Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મૂલાંકથી જાણો, તમને શું ખાવું જોઈએ.

મૂલાંકથી જાણો, તમને શું ખાવું જોઈએ.
, બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (17:13 IST)
અંક 1- લવિંગ, કેસર, કિશમિશ, કાળી મરી, આદું, અજમા, સૂંઠ, લીંબૂ, જાયફળ, જવ, ખજૂર, સંતરા, સીતાફળ તેમના માટે સૌથી સારા છે . તેના ઉપયોગથી તમે હમેશા તરોતાજા રહેશો. 
અંક 2- કેળા, કાકડી, કોબીજ, સિંઘાડા અને સલાદનો સેવન કરવું તમારા માટે લાભકારી રહેશે. 
 
અંક3- દાડમ, અંગૂર, અનાનાસ, શહતૂત, સફરજન, નાશપાતી, ફુદીના, બદામ, કેસર, લવિંગ, અંજીર, અને ચુકંદર સૌથી સરસ રહેશે. 
 
અંક 4- મેથી, સલાદ, ડુંગળી, લીલી શાક, કરેલા, નીમ, મીઠા ફલ,નો ઉપયોગ કરો. 
 
અંક 5- બદામ, અખરોટ, નારિયેળ, બીટ, અને જવની રોટલીનો સેવન કરવું જોઈએ. બદામ અને અખરોટ જ ખાસ રૂપથી લાભકારી છે. 
 
અંક 6- આ અંક વાળા માટે દાડમ,અંજીર, અખરોટ બધા પ્રકારની ફલીઓ  બીટ, તરબૂચ, નાશપાતી, સફરજન અને બદામ  સૌથી વધારે લાભ આપશે. 
 
અંક 7- મૂલાંક સાત વાળા લોકો માટે દરેક પ્રકારના ફળોના રસ કાકડી, ડુંગળી,ટમેટા, મૂળા, લીંબૂ સલાદ સફરજન સંતરા ફુલાવર અને અંગૂરનો સેવન તનાવ અને ચિંતા જનિત રોગોનો નિવારણ કરવામાં લાભકારી થશે. 
 
અંક 8 - તાજી લીલી શાકભાજી અને પાકા ફળનો વધારે ઉપયોગ કરો તો લાંબા સમય સુધી યુવાન બન્યા રહેશો. ધાણ, ફુદીના, લસણ, ડુંગળી,પાલક ની ભાજી, ગાજર અને કેળાનો ઉપયોગ સ્વાસ્થય રક્ષક રહેશે. 
 
અંક 9 - આદું, લસણ,ડુંગળી ,લાલ અને લીલા મરચા, કાળી મરી, મીઠા ફલ ,તોરઈ, અબે મજીઠનો પ્રયોગ કરવું લાભપ્રદ રહેશે.  ગરિષ્ઠ ભોજન મદિરાનો સેવન અને નશીલી વસ્તુઓના સેવનથી દૂર રહેવું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરમાં સુખ શાંતિ જોઈએ તો કરો આ કામ