાં સફળ રહેશો. બીમારીઓથી મુક્તિ મળશે. શુભ અંક છે 1 શુભ રંગ છે મરૂણ

ધનુ - વ્યવસાય પરિવર્તનના યોગ છે. ઋણ પ્રાપ્તિમાં સફળ રહેશો. નાણાકીય રોકાણ માટે રિસ્ક ઉઠાવશો. સોશિયલ વર્કમાં ભાગ લેશો.  શુભ અંક 4 શુભ રંગ છે આસમાની 
 
મકર - પૂર્વ નિયોજીત યોજના સફળ થશે. પરિસ્થિતિયો વશ પરિણામ મળશે. વડીલોની મદદ મળશે. ફેમિલી ફંક્શન સંપન્ન થશે. શુભ અંક 9 શુભ રંગ છે નારંગી 
 
કુંભ - સમય પ્રતિકૂળ છે. નવી પરિયોજનાઓમાં નિષ્ફળ રહેશો.  રોકાણ કરવાથી બચો. અપમાનનો સામનો કરવો પડશે. તેથી સાવધ રહો. શુભ અંક 9 શુભ રંગ નારંગી. 
 
મીન - તમારા લગ્ન જીવનમાં વિવાદ થવાના યોગ છે.  યાત્રા પર જઈ શકો છો. સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરશે.  શુભ અંક 4 શુભ રંગ આસમાની. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તાંબાની વીટી પહેરવાથી મળે છે ચમત્કારિક ફાયદા, જાણો તેને પહેરવાના નિયમ