Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video - આજની અંકરાશિ - તમારા મૂલાંક મુજબ કેવુ રહેશે તમારુ આજનુ ભવિષ્ય

Video - આજની અંકરાશિ - તમારા મૂલાંક મુજબ કેવુ રહેશે તમારુ આજનુ ભવિષ્ય
, મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (12:01 IST)
મૂલાંક 1 - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં તમને નસીબનો સાથ નહી મળી શકે. મનમાં કોઈ વાતને લઈને ઉથલ પાથલ રહી શકે છે. મહત્વપૂર્ણ લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે. વિરોધી હાવી થવાનો પ્રયાસ કરી શકે છે. આપનો આજનો શુભ રંગ છે વાદળી
 
મૂલાંક 2 - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં જોખમભર્યા મામલામાં નિર્ણય ન લો. કોઈપણ કાર્યમાં ઉતાવળ ન કરો. વેપારમાં કોઈની પાસેથી ઉધાર લેવાથી બચો. કાર્યક્ષેત્રમાં મહેનત વધુ કરવી પડશે. આપનો આજનો શુભ રંગ છે પીળો 
મૂલાંક 3 - આજે કાર્યક્ષેત્ર વેપારમાં તમને મહેનત વધુ કરવી પડશે. રોજીન્દા કાર્યમાં દિવસભર ભાગદોડ રહેશે. મનમાં કોઈ વાતને લઈને આશંકા બની રહેશે.  કાર્યક્ષેત્રમાં નવી પરેશાનીઓ ઉભી થઈ શકે છે.  શારીરિક અને માનસિક તનાવ હાવી થઈ શકે છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. આપનો આજનો શુભ રંગ છે કેસરી
 
મૂલાંક 4 - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં આત્મવિશ્વાસ કાયમ રાખો. અતિ ઉત્સાહની સ્થિતિથી બચો. ભાવનાઓમાં વહીને કોઈપણ મહત્વપૂર્ણ મામલે નિર્ણય લેશો નહી. પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદની સ્થિતિ ઉભી થઈ શકે છે.  અટકેલા કાર્ય પૂરો થઈ શકે છે.  અટકાયેલો ધન પણ પ્રાપ્ત થઈ શકે છે.  ગળાના રોગ તમને પરેશાન કરી શકે છે. આપનો આજનો શુભ રંગ છે લાલ
 
મૂલાંક 5 - આજે તમારા કાર્યક્ષેત્ર અને વેપારમાં નસીબનો ઓછો મળશે. મહેનત વધુ કરવી પડશે. વિરોધી હાવી થવાનો પ્રયાસ કરી શકે છે.  વિવાદોની સ્થિતિથી દૂર રહો. કાર્યક્ષેત્ર અને વેપારમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહેશે.  ખર્ચ વધુ રહેશે.  પરિવારમાં કોઈ વડીલનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આપનો આજનો શુભ રંગ છે આસમાની 
 
મૂલાંક 6 - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં તમને કિસ્મતનો સાથ મળશે. મિત્રો અને અધિકારીઓ તરફથી સહયોગ મળશે.  તમારી ઓફિસમાં તમારા કાર્યની પ્રશંસા થશે. નવી યોજનાઓ પર કાર્ય શરૂ કરી શકો છો. કોઈપણ કામમાં આળસ કરશો નહી. કુંવારાને લગ્નનો પ્રસ્તાવ પ્રાપ્ત થશે.  ઋતુના ફેરફારથી તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત થઈ શકે છે. આપનો આજનો શુભ રંગ છે કાળો
 
મૂલાંક 7 - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં વાતાવરણ તમારા અનુકૂળ રહેશે. પણ કોઈપણ કાર્યમાં બેદરકારી કરશો નહી.  જોખમભર્યા મામલે નિર્ણય સમજી વિચારીને લો.  જૂના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે. જમીન મિલકત સાથે જોડાયેલા મામલે લાભ મળશે.  જૂનો પૈસો પરત મળી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહેશે. આપનો આજનો શુભ રંગ છે સફેદ 
 
મૂલાંક 8 - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં ફેરફારની તક મળી શકે છે. ભવિષ્યને લઈને મનમાં આશંકા રહેશે. ખર્ચ વધુ રહેશે. વિવાદોની સ્થિતિથી દૂર રહો. જોખમભર્યા મામલે નિર્ણય હાલ ટાળી દો. વિરોધી હાવી થવાનો પ્રયાસ કરી શકે છે.  પેટનો રોગ તમને પરેશાન કરી શકે છે. ખાનપાન પર નિયંત્રણ રાખો. આપનો આજનો શુભ રંગ છે સ્લેટી 
 
મૂલાંક 9  - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં વાતાવરણ તમારા અનુકૂળ રહેશે. મહત્વપૂર્ણ મામલામાં નિર્ણય લેવો પડી શકે છે. સમજીવિચારીને જ નિર્ણય લો. વેપાર સંબંધિત યાત્રા પર જવુ પડશે.  દાંમ્પત્ય જીવનમાં મધુરતા આવશે. કુંવારાઓને લગ્નનો પ્રસ્તાવ મળશે.  થાક અને આળસ હાવી થઈ શકે છે. વાહનના પ્રયોગમા સાવધાની રાખો. આપનો આજનો શુભ રંગ છે કથઈ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારો આજનો દિવસ (29/08/2017)