Publish Date: Thu, 01 Nov 2018 (14:18 IST)Updated Date: Thu, 01 Nov 2018 (14:24 IST)
દુનિયામા એવો કોઈ વ્યક્તિ નથી જેની લાઈફમાં ફક્ત સારો સમય આવ્યો હોય કે ફક્ત ખરાબ સમય રહ્યો હોય. જ્યોતિષ મુજબ માનવ જીવન પર ગ્રહોની ચાલ અને તેના પરિવાર્તનની ખૂબ અસર થાય છે. જેને કારણે આપણા જીવનમાં અવારનવાર કંઈક ને કંઈક થતુ રહે છે