Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાપ્તાહિક રાશિફળ - 12 માર્ચ થી 18 માર્ચ 2017

સાપ્તાહિક રાશિફળ - 12 માર્ચ થી 18 માર્ચ 2017
, રવિવાર, 12 માર્ચ 2017 (09:57 IST)
મેષ- આ અઠવાડિયા સમયે પંચમેશ સૂર્ય તારીખ 12 થી 14 સુધી કુંભ રાશિના ભાદ્ર નક્ષત્રમાં રહેશે અને તારીખ 15 થી 18 મીન રાશિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ભ્રમણ કરશે. આર્થિક વિષયોમાં અને સંતાન માટે તારીખ 12 થી 14 શુભ પરિણામ આપશે. જ્યારે તારીખ 15 થી 18 મધ્યમ પરિણામ આપતી રહેશે. લગ્નેશ અને અષ્ટમેશ મંગળ તમારી જ રાશિ મેષમાં અશ્વિની માં ભ્રમણ કરી રહ્યા છે. જે તમને શારીરિક અને માનસિક રૂપથી મજબૂત બનાવશે. પારિવારિક સંબંધ, આર્થિમ વિષયો, દાંમ્પત્ય જીવનમાં પ્રતિકૂળતા જોવા મળશે. આ અઠવાડિયા જુએ તો તારીખ 12 શુભ, તારીખ 13, 14 અશુભ તારીખ 16, 17 શુભ અને તારીખ 18 અશુભ પરિણામ આપશે. 
વૃષભ- તમારું દરેક રોકાયેલો કાર્ય થશે. સગાઓના સાથે આનંદથી સમય વીતાવશો. હોળીના તહેવાર તમે પૂરા આનંદથી ઉજવશો આવું ગણેશજી કહી રહ્યા છે. આમ તો તમે ખાવા-પીવા અને ફરવાની શોખીન છો જેનાથી આ સમયે તમે મોજ-મસ્તી કરી શકશો. આ બધા વિષય પર પૈસા ખર્ચ કરવામાં પણ પાછળ નહી હટશો પણ શકય હોય ત્યાં સુદ્જી બચત પર પણ ધ્યાન આપો. આ સમયે તમે લોકોની તરફ આકર્ષિત કરવાના પ્રયાસ કરશો. અને સોચી વિચારીના આગળ વધશો. તમે બહુ ઉત્સાહિત માણસ છો. તમે  સામેવાળીની ભાવના અને મન ન દુખે તેનું ધ્યાન રાખવું. વિદેશ સંબધિત કામમાં અનૂકૂળતા રહેશે. લગ્નના ઈચ્છુક જાતકો ન પણ યોગ્ય સાથી મળવાની શકયતા વધી જશે. 
 
મિથુન- આ અઠવાડિયાની શરૂઆતમાં તા. 12 સિંહ રાશિના ચંદ્ર તમારી રાશિથી તૃતીય ચક્રની સાથે ભ્રમણ કરી રહ્યા છે. નાની યાત્રાના યોગ બની રહ્યા છે. મૈત્રી સંબંધમાં ધ્યાન રાખવું. વ્હાટ્સપાના મેસેજમાં સાવધાની રાખવી કારણકે તમારા શબ્દોના ખોટા અર્થ લઈ શકાય છે. અચળ સંપત્તિથી સંબંધિત કામ થશે. આ સિવાય ગુરૂના ઉપરથી ચંદ્રનો ભ્રમણ થઈ રહ્યા છે તેનાથી આર્થિક લાભ પણ થઈ શકે છે. દુશ્મનોથી સાવધાન રહેવું. આ સમયે તમારા પ્રોફેશનલ કામમાં કોઈ પણ પ્રકારની બેદકારી તમને બદનામ કરવાના અવસરના સમાન સિદ્ધ થશે. તબીયતનો ધ્યાન રાખવું. 

કર્ક- આ અઠવાડિયા બુધ અને શુક્ર તમારા નવમા સ્થાનમાં યુતિ કરી રહ્યા છે. જેનાથી કોઈ લાભદાયી સમાચાર મળવાની શકયતા છે. 12 થી 14 તારીખ વચ્ચે વ્યાપારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. આ અઠવાડિયા તમે પ્રોફેશનલ વિષયોથી થોડા આરામ લઈને વધારે સમય પરિવારને અને બાળકોને આપશો. આ સમયે ઝૂઠ ન બોલ્વું નહી તો મુશ્કેલીમાં પડી શકો છો. સ્વાસ્થયના વિચાર કરીએ તો આ સમયે તમને ખાનપાનનો પણ  ધ્યાન રાખવું પડશે. ઉંઘની અનિયમિતતા તમારા માટે મોટી સમસ્યા બની જશે.પિતાનો ભાગ્ય સાથ આપી શકે છે. રજાઓમાં તમે પરિવાર અને બાળકો સાથે બહાર જઈ શકો છો. 17, 18 તારીખના આસપાસ તમને તમારા સ્વાસ્થયનો ધ્યાન રાખવું પડશે. 
webdunia
સિંહ - આ અઠવાડિયા સૂર્ય કેતુ-કુંભમાં બુધ-શુક્ર મીનમાં મંગળ મેષમાં, ગુરૂ કન્યામાં, શનિ-ધનુમાં, રાહુ સિંહમાં, તારીખ 14ને સૂર્ય મીનમાં ભ્રમણ કરશે. આ અઠવાડિયાના સમયે તારીખ 12નો દિવસ થોડું મધ્યમ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય થોડું અનૂકૂળ ન હોવાથી તેને વધારે મેહનત કરવી પડશે. અધિક એકાગ્રતાની સાથે અભ્યાસ પર ધ્યાન આપવાથી અપેક્ષિત સફળતા પ્રાપ્ત  કરી શકશો. તારીખ 13-14ને દ્વિતીય ભાવમાં ચંદ્ર શુભ છે. આ સમય પૈતૃક સંપત્તિ અને જમીન સંબંધી બાબતોમાં જાતકોને ફાયદા થશે. 17, 18 તારીખના સમયે કોઈ કામને લઈને પરિવારથી દૂર થવાના યોગ છે. માનસિક બેચેની રહેશે અને કામને વયસ્તતાના કારણે ભાગદોડ પણ રહેશે. તમને શારીરિક થાકનો પણ અનુભવ થશે. 
 
કન્યા- અઠવાડિયાની શરૂઆતમાં જુએ તો  ચંદ્ર અને ગુરૂના લગ્ન સ્થાનમાં યુતિનો એક શુભ યોગનો નિર્માણ કરી રહી છે. આ સમયે તમને માનસિક રૂપથી શાંતિનો અનુભવ થશે. અઠવાડિયાના આર્થિક રૂપથી લાભકારી થશે. અઠવાડિયાના પૂર્વાર્ધમાં આવકના સારા અવસર મળશે વ્યાપારી માણસ ધંધાને લઈને સારા કાર્ય કરવ આ પડશે. નોકરીયાત લોકોને પણ  સારા અવસર મળવાની શકયતા છે. અભ્યાસમાં તમને આ સમયે ખૂબ રૂચિ રહેશે. લગ્નાના ઈચ્છુક જાતકોની ક્યાંથી લગ્નની વાત થશે. દુશ્મનોથી સાવધાન રહેવું.

તુલા- અઠવાડિયાના પહેલા દિવસ ચંદ્ર થોડા કલાક માટે અગિયારમા સ્થાનમાં રહેશે. આંખમાં ઉંઘ નહી આવવાના અસર સ્પષ્ટ જોવાશે. જાગરણના કારણે શારીરિક અને માનસિક થાકનો પણ અનુભવ થશે. તારીખ 14 થી 16ને બપોર સુધી કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવું. માતા-પિતા સંતાન અને કાર્યક્ષેત્રમાં વૈચારિક મતભેદ આવવાની શકયતા છે. ભાવુકતા પર નિયંત્રણ ઓછા કરવાથી મન વય્ગ્ર રહેશે. કોઈ પણ કામમાં મનના વિચાર કે તુક્કા લગાવવાથી પહેલા થોડા વિચાર કરી લેવું ઉપયુક્ત રહેશે. જો તમને કોઈ કામથી મળવા કોઈને  મણવાનું નક્કી કરી લીધું છે એ માણસ ન આવે થઈ શકે છે કે તમે પોતે ત્યાં પહોંચી શકશો. 
 
વૃશ્ચિક- અઠવાડિયાની શરૂઆતમાં પહેલા દિવસ મધ્યાહ્ન સુધી તમારા કર્મ સ્થાનમાં પાપ ગ્રહ રાહુ સાથે યુતિમાં રહેશે જે પ્રોફેશનલ વિષયમાં અવરોધ અને મુશ્કેલીઓના સંકેત આપી રહ્યા છે. મધ્યાહન સુધીના સમયમાં શક્ય હોય ત્યાં સુધી મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચવું. અઠવાડિયાના મધ્ય લગ્નના ઈચ્છુક જાતકો માટે આધા ભરેલું સમય જોવાઈ રહ્યા છે પ્રેમીજનની મુલાકાતના સમય ચાલી રહ્યું છે. સાર્વજનિક જીવનમાં પણ તમારી સક્રિયતા વધશે અને સમાજ સંબંધી કોઈ કાર્ય કરવાની મનમાં પ્રેરણા જાગૃત થશે. 
 
ધનુ- અઠવાડિયાની શરૂઆત તમારા જીવનમાં આનંદ અને ઉત્સાહમાં વૃદ્દિનો અહસાસ સાથે થશે તમારા વિચારમાં સકારાત્મકતા રહેશે. અને કામમાં પણ આત્મવિશ્વાસ અને જોશ વધશે. બુધનો મીન રાશિ એટલે કે નીચ રાશિમાં પ્રવેશ થઈ રહ્યું છે. વૈવાહિક જીવન અને સભાગીદારીના કામમાં પરેશાની આવશે. વિદ્યાર્થીની શિક્ષામાં અનૂકૂળતા બની રહેશે. શેયર અને સટ્ટાથી સંકળાયેલા જાતકોને વિશ્લેષણ શક્તિ સરસ રહેવાથી અલ્પ સમયમાં અને થોડા લાભની દ્ર્ષ્ટિકોણની સાથે સોદા કરીને લાભ મેળવશો. નવી નોકરીના અવસર શોધવા માટે સમય અનૂકૂળ થશે. જેને પાણીનો ડર હોય તેણે આ સમયે ખાસ સંભળેને રહેવું. 
 

 
 
મકર- ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ હોવાથી શરદી કફ અને ખાંસી જેવા રોગ થઈ શકે છે. આ સમયે રોગમાં ખાસ સાવધાની રાખવી. માનસિક અશાંતિ બેચેન કરશે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય ન કરવું. પાણીની જગ્યાથી દૂર રહેવુ. 13 તારીખને ચંદ્રનો પરિવર્તન કન્યા રાશિમાં થશે. તારીખ 13, 14, 15 ના સમયે કાર્યક્ષેત્ર અને નોકરીનામાટે સારી રહેશે. નોકરીમાં માન પ્રતિષ્ઠા મળશે. પ્રવાસ થઈ શકે છે. ગ્રેજુએટ અને પોસ્ટ ગ્રેજુએટના કોર્સ કરી રહ્યા વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયા ઉત્તમ કહી શકાય છે.તમારા કાર્યક્ષેત્રમાં ઉત્સહાહ પૂર્વક અને સકારાત્મ્ક દ્ત્ષ્ટિકોણથી કાર્ય કરવાના પ્રયાસ કરશો. આ સમયે તમારા પ્રોફેશનલ કામમાં કોઈ પણ પ્રકારની બેદકારી તમને બદનામ કરવાના અવસરના સમાન સિદ્ધ થશે.
 
કુંભ - તારીખ 12ના સમયે રાહુ અને ચંદ્રની યુતિના પ્રભાવથી ધન મળશે. પણ ખર્ચ પણ વધારે થશે. સારી કમાણી કરશો. પછી કોઈ ન કોઈ કારણે તમારા ખર્ચમાં સતત વૃદ્ધિ થતી અનુભવ થશે. દાંપત્ય જીવનમાં સાસરા પક્ષના લોકોને ભેંટ થશે. ત્યાં તમે કોઈ વ્યવહારિક કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સૂર્યના સામે ચંદ્ર આવવાથી આત્મીયતાની ભાવનાથી સરોબાર થઈ જશો. તમને જીવનમાં નવા જોશ અને હિમ્મતના આગમન થશે. નવી પ્રેરણાના સંચાર થશે. તારીખ 13 થી 15ના સમયે પાનીજન્ય સમસ્યાથી થોડી સાવધાની રાખવી. ગળું ખરાબ થવાની શકયતા બની રહી છે. કોઈ અનિચ્છિત ઉદ્યમ કરવામાં સાવધાની રાખવી. આ સમયે નિરાશા વધારે રહેશે અને અશુભ સમાચાર મળી શકે છે. જરૂરતથી વધારે ભાવુકતાના કારણે નુકશાન થઈ શકે છે. તેથી સાવધાની રાખવી જરૂરી છે. 
 
મીન- તમારી રાશિથી સૂર્ય ભ્રમણ થવાથી સ્વાસ્થયની બાબતમાં ધ્યાન રાખવું. હાઈ બ્લ્ડપ્રેશર, હૃદયરોગ થાક પેટના રોગ અને આંખ સંબંધી તકલીફ થઈ શકે છે. ધન અને માનહાનિ થશે. કાર્યસિદ્ધિમાં મોડું મિત્ર સગા-સ્નેહિઓના સાથે કહાસુની હોવાથી માનસિક કષ્ટ રહેશે. તારીખ 12ના દિવસે કઈક લાભ થશે. યશ કીર્તિ અને આનંદની પ્રાપ્તિ થશે. પરિવારજન સાથે ઘરમાં આનંદપૂર્વક દિવસ વીતશે.  13 થી 15ના સમયેમાં ધન લાભ થશે અને ઉત્તમ શૈય્યાસુખ મળશે. નાન પણ લાભદાયક પ્રવાસ થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VASTU TIPS:- બાળકોના રૂમમાં અજમાવો આ ઉપાય, આવશે ખુશીઓ