Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29 માર્ચથી હિન્દુ નવવર્ષ, જાણો તમારી રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ (see video)

video astrology 2017
, સોમવાર, 27 માર્ચ 2017 (13:05 IST)
મેષ રાશિ-  આ રાશિનો સ્વામી મંગળ છે અને આ વર્ષનો રાજા પણ મંગળ છે. આ વર્ષ નાણાકીય સ્વરૂપથી વધુ ફળ આપનારો   હોઈ શકે છે. કાર્યની અધિકતા રહેશે અને  રાજનીતિક રૂપથી સફળ રહેશે.  મંત્રી ગુરૂ પણ રાશિનો સ્વામી મિત્ર હોવાથી આવકની બાબતમાં સફળ રહેશો. કાર્યમાં આવી રહેલ બધા અવરોધો સમાપ્ત થઈ જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

weekly astrology- 26 માર્ચ થી 1 અપ્રેલ સુધી