Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાર્ષિક રાશિફળ 2015: જાણો કેવુ રહેશે કર્ક રાશિના લોકો માટે વર્ષ 2015

વાર્ષિક રાશિફળ 2015: જાણો કેવુ રહેશે કર્ક રાશિના લોકો માટે વર્ષ 2015
, બુધવાર, 31 ડિસેમ્બર 2014 (11:40 IST)
પારિવારિક ભવિષ્યફળ - આ વર્ષ પારિવારિક બાબતો માટે શુભતા લાવનાર  છે. કર્ક રાશિફળ 2015 સંકેત કરી રહ્યુ  છે કે દેવગુરૂના પ્રભાવને કારણે પારિવારિક જીવન સુખમય રહેશે. ઘર  પરિવારમાં પણ કોઈ શુભ કૃત્યનો આયોજન થઈ શકે છે. પણ રાહુની ત્રીજા ભાવમાં સ્થિતિને જોતા તમને તમારા ભાઈ અને મિત્રોથી સારા સંબંધ બનાવવા પડશે. જો  તમે થોડા વિનમ્ર બનશો. આ વર્ષે સંતાન સાથે પણ મનમુટાવ થઈ શકે છે. એટલે તમને થોડી નમ્રતા અને સમજદારી પૂર્વક વાતચીત કરશો તો પારિવારિક જીવન સુખમય  રહેશે.  
 
 સ્વાસ્થય ભવિષ્યફળ  - કર્ક 2015 રાશિફળની દ્રષ્ટિએ આ વર્ષ સ્વાસ્થ્ય માટે મિશ્રિત ફળ આપી રહ્યું છે. કોઈ ગંભીર રોગ થવાનો નથી. આથી તમને વધારે ચિંતિત થવાની આવશ્યકતા  નથી .પણ મૌસમી રોગથી કદાચ સ્વાસ્થ્ય નરમ -ગરમ રહેશે. કર્ક રાશિફળ 2015 મુજબ પંચમ ભાવમાં શનિની ઉપસ્થિતિને જોતા ખાન-પાન  પર સંયમ રાખવો પડશે. નહીંતર ઉદર વિકારથી પરેશાની થઈ શકે છે. આ સિવાય કદાચ કાન કે ખભામાં પણ તકલીફ થઈ શકે છે. 
 
 

 
webdunia
પ્રેમ અને લગ્ન ભવિષયફળ - કર્ક રશિફળ 2015 જણાવે છે કે પ્રેમ પ્રસંગો માટે  આ વર્ષ અનૂકૂળ રહેશે. જેની ઉમ્ર લગ્નની છે તેની સગાઈ થઈ શકે છે . સાથે જ લગ્ન થવાના યોગ પણ  પ્રબળ  થઈ રહ્યા છે. પ્રેમમાં વધારે ગહરાઈ આવશે. આમ તો શનિના પંચમ ભાવમાં હોવાને કારણે વચ્ચે-વચ્ચે નાના-મોટા મૌખિક વિવાદ થઈ શકે છે. પ્રેમ  પ્રસંગ અને વ્યક્તિગત જીવનમાં આવતા વિવાદને મોટા ન કરો. એટલે જો તમે આ બધાને ટાળશો તો પ્રેમ પ્રસંગો પ્રમાણે આ વર્ષ શુભ રહેશે. કર્ક ભવિષ્યફળ  2015 સંકેત કરે છે કે પરણેલા લોકો સંતાનને પ્રેમ અને સુખ મળશે. 
webdunia

કાર્યક્ષેત્ર ભવિષ્યફળ  - કાર્યક્ષેત્ર માટે આ વર્ષ સારું  છે. વ્યાપાર વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ વર્ષે કઈ ખાસ કરવાના મૂડમાં રહેશે. નોકરીયાત પોતાની સિદ્ધિઓથી અસંતુષ્ટ રહી શકો  છો. કારણકે મેહનતના અનુરૂપ પરિણામ ઓછા મળશે. ધૈર્યથી કાર્ય કરતા રહો,પણ વધારે પરેશાની હોવાની સ્થિતિમાં વિવાદને બદલે સ્થાન પરિવર્તન વિશે  ચિંતન કરો. જો તમે આવું કરશો તો તમે તમારા સારા કાર્યોના કારણે સફળ રહેશો. કર્ક રાશિફળ 2015 મુજબ આ વર્ષે સફળ વ્યવસાયિક યાત્રાઓ પણ થશે. 
webdunia
આર્થિક ભવિષ્યફળ - કર્ક ભવિષ્યફળ 2015 મુજબ આર્થિક બાબતોમાં આ વર્ષે સારી સિદ્ધિયો તમારા ભાગમાં આવી શકે છે. ક્યાંથી એક્દમ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ લૉટરી કે  વીમાના માધ્ય્મથી ધન આવવાના યોગ છે. આ વર્ષે ધન સંચય કરવામાં તમે સફળ રહેશો.  તમે કોઈ મોટો લાભ થવા વાળી ડીલ કરી શકો છો. કર્ક 2015  રશિફળ મુજબ ભૂમિ ખરીદવાના યોગ બની રહ્યા છે. એટલે કે જો તમે મેહનત કરી છે તો આ વર્ષ તમને આર્થિક સાધન અને રૂપિયા જરૂર આપશે. 
 
શિક્ષા  ભવિષ્યફળ - કર્ક રાશિફળ 2015 મુજબ વિદ્યાર્થિયો માટે આ વર્ષ ઉત્તમ ફળ આપશે. જો તમે વિદ્યાર્થી છો તો તમારુ મગજ પૂરી રીતે ચૈતન્ય અને અનૂકૂળ રહેશે. ફળસ્વરૂપ  અધ્યનમાં તમારી રૂચિ ગહન રહેશે. જો  તમે બેંકિંગ ,મેનેજમેંટ કે વ્યવસ્થાપન જેવા પાઠયક્ર્મથી જોડાવવા ઈચ્છો છો તો કે તે ક્ષેત્ર સાથે  સંકળાયેલા છો તો પણ તમને ઉત્તમ  ફળની પ્રાપ્તિ થશે. જો તમે કોઈ પ્રતિયોગી પરીક્ષા કે પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છો છો તો તે પ્રમાણે પણ સમય અનૂકૂળ છે. 
webdunia
કર્ક 2015 રાશિફળ -  ઉપાય
 
બદામનો એક ભાગ મંદિરમાં વહેંચો અને બીજો ભાગ ઘરમાં રાખી મુકો 
વડીલોનું  સન્માન કરો ,ખાસ કરીને સાસરિયા સાથે સંબંધ ન બગાડવો. . 
 
આશા કરીએ  છે કે કર્ક રાશિફળ 2015 તમને  આ વર્ષે યોગ્ય માર્ગદર્શન આપવામાં મદદ કરશે અને આવનાર સમયને સારો બનાવવામાં મદદરૂપ બનશે. . 

Share this Story:

Follow Webdunia gujarati