Publish Date: Wed, 10 May 2017 (00:55 IST)
Updated Date: Tue, 09 May 2017 (17:00 IST)
કહેવાય છે કે લગ્ન એક એવો લાડુ છે જે ખાય એ પછતાય અને જે ન ખાય એ પણ પછતાય. લગ્નના વિશે ઘણા લોકો મન મુકીને વાત નથી કરતા. લોકો એ જાણવા માંગે છે કે તેમના લગ્ન ક્યારે થશે તેમનો જીવનસાથી કોણ હશે, કેવો હશે ? આવા જ અનેકો સવાલ મનમાં ફરતા રહે છે.
પણ એક એવી રીત છે જેના આધાર પર લગ્ન થવાનો સમય જાણી શકાય છે. આવો જાણીએ વિસ્તાર પૂર્વક
જ્યોતિષ મુજબ હ્રદય રેખાથી કનિષ્ઠિકા હથેળીમાં ભાગ્ય રેખા સામાન્ય રીતે જીવનરેખા, મણિબંધ, મસ્તિષ્ક, રેખાથી ચલક શનિ પર્વત (વચ્ચેની આંગળીની નીચેવાળોભાગ શનિ પર્વત કહેવાય છે) ની તરફ જાય છે.
- મોટી વિવાહ રેખા યોગ્ય 22-25 વર્ષની આયુમાં લગ્ન થવાના સંકેત છે અને આ પતિ-પત્નીના લાંબા ચાલનારા સંબંધો તરફ ઈશારો કરે છે.
- જો હાથની રેખા અનામિકા આંગળી તરફ વળી રહી હોય તો આ વાતનો સંકેત હોય છે કે એ વ્યક્તિના લગ્નમાં લાંબો સમય લાગશે. મોડા તો મોડા પણ લગ્નના યોગ બનશે જરૂર.
- જો હ્રદય રેખા, વિવાહ રેખાની પાસેથી પસાર થઈ રહી છે તો આ જલ્દી મતલબ ઓછી વયમાં લગ્નનો સંયોગ બનવાની વાત છે.
- જો લગ્નની રેખા ચોથી આંગળી અને હ્રદય રેખાની વચ્ચે આસપાસથી પસાર થઈ રહી છે તો લગ્નમાં સમય લાગશે.