Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હનુમાન જયંતીએ ચન્દ્રગ્રહણ શુભ કે અશુભ

હનુમાન જયંતીએ  ચન્દ્રગ્રહણ શુભ કે અશુભ
, શુક્રવાર, 3 એપ્રિલ 2015 (15:18 IST)
ગ્રહણનું  ખાસ મહ્ત્વ તાંત્રિક સાધનાઓમાં થયા છે. ઘણા એવા મંત્ર છે જે માત્ર આ જ સમયે સિદ્ધ થઈ શકે છે. અને આ વર્ષે  4 અપ્રેલ ચૈત્ર શુક્લ પૂર્ણિમા શનિવારે હનુમાન જયંતીના દિવસે ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણ ખૂબ સારુ  પણ છે અને ખરાબ પણ . ગ્રહણ પછી જ હનુમાન જયંતીના કાર્યક્ર્મ થશે. સૂતક સવાર 4.45થી પ્રારંભ થશે. ગ્રહણ સમય બપોર 3.45થી પ્રારંભ થઈને સાંજે 7.19 પર સમાપ્ત થશે. આ ગ્રહણ હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિમાં થશે આથી હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિને કષ્ટપ્રદ છે. 

 
હનુમાન જયંતીને ચન્દ્રગ્રહણ તમારુ લેશે કે તમને આપશે..
 
મેષ-   આર્થિક કષ્ટ, માનસિક પરેશાની , શત્રુ કષ્ટ 
 
વૃષભ -  શિષ્ય અને સંતાનની ચિંતા 
 
મિથુન - જમીન , મકાન વાહન મળશે. 
 
કર્ક -  ભાઈ-બહનથી વિવાદ, ચોરીની ભય 
 
સિંહ-  પરિવારમાં કલેશ 
 
કન્યા- - દુર્ઘટના , સ્વાસ્થય હાનિ, કષ્ટ 
 
તુલા- જીવનસાથીની ચિંતા , સામાન્ય 
 
વૃશ્ચિક - પ્રગતિમાં અવરોધ 
 
ધનુ- કાર્યભાર, નોકરી છૂટવાના ભય , નવીન કાર્યના યોગ 
 
મકર- ધાર્મિક , ધનલાભ
 
કુંભ- દુર્ઘટનાના ભય , જૂજા શત્રુઓથી પરેશાની 
 
મીન - પત્નીથી વિવાદ , ભાગીદારીમાં નુકશાન થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati