મેષ
મંત્ર
સ્થિરધનો રહિત: સુજનૈર્નર સૂતયુત પ્રમદાવિજિતો ભવેત
અજગતો દ્વિજરાજ ઈતિરિત વિભૂતયાદ સ્વ્સુકીર્તિભાક
અર્થ- જન્મના સમયે ચંદ્ર જો મેષ રાશિમાં હોય તો આ રાશિવાળો સ્થિર સંપતિ રહિત સ્વજનોથી યુક્ત ,પુત્રવાન સ્ત્રિયોને જીતવાવાળો પોતે એશ્વર્ય (અધિકાર) યશ મેળવવાવાળો હોય છે.
કેવુ રહેશે તમારુ નવુ વર્ષ
વિક્રમ સંવત 2071 નવા વર્ષના પ્રારંભ 24/10/2014માં ગુરૂ પોતાની ઉચ્ચ રાશિમાં છે.દાનવોના સેનાપતિ રાહુ પણ આપણી મિત્ર રાશિમાં છે, જયારે શનિ ઉચ્ચ રાશિમાં પારગમન કરી રહ્યા છે. 2 નવેમ્બરથી આગળના અઢી વર્ષ માટે શનિ વૃશ્ચિક રાશિમાં પરાગમન કરશે. આ સિવાય શુક્ર અને બુધ પણ વર્ષની શરરૂઆતમાં સારું ફળ આપશે.
ઘણું બધુ તો તમારી જન્મ કુંડળીના ગ્રહો પર નિર્ભર કરશે. વર્ષના મધ્યમાં ગુરૂ પોતની રાશિ બદલશે. 14/07/2015થી ગુરૂ મહારાજ સિંહ રાશિમાં ગોચર કરશે. આ પહેલાં તે કર્ક રાશિમાં હતા. આ સિવાય બીજા મોટા ગ્રહોમાં કોઈ પણ પ્રકારની હલચલ જોવા નહી મળે આ વર્ષે ગ્રહીય પરિવર્તનોના કારણે તમારા જીવનમાં કેવી રીતના બદલાવ થઈ શકે છે.એ જણવીશું
આ સમયે તમે ચલ -અચલ સંપત્તિની ખરીદારી કરી શકો છો. આ સિવાય જે લોકો માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે. તેમને પણ સફળતા મળશેૢ. વિદેશ સંબંધી કારોબારમાં સંકળાયેલા લોકો કોઈ પણ પ્રકારનો ફેસલો લેતા પહેલાં પોતાની નાણાકીય સ્થિતિ જોઈ લે. .
આર્થિક અને વ્યવસાય
તમારી રાશિ ચંદ્ર રાશિના મુજબ તમારા આર્થિક સ્થાનના સ્વામી શુક્ર છે અને વર્ષના આરંભમાં સ્વગૃહી છે. આ ગ્રહીય સ્થિતિ મુજબ ખૂબજ શાનદાર છે. એવુ કહેવાય છે કે મોટો બદલાવ થઈ શકે છે,પણ નવેમ્બર પછી શનિ મહારાજ તમારા ધન સ્થાન પર દ્રષ્ટિ નાખશે. આ કારણે તમારી આવકની ગતિ ધીમી થશે. નોકરીના સ્થાનમાં ગોચરના રાહુ પરિભ્રમણ કરશે, જેના કારણે તમારા મનમાં નોકરી પરિવર્તનનો વિચાર આવશે.
સ્વાસ્થય
તમારી ચંદ્ર રાશિ મુજબ ગણેશજી તમારા સ્વાસ્થય અને રોગ સંબંધી વાત કરશે મંગળ અને બુધ બન્ને આ બાબતમાં ઘણા મહ્તવપૂર્ણ ગ્રહ છે. તમારા રોગ સ્થાનમાં રાહુની ઉપસ્થિતિના કારણે તમને મોસમી રોગો થઈ શકે છે. આ સિવાય તમે અસ્વસ્થ અનુભવશો,પણ તમારી મેડિકલ રિપોર્ટ કાઢવા જશો તો કઈ નહી આવે. તમારે શિવજીની પૂજા કરવી જોઈએ જે તમને રાહત આપશે.
પ્રેમ અને લગ્ન જીવન
પ્રેમ અને લગ્ન જીવનમાટે શુક્ર મહત્વપૂર્ણ ગ્રહ છે. 4/11/2015 થી 30/11/2015 સુધીના સમય અવધિમાં તમારા મનમાં કોઈના પ્રત્યે પ્રેમભાવ આવશે. આ સિવાય 25/07 2015 થી 13/08/2015 સુધીની સમયમાં તમે પ્રેમના બાબતમાં આગળ વધશો,આવી શક્યતા છે ટૂંકમાં આ વર્ષ તમારા માટે નકારાત્મક નથી .
કેરિયર અને શિક્ષા
કરિયર અને શિક્ષાની વાત કરીએ તો જે લોકો માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે ,તેમના માટે 13/07/2015 સુધીનો સમય ખૂબજ સારુ છે. કારણકે ગુરૂ મહારાજ તમારી ઉચ્ચ રાશિ કર્કના વચ્ચે પરાગમન કરી રહ્યા છે. જે તમારી રાશિ કુંડળીથી ચોથા ઘરમાં છે. જે છાત્ર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેમના માટે આ વર્ષના મધ્યથી લઈને ઓગસ્ટ સુધીની સમય દરમ્યાન શાનદાર રહેવાની શક્યતા છે કારણકે આ સમયે તમારા પર ગુરૂની સકારાત્મક દ્રષ્ટિ રહેશે.
ઉપાય -
મંગળવારે ગાયને ગોળ અને રોટલી ખવડાવો.
હનુમાનજીના મંદિરમાં દીપ દાન કરો.
મંગળ કવચ અને સુંદરકાંડનો પાઠ કરો.
કુબેર યંત્રની સ્થાપના કરી તેની રોજ પૂજા કરો.
વૃદ્ધાશ્રમ માટે દાન કર્રો અને જરૂરિયાત લોકોની મદદ કરો.
વૃષભ
મંત્ર સ્થિરગતિ સુમતિ કમનીયતાં હિ નૃણામુપભોગતામ
વૃષગતો હિમગુ ભૃશમાદિરોત સુકૃતિત: કૃતિતશ્વ સુખાનિ ચ
અર્થ- વૃષભ રાશિમાં ચંદ્ર જન્મ લેતા સ્થિર ગતિવાળા ,બુદ્ધિમાન ,સુંદર કાર્યોમાં કુશળ,પરોપકારી ,હમેશા પુણય અને સેવાકાર્ય કરતા અને હમેશા સુખી હોય છે.
કેવુ રહેશે તમારુ નવુ વર્ષ
વિક્ર્મ સંવત 2071 નવા વર્ષના આરંભ 24/10/2014માં દેવ ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં છે. દાનવોના સેનાપતિ રાહુ પણ પોતાની મિત્ર રાશિમાં છે. જ્યારે શનિ ઉચ્ચ રાશિમાં પારાગમન કરે છે. જ્યારે 2 નવંબરથી આગળ ઢાઈ વર્ષ સુધી શનિ વૃશ્ચિક રાશિમાં પારાગમન કરશે. આ સિવાય શુક્ર અને બુધ પણ વર્ષની શરૂઆતમાં સારા ફળ આપશે. આમ તો ઘણું બધુ તો તમારી જન્મ કુંડળીના ગ્રહો પર નિર્ભર કરેશે.
વર્ષના મધ્યમાં ગુરુ પોતાની રાશિ બદલ અશે. 14/07/2015થી ગુરુ મહારાજ શનિ રાશિમાં ગોચર કરશે. આ સિવાય બીજા મોટા ગ્રહોમાં કોઈ પણ પ્રકારની હળચણ જોવા નહી મળશે. આ વર્ષે તમને ખૂબ મેહનત કરવી પડશે.
તમે વિચારશો કે મેહનત તો હમેશા જ કરવી પડે છે એમં નવું શું ? કહેવું છે કે આ વર્ષે તમને ગ્રહોનો બહુ સકારત્મક સહયોગ નહી મળશે. વૃષભ રાશિની કુંડળીમાં પાપી ગ્રહ બળવાન હોવાને કારણે છાત્ર ,સંતાનની ઈચ્છા રાખતા દંપતિ અને ભાગીદારીના કારોબારના માણસોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.એના સ્રળ ઉપાય નીચે છે જેથી મુશ્કેલી ઓછી થશે.
વિત્ત અને વ્યવસાય
તમારી ચંદ્ર રાશિ મુજબ તમારા સ્વાસ્થય અને રોગના સંબંધમાં શુક્ર ગ્રહ મહત્વપૂર્ણ છે. કારણકે આ બન્ને સ્થાનોનો સ્વામી છે કુળ મિળાવીને કહે તો સ્વાસ્થયના મામલામાં આ વર્ષ નકારાત્મક નથી ,18,19,29/05/2015 અને 04/04/2015 ને તમે તમારી સેહત નો ખાસ ધ્યાન રાખશો.
પ્રેમ અને લગ્ન જીવન
પ્રેમ અને લગ્નજીવન માટે મંગળ અને બુધ બન્ને ગ્રહ મહત્વપૂર્ણ છે કારણકે મંગળ તમારી રાશિ મુજબ જીવનસાથી અને લગ્નના ગૃહનો સ્વામી છે જ્યારે બુધ પ્રેમના ગૃહ સ્વામી છે . તમારી જન્મકુંડળીના ગ્રહોની શક્તિ મુજબ તમને ફળ મળશે. આ વર્ષે પાંચવા સ્થાને રાહુ અને સાતમા સ્થાને પરીભ્રમણ કરતા શનિ તમારી સફળતાના વચ્ચે બાધા ઉતપન્ન કરશે. આ સમયે પ્રેમી-પ્રેમિકાના વચ્ચે કોઈ વાતને લઈને તનાવ રહી શકે છે પણ ધૈર્ય અને મૌન બન્ને આ રિશ્તોને બચાવી શકે છે.
કરિયર અને શિક્ષા
આ વર્ષે જાતકોને કઠિન રાહથી ગુજરવું પડશે. છાત્ર વર્ગ આ સમયે અધ્યયનમાં પૂરા ધ્યાન નહી આપશે. કારણકે પરિભમણ કરતો રાહુ ત્મના ધ્યાન બીજી તરફ ખેંચશે આ સમસ્યાનો સમાધાન કરવા એક ઉપાય છે કે તમે રોજ ભગવાન શિવજીને પંચામૃતથી અભિશેક કરાવો અને તેના સામે રોજ એક દીપક પ્રગટાવો. 2 5 જુલાઈ પછી સમય બદલશે.
ઉપાય-
સાત શુક્ર્વાર સુધી સાત કન્યાઓને ખીર ખવડાવો.
શુક્રવારે ખાટો નહી ખાવું
16 શુક્ર્વારનો વ્રત કરો અને શ્રી સૂક્ત અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરો.
ઘરની પાસે ગમળામાં ફૂલ લગાવો.
તત્પુરૂષાય વિધ્ય મહાદેવાય ધીમહિ તન્નો રૂદ્ર પ્રચોદયાત નો જાપ કરો.
શુક્ર તમારી રાશિનો સ્વામી છે આથી આ મંત્રનો જાપ કરો.
હિમકુન્દમૃણાલભમ દૈત્યાના પરભમ ગુરુમ સર્વ શાસ્ત્રપ્રવક્તા ભાર્ગવ પ્રણમામ્મ્યહમ .
મિથુન
મંત્ર - પ્રિયકર કરમત્સ્યપતો નર સૂરતસૌખભરો યુવતીપ્રિય
મિથુનરાશિગતે હિમગૌ ભવેત્સુજાનાતજનકૃત ગૌરવ
અર્થ- મિથુન રાશિ સ્થિત ચંદ્રમા જન્મેલા લોકોમાં પ્રિય ,હાથમાં મત્સ્ય રેખાવાળા ,સુહાનો ,સ્ત્રી પ્રિય અને સ્વજનોથી સમ્માન મેળવા વાળો હોય છે.
નવા વર્ષ પર એક નજર
વિક્રમ સંવત 2071 નવા વર્ષના આરંભ 24/10/ 2014માં દેવ ગુરૂ પોતાની ઉચ્ચ રાશિમાં છે. દાનવોના સેનાપતિ રાહુ પણ પોતાની મિત્ર રાશિમાં છે. જ્યારે શનિ ઉચ્ચ રાશિમાં પારગમન કરી રહ્યા છે. આમતો 2 નવંબરથી આગળ ઢાઈ વર્ષ સુધી શનિ વૃશ્ચિક રાશિમાં પારાગમન કરશે. આ સિવાય શુક્ર અને બુધ પણ વર્ષની શરૂઆતમાં સારો ફળ આપશે. આમ તો ઘણું બધુ તો તમારી જન્મ કુંડળીના ગ્રહો પર નિર્ભર કરેશે. વર્ષ મધ્યે ગુરૂ પોતાની રાશિ બદલશે.
14/07/2015 થી ગુરૂ મહારાજ સિંહ રાશિમાં ગોચર કરશે. આથી પહેલા કર્ક રાશિમાં હતા.આ સિવાય મોટા ગ્રહોની કોઈપણ હળચળ જોવા નહી મળે. આ વર્ષે તમને ગુરૂનો પૂર્ણ સહયોગ મળશે. પણ સુખ સ્થાનમાં રાહુ ,કર્મ સ્થાનમાં કેતુ સાથે-સાથે નોકરી સ્થાનના પારગમન જારી છે. જે તમને પરેશાન કરશે. આ વર્ષે પૂજા-પાઠમાં ધ્યાન આપો. જે તમને રાહત આપશે.
વિત્ત અને વ્યવસાય
તમારી રાશિ મુજબ તમારા આર્થિક સ્થાનનો સ્વામી ચંદ્ર છે. આ ગ્રહની વિશેષતા છે કે આ ખૂબ ઝડપથી રાશિ બદલે છે. આ સિવાય આ સમયે તમને આથિક સ્થાનમાંથી ઉચ્ચનો ગુરૂ પારગમન કરી રહ્યા છે. જે તમારા માટે શુભ સંકેત છે અને તે પારગમન ઓગસ્ટ 2014સુધી રહેશે.
આમ તમને આ સમયે પૂરો લાભ લેવો જોઈએ. આમ તો જન્મ કુંડળીના ગ્રહોની સ્થિતિ મુજબ તમને લાભ મળશે. નોકરી પેશા જાતકોને નવંબર મ અહીના પછી ધીમા-ધીમા આગળ વધો.
સ્વાસ્થ્ય
તમારી ચંદ્ર રાસ કુંડળી મુજબ બુધ સ્વાસ્થય અને મંગળ રોગ સ્થાનનો સ્વામી છે આથી આ બન્ને ગ્રહો ઘણા મહ્ત્વપૂર્ણ છે. આ બન્ને ગ્રહો તમારા અનૂકૂળ છે. આથી સ્વાસ્થ્ય સારું રહેવાની શક્યતા છે.
17/11 2015 થી 16/11/2015 સુધીનો સમય દરમ્યાન તમને તમારા સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું પડશે. કારણ કે રોગ સ્થાનમા6 સૂર્ય શનિ યુતિમાં હશે. આ સિવાય ઉચ્ચ અદિકારી પિતા સાથે વૈચારિક મતભેદ હોવાની શક્યતા છે. આ કારણે તમને માનસિક તણાવ રહેશે.
પ્રેમ અને લગ્ન જીવન
પ્રેમ અને લગ્ન જીવન માટે શુક્ર અને ગુરૂ બન્ને ગ્રહ મહત્વપૂર્ણ છે. તમારી રાશિ મુજબ ગુરૂ વૈવાહિક જીવનથી સંબંધિત ગૃહનો સ્વામી છે. જો તમે સારા જીવન સાથીની તલાશમાં છો તો વધારેથી વધારે ગુરૂ મંત્રનો જાપ કરવો જોઈએ ,કારણકે ઉચ્ચનો ગુરૂ તમારી મનોકામના પૂરી કરશે.
આ સિવાય તમારા પ્રેમ સંબંધી સ્થાનના સ્વામી શુક્ર છે ,જેને પ્રેમનો દેવતાના નામથી પુકારે છે. જે તમારા માટે શુભ છે.
કરિયર અને શિક્ષા
આ સમયે કરિયર અને શિક્ષા માટે અનૂકૂળ છે. કારણકે આ સમયે ગુરૂ તમારા પ્રયાસને સમર્થન પ્રદાન કરશે. તેમના માટે કઠિન સમય છે. જે લોકો માસ્ટર ડિગ્રી કે કોઈ ઉચ્ચ સ્તરીય શિક્ષા મેળવા ઈચ્છે છે તેના પર રાહુની ખરાબ નજર સ્થિતિને પ્રતિકૂળ બનાવશે. તમને એના માટે શિવજીની પૂજા કરવી જોઈએ.
ઉપાય
ગણેશજીની પૂજા કરો ગણેશ મંત્રનો જાપ કરો.
27 બુધવારે વ્રત કરો.
ઘરમાં લીલા પર્દા અને ચાદરનો ઉપયોગ કરો.
કર્ક રાશિ
મંત્ર
વૃષતુરંગમ વિક્ર્મ વિક્ર્મન્દિ જ સૂરાર્ચનદાનમના: પુનામ
શશિની તૌલિગતે બહુદારભાગ્વભમ સંભવ સંચિત વિક્ર્મ
અર્થ - જન્મના સમયે તુલા રાશિમાં ચંદ્ર હોય તો બડદ ,ઘોડા વગેરે વાહન રાખતા પરાક્રમી ,દેવ્ક બ્રાહ્મણ વગેરેના ભકત ,દાનવીર ,અનેક પત્ની વાળા અને વૈભવવાન અને સંચિત પુણ્યથી સુખી હોય છે.
નવા વર્ષ પર એક નજર
વિક્ર્મ સંવત 2071 નવા વર્ષના આરંભ 24/10/2014માં દેવ ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં છે. દાનવોના સેનાપતિ રાહુ પણ પોતાની મિત્ર રાશિમાં છે. જ્યારે શનિ ઉચ્ચ રાશિમાં પારાગમન કરે છે. જ્યારે 2 નવંબરથી આગળ અઢાઈ વર્ષ સુધી શનિ વૃશ્ચિક રાશિમાં પારાગમન કરશે. આ સિવાય શુક્ર અને બુધ પણ વર્ષની શરૂઆતમાં સારા ફળ આપશે. આમ તો ઘણું બધુ તો તમારી જન્મ કુંડળીના ગ્રહો પર નિર્ભર કરશે. વર્ષના મધ્યમાં ગુરુ પોતાની રાશિ બદલશે. 14/07/2015થી ગુરુ મહારાજ સિંહ રાશિમાં ગોચર કરશે. તે પહેલા એ કર્ક રાશિમાં હતા.
આ સિવાય બીજા મોટા ગ્રહોમાં કોઈ પણ પ્રકારની હળચળ જોવા નહી મળે . જ્યારે સુધી ગુરૂ મહારાજ તમારી રાશિ ઉપર પરિભ્રમણ કરી રહ્યા છે. ત્યાં સુધી તમે જીવનના બહુ મોટા કાર્ય કરતા સફળ હશે. આમ તો આ પછી પણ ધન સ્થાનમાં ગુરૂના પારાગમન તમારા માટે સકારાત્મક સિદ્ધ હોવાવાળા છે જો તમે છાત્ર છે તો તમને મેહનત કરવા માટે તૈયાર રહેવો જોઈએ. કારણ કે નવંબર્ર પછી તમારા અભ્યાસ સ્થાનમાં પ્રવેશ કરશે.
આર્થિક અને વ્યવસાય
તમારી ચંદ્ર રાશિ મુજ્બ તમારી આર્થિક સ્થાનના માલિક સૂર્ય છે, જે તમારી મદદ કરશે.જ્યોતિષ મુજબ તમે રોજ નિત્ય સૂર્ય નારાયણને જળ આપો. તમે તાંબાના કળશમાં શુદ્ધ જળ લઈને તેમાં આખા ચોખાના દાણા અને થોડા કુમકુમ મિક્સ કરી. આ રીતે તમે સૂર્યને જળ અર્પિત કરો. આમ તો ધ્યાન આપવું કે જળ કોઈ અપવિત્ર કે દૂષિત સ્થાન પર ના પડવો જોઈએ.
સ્વાસ્થ્ય
આ વર્ષે તમને કોઈ પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ સિવાય તમારી રાશિ ભાવુકતાવાળી છે . આથી જો કોઈ તમને ઘાત આપે તો તમને દુખ થાય છે. એનું સીધો અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. આ વાતનો પણ ધ્યાન રાખવો પડશે. આ સિવાય મોસમી રોગ તમને ઝડપથી પકડી લેશે, આ વર્ષે આ રીતની શક્યતા છે.
પ્રેમ અને વૈવાહિક જીવન
પ્રેમ તથા લગ્નજીવન માટે મંગળ અને શનિ સાથે શુક્ર્ની ઉપસ્થિતિ તમને ખૂબ સારો પરિણામ આપશે. આ સમયે જે જાતકોમા લગ્ન સંબંધી વાત ચાલી રહી છે ,તેના માટે સારો સમય કહી શકે છે,કારણ કે ગુરૂની કૃપાથી તેમના રાસ્તામાં મુશ્કેલીનો ઉકેળ હશે અને તેમને સામેથી સકારાત્મક જવાબ મળશે. જો તમે પ્રેમ સંબંધોમા6 આગળ વધવા ઈચ્છો છો તો સલાહ છે કે 20/11/2015 થી 15/12/2015 સુધીના સમયકાળમાં સાવધાન રહો કારણ કે આ સમયે સૂર્ય શનિની યુતિ તમને પ્રભાવિત કરશે,જેના કારણે તમે ખરા-ખોટામાં અંતર કરતા ચૂકી જશો અને ભવિષ્યમાં તમને પછતાવું પડશે.
કરિયર અને શિક્ષા
કરિયર અને શિક્ષા સંબંધી વાત કરીએ તો આ વર્ષે શનિ મહારાજ તમારાથી ખૂબ મેહનત કરાવ્યા પછી નવંબર પછી થોડી સફળતા આપવામાં મદદ કરશે. તમને હનુમાનની શરણમાં જવું જોઈએ. કારણ કે શ્રી હનુમાન ચાલીસામાં બળ ,બુદ્ધિ વિદ્યા દેહુનો ઉલ્લેખ પણ છે.
શિવ ચાલીસાનો પાઠ કરો.
11 સોમાવાર સુધી એક મુટ્ઠી ચોખા કે ખાંડ દાન કરો.
ભાગ્યસૂક્ત નો જાપ કરો.
ચન્દ્ર મંત્રનો જાપ કરો.
દધિ શંખ તુષારાભમ ક્ષીરોદાર્ણવ સંભવમ
નમામિ શશીનમ સોમં સંભોમુર્કુટ ભૂષણમ
સિંહ રાશિ
અયકાનનયાનમનોરથ ગૃહકલિં ય ગલોદરપીડનમ
દ્વિજપતિમૃગરાજગતો તૃણાં વિતનુતે તનુતેજષામ
અર્થ -સિંહ રાશિગત ચંદ્રમાં જન્મેલા હોય તો તે મનુષ્ય વન અને પર્વત પર રહેતાવાળા ,ઘરમાં કલેશ કરતાવાળા અને પેટના દર્દવાળા હોય છે.
નવા વર્ષ પર એક નજર
વિક્ર્મ સંવત 2071 નવા વર્ષના આરંભ 24/10/2014માં દેવ ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં છે. દાનવોના સેનાપતિ રાહુ પણ પોતાની મિત્ર રાશિમાં છે. જ્યારે શનિ ઉચ્ચ રાશિમાં પારાગમન કરે છે. જ્યારે 2 નવંબરથી આગળ અઢાઈ વર્ષ સુધી શનિ વૃશ્ચિક રાશિમાં પારાગમન કરશે. આ સિવાય શુક્ર અને બુધ પણ વર્ષની શરૂઆતમાં સારા ફળ આપશે. આમ તો ઘણું બધુ તો તમારી જન્મ કુંડળીના ગ્રહો પર નિર્ભર કરશે. વર્ષના મધ્યમાં ગુરુ પોતાની રાશિ બદલશે. 14/07/2015થી ગુરુ મહારાજ સિંહ રાશિમાં ગોચર કરશે. તે પહેલા એ કર્ક રાશિમાં હતા.
આ સિવાય બીજા મોટા ગ્રહોમાં કોઈ પણ પ્રકારની હળચળ જોવા નહી મળે .આ કારણે આ રાશિના જાતકોને શુભ ફળ મળવાની શક્યતા છે જે જાતક લગ્ન કરવાની ઈચ્છા રાખે છે ,તેના માટે પણ સમય ઘણો અનૂકૂણ રહેવાની શક્યતા છે.
અર્થિક અને વ્યવસાય
તમારી ચંદ્ર રાશિ મુજબ તમારી આર્થિક સ્થાનાઅ સ્વામી બુધ છે,જે વર્ષ પ્રારંભમાં સ્વગૃહી હશે. આ વર્ષ દરમ્યાન તમને ધન સ્થાનથી પરિભ્રમણ કરતા રાહુ ધનની આવકમાં વિઘ્ન નાખશે.
આય-વ્યયના સંતુલન અસ્થિર રહેશે. આ સમયે તમને ધન મળવામાં દેરી થઈ શકે છે કે ધનની આવક ધીમી રહેશેૢ આ સમસ્યાથી નિજાત મેળવા માટે તમે કોઈ જ્યોતિષથી સંપર્ક કરી શકો છો અને તમારી સમસ્યાને અનૂકૂળ રત્ન ધારણ કરી શકો છો.
સ્વાસ્થ્ય
તમારી ચંદ્ર રાશિ કુંડળી મુજબ તમારા સ્વાસ્થય સ્થાનનો સ્વામી સૂર્ય અને રોગ સ્થાનનો સ્વામી શનિ ગ્રહ છે. આ વર્ષે સ્વાસ્થ્ય બાબતમાં તમને કોઈ પણ મોટી સમસ્યાનો સામનો નહી કરવો પડે . આમ તો તમને તે સમયકાળ દરમ્યાન ઘણી સાવધાની કરવી રહેશે. 20/03/2015 થી 13/09/2015 સુધી અને 17/11/2015 થી 16/12/2015 સુધીનો સમયકાળમાં સાવધાન રહો. કારણ કે આ સમયે સૂર્ય નબળો રહેશે.
પ્રેમ અને લગ્ન જીવન
તમારી ચંદ્ર રાશિ કુંડળી મુજબ પ્રેમ અને લગ્ન જીવન માટે વર્ષ પ્રારંભની તુલનામાં વર્ષ મધ્યથી લઈને અંત સુધીનો સમય ઘણું સારો છે. કારણ કે આ સમયે દરમ્યાન ગુરૂ તમારા વૈવાહિક જીવનમાં સદભાવ અને સુગમતા લઈને આવશે.
આ સિવાય જે જાતક અત્યારે અપરિણીત છે. આ સમયે તે એમના જીવનસાથીની શોધ માટે આગળ આવશે. પણ લગ્ન કરતા પહેલાં કુંડળી મિળાન જરૂર કરાવશો.
કરિયર અને શિક્ષા
અને કરિયરના મોર્ચ પર સિંહ રાશિના જાતકને મિશ્રિત પરિણામ મળી શકે છે. જુલાઈ પછી ગુરૂ મહારાજ તમારો પૂરો સમર્થન કરશે,પણ નવંબરથી શનિ તમારા ચોથા સ્થાનમાં પરિભ્રમણ કરશે,જે માસ્ટર ડિગ્રી કે ઉચ્ચ સ્તરીય શિક્ષા મેળવા ઈચ્છુક જાતકો માટે ચિંતાના કારણ બનશે. આ સમયે તમને ગુરરૂની ઉપાસના કરવી જોઈએ. જેથી વિપત્તીને ટાળી શકે.
ઉપાય
રવિવારનું વ્રત કરો સૂર્યને અર્ધ્ય આપો.
ગાયતત્રી મંત્રનો જાપ કરો.
રવિવારે દૂધ-ભાત કે ખીર જરૂર ખાવો.
રવિવારે ગરીબોને લાલ કે ગુલાબી વસ્ત્ર જરૂર દાન કરો.
ભગવાન શિવની પૂજા કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
હોમાત્મક લઘિ રૂદ્રનો પાઠ કરો.
કન્યા રાશિ
મંત્ર
યુવતિગે શશિનિ પ્રમદાજનપ્રબળકેલિવિલાકૂહલે
વિમલશીલ સૂતાજનનોત્સવે સિવિધાના સહિત પુનામ
અર્થ- કન્યા રાશિમાં ચંદ્ર હોય તો તે સમયે જ્ન્મ લેતા સ્ત્રિયોને પ્રસન્ન કરવામાં ચતુર ,વિલાસ પ્રિય ,સુશીલ ,શુદ્ધ મનની વધારે સંતાનવાળા સત્કાર્ય કરતાવાળ્ા અને ભાગ્યશાળી હોય છે.
નવા વર્ષમાં એક નજર
વિક્ર્મ સંવત 2071 નવા વર્ષના આરંભ 24/10/2014માં દેવ ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં છે. દાનવોના સેનાપતિ રાહુ પણ પોતાની મિત્ર રાશિમાં છે. જ્યારે શનિ ઉચ્ચ રાશિમાં પારાગમન કરે છે. જ્યારે 2 નવંબરથી આગળ અઢાઈ વર્ષ સુધી શનિ વૃશ્ચિક રાશિમાં પારાગમન કરશે. આ સિવાય શુક્ર અને બુધ પણ વર્ષની શરૂઆતમાં સારા ફળ આપશે. આમ તો ઘણું બધુ તો તમારી જન્મ કુંડળીના ગ્રહો પર નિર્ભર કરશે. કુળ મિલાવી આ નવવર્ષ ક્ગુનૌતીપૂર્ણ રહેવાની શક્યતા છે.
આ સમયે તમને બહુ સંતુલન બનાવતા આગળ વધવો હશે કારણકે તમારી સ્થિતિ સર્કસના તે માણસ જેવી છે જે એક રસ્સી પર ચાલે છે. આ સમયે તમને શારીરિક અને માનસિક રીતે તનાવ રહી શકે છે. શિવજીને શુદ્ધ જળ અર્પિત કરવાની સલાહ .
આર્થિક અને વ્યવસાય
તમારી ચંદ્ર રાશિ મુજબ તમારા આર્થિક સ્થાનનો સ્વામી શુક્ર છે. અને જો તમે પાંચમા સ્થાને ધ્યાન આપો તો તેનુ સ્વામી શનિ છે,જોવ આ બન્ને ગ્રહોનો બદલાવ કરાય તો આવતું સમય ખૂબ જ શાનદાર છે. તમે દરોજ તમારા ઘર કર્યાલય સ્થળ પર સ્થાપિત મંદિરમાં રાખેલા શ્રી યંત્ર સામે બેસીને માતા લક્ષ્મીના મંત્રોનો ઉચ્ચારણ કરો.
આ ઉપરાંત તમને ડાબા હાથની મધ્યકા આંગળીમાં લોખંડની અંગૂઠી પહેરવી જોઈએ. જો તમે આના ફાયદા લગે તો આગળ તમે નીલમ રત્ન ધારણ કરવો જોઈએ.
સ્વાસ્થ્ય
તમારી ચંદ્ર રાશિની કુંડળી મુજબ તમારા સ્વસ્થ્ય અને રોગ સંબંધી ગૃહનો સ્વામી ક્ર્મશ બુધ અને શનિ છે. આ વર્ષે સ્વાસ્થ્ય બાબતમાં તમને કોઈ પણ મોટી સમસ્યાનો સામનો નહી કરવો પડે . આ સિવાય તમારા અસ્વાસ્થય અનુભવશો,પણ તમારી મેડિકલ રિપોર્ટ કાઢવા જશો તો તમે સ્વસ્થ હશો.
પ્રેમ અને લગ્ન જીવન
આ વર્ષે પ્રેમ અને લગ્ન જીવન માટે રાસ્તા થોડો કઠિન છે. આ સમયે તમને વૈવાહિક જીવન સંબંધિત ગૃહમાં કોચરનો કેતુ પારગમન કરી રહ્યા છે. જેના કારણે તમારા જીવનસાથીના સાથ કોઈ ના કોઈ વાતે મતભેદ થઈ શકે છે.
આ સિવાય કારોબારી સહયોગીના સાથે પણ સંબંધ તનાવપૂર્ણ રહી શકે છે. 24/08/2015 થી 29/10/2015 સુધી બુધ રાહુ 18/09/2015 થી 17/102015 સુધી સૂર્ય રાહુ અને 4/11/2015 થી 23/12/2015 મંગળ - રાહુની યુતિ ના માત્ર લગ્ન જીવનમાં સમસ્યા પૈદા કરશે. પણ જીવનના બીજા પહલૂઓને પણ પ્રભાવિત કરશે. આ સમયે પૂજા-પાઠ કરવાની સલાહ આપે છે.
કરિયર અને શિક્ષા
આ વર્ષે માનસિક રૂપે બેચેની મહસૂસ કરશો. આનો પ્રભાવ તમારા કરિયર અને શિક્ષા સંબંધી મામલા પર જોવા મળશે. આમ તો મધ્ય જુલાઈ 2015 સુધી ગુરૂની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે. જેના કારણે તમારા પ્રયાસને સફળતા મળશે. જુલાઈ પછી ગ્રહીય સ્થિતિયા તામરા ભીતર વિદેશ જઈને ઉચ્ચ શિક્ષા મળવા સંબંધી ઉત્સુકતા ઉતપન્ન કરશે. આ વાતનો ધ્યાનમાં રાખી ઠોસ પ્લાનિંગ રાખો.
ઉપાય
કન્યા રાશિવાળા ભગવાન વિષ્ણુની પૂજા અને વિષ્ણુની પૂજા અને વિષ્ણું સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ.
કન્યા જાતકને મૂંગદાળનો વધારે સેવન કરવો જોઈએ.
બુધવારનો વ્રત પણ લાભદાયક છે.
સિવલિંગ પર શુદ્ધ જળ ચઢાવો આ મંત્ર નો જાપ કરો. ૐ નવકુલાય વિદ્યહે વિષ્દંતાય ધીમહી તન્ન . સર્પ પ્રચોદયાત
તુલા
મંત્ર.
वृषतुरंगम् विक्रम विक्रमन्द्वि ज सुरार्चनदानमनाः पुमान्।
शशिनि तौलिगते बहुदारभाग्विभव संभव संचित विक्रमः ।।
અર્થ - જન્મના સમયે તુલા રાશિમાં ચંદ્ર હોય તો વ્યક્તિ બળદ ઘોડા વગેરે વાહન રાખનારો પરાક્રમી દેવ બ્રાહ્મણ વગેરેનો ભક્ત દાનવીર અનેક પત્નીવાળ અને
વૈભવવાન અને સચિત પુણ્યથી સુખી હોય છે
નવા વર્ષ પર એક નજર - તમારે માટે ગુરૂ મહારાજ અત્યારે શુભ પરિભ્રમણ આપી રહ્યા છે. જે વ્યવસાય અને ઉન્નતિ માટે ખૂબ ફાયદાકારી સાબિત થવાનો છે. જુલાઈ પછી તમારી સંતાન વિદ્યા અને લાભ માટે સમય ખૂબ સારો છે. પણ નવેમ્બર 2014થી શનિ મહારાજ તમારા ધન સ્થાનમાં આવશે. જેને કારણે તમારી આવકમાં ઘટાડો જોવા મળી શકે છે.
આ ઉપરાંત તમારા રાહુનો પ્રભાવ પણ પરેશાનીનુ કારણ બની શકે છે. રાહુના પ્રભાવના કારણે તમને આર્થિક નુકશાન થવાની શક્યતા છે. બની શકે કે આ સમયે તમને કોર્ટ કે હોસ્પિટલના ચક્કર કાપવા પડે. તેનુ મુખ્ય કારણ સારા અને ખરાબ ગ્રહોની વચ્ચે થઈ રહેલ સંઘર્ષ છે. ગણેશજી કહી રહ્યા છે કે કુલ મળીને આ વર્ષ ગયા વર્ષ કરતા સારુ રહેવાની શક્યતા છે.
આર્થિક અને વ્યવસાય
તમારી ચંદ્ર રાશિ મુજબ તમારા આર્થિક સ્થાનનો સ્વામી મંગળ છે. અને વ્યવસાયના સ્થાનનો સ્વામી ચંદ્ર છે. જો તમે આ ઉપર બતવેલ ગ્રહોની પૂજા કરો અને તેમને બળવાન કરો તો તમારે માટે સારો લાભ પ્રાપ્ત થઈ શક છે. આ ઉપરાંત વ્યવસાયમાં પ્રગતિ થઈ રહી છે. પણ તમે આર્થિક લાભથી સંતુષ્ટ નથી. જેનુ મુખ્ય કારણ વ્યવસાયના સ્થાનમાં ગુરૂ મહારાજનુ શુભ અને ધનના સ્થાનમાં શનિ અશુભ પારગમન છે. ગુરૂ વ્યવસાય પ્રગતિ આપી રહ્યો છે. પણ શનિ ધન આવવાની ચાલને ઓછી કરી રહ્યો છે. ગણેશજી તમને સલાહ અપએ છેકે તમે શ્રી યંત્રની પૂજા કરો. તેનાથી તમારા સંકટ દૂર થઈ જશે.
સ્વાસ્થ્ય - ગણેશજી તમારી ચંદ્ર રાશિ આધારિત કુંડળી મુજબ બતાવી રહ્યા છે કે આ સમય તમને મૌસમી બીમારીઓ થવાની શક્યતા છે કારણ કે તમારો રોગ સ્થાનમાં કેતુ પારગમન કરી રહ્યો છે. આ વર્ષ તમે એ માટે પરેશાન રહેશો કે મેડિકલ રિપોર્ટ તમને સ્વસ્થ બતાવશે પણ તમે સ્વસ્થ નહી અનુભવો. ગણેશજી મુજબ તમને એક સારા પંડતની પાસે સર્પસુક્તનો પાઠ કરાવવો જોઈ. તેનાથી તમારી મુશ્કેલીઓ ઘણી ઓછી થઈ જશે.
પ્રેમ અને વૈવાહિક જીવન
પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવનમા વિશે ગણેશજી ગ્રહોની સ્થિતિને જોતા બતાવી રહ્યા છે કે તમારે માટે આ વર્ષ સારુ પણ નથી અને ખરાબ પણ નથી. જુલાઈ પછી તમારા પર ગુરૂ મહારાજની કૃપા થશે. આ કારણે મનમાં કોઈના પ્રત્યે પ્રેમ જાગશે. ગણેશજી સલાહ અપએ છેકે પ્રેમ લગ્ન કરતા પહેલા તમારા બંનેની કુંડળી જ્યોતિષને બતાવો. આ ભાવિ જીવન માટે ખૂબ જરૂરી છે.
કેરિયર અને શિક્ષા
ગણેશજીના મુજબ કેરિયર અને શિક્ષા બાબતે આ વર્ષ ખૂબ સુખદ છે. આ ઉપરાંત લાભના સ્થાન પરથી પસાર થઈ રહેલ ગુરૂ તમારા પાંચમા ગ્રહ પર દ્રષ્ટિ નાખી રહ્યો છે. જે તમને આગળ વધારવામા6 મદદ કરશે. જાતક મીડિયા મનોરંજન ઓટોમોબાઈલના ક્ષેત્રમાં છે. તેમને જોરદાર સફળતા મળશે.
ઉપાય - શુક્રવારનુ વ્રત કરવુ જોઈએ
શુક્રવારે માછલીઓને દાણા નાખો
શ્રીયંત્રની નિયમિત પૂજાથી તુલા જાતકનુ ભાગ્ય ચમકે છે.
શનિવારે સુંદરકાંડનો પાઠ કરો.
વૃશ્ચિક
મંત્ર
શશઘરે હિ સરીસુપગે નરો નૃપદરોદરજાતઘનક્ષય:
કાલિરુચિવિબલ: ખલમાનસ કુશમના શમનાપહતો ભવેત ।।
અર્થ - વૃશ્ચિક રાશિ સ્થિત ચંદ્રમાં જન્મ લેનાર વ્યક્તિ ખૂબ ભાવુક અને ગરમ મગજનો હોય છે. એવુ કહેવાતુ હતુ કે આ ઘન નષ્ટ કરનારા કપટી કમજોર મનના નિર્ણયશક્તિના અભાવવાળા અને અશાંત મનવાળા હોય છે.
નવુ વર્ષ એક નજરમાં
તમારી ચંદ્ર રાસિનુ ભાગ્ય સ્થાનથી ગુરૂ મહારાજનુ પરિભ્રમણ થઈ રહ્યુ છે. અને શનિની તમારા પર સાઢા સાતી ચાલી રહી છે. જેનુ બીજુ ચરણ શરૂ થઈ રહ્યુ છે.
જેના કારણે તમારુ સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ રહી શકે છે. અને માનસિક સંતાપ પણ ભોગવવો પડી શકે છે. જો કે ગણેશજી તમને બતાવી રહ્યા છે કે પડકારથી પાર મેળવવા માટે તમારે દ્રઢતાથી આગળ વધવુ પડશે.
જે દંપતિ સંતાનની ઈચ્છા રાખે છે. તેમને મેડિકલ ઉપચાર સાથે આગળ વધવુ જોઈએ. પાંચમા ગૃહમાં કેતુનુ પારગમન અશુભ છે. તેથી બની શકે તો શિવજીની પૂજા ચાલુ રાખો. છાત્ર વર્ગ માટે થોડો મુશ્કેલ સમય કહી શકાય છે.
આર્થિક તથા વ્યવસાય
આર્થિક અને વ્યવસાય સંબંધિત બાબતો માટે આ વર્ષ નકારાત્મક નથી લાગતો. તેથી તમે રાહતનો શ્વાસ લઈ શકો છો. ગણેશજી કહી રહ્યા છે કે આ સમયે તમારા વ્યવસાય વિસ્તાર માટે તમે નવા ઉત્પાદ બજારમાં ઉતારવા જોઈએ અને નવી ઓફિસ ખોલવી જોઈએ. જો કે ગણેશજીની એક અન્ય સલાહ છે કે જેવો તમારો વેપાર ગતિ પકડવો શરૂ કરે તો કોઈપણ પ્રકારના દુસાહસથી બચો. આ સમયે તમારે ઉઘાર ધન લેવાથી બચવુ જોઈએ. નહિ તો તમે લાભથી વંચિત રહી શકો છો.
સ્વાસ્થ્ય
ગણેશજી તમારા સ્વાસ્થ્યને લઈને પરેશાન છે. જો કે આગામી અઢી વર્ષ સુધી ગોચરનો શનિ તમને પ્રભાવિત કરશે. તમારા હાંડકા કે પાંસળીઓ સંબંધી રોગ થવાની શક્યતા વધુ છે. જે જાતક વૃદ્ધ છે તેમને ઘૂંટણ સંબંધી તકલીફ રહી શકે છે. આ સમયે તમારે શ્રી હનુમાનજી અને શનિ દેવ મહારાજની પૂજા કરવી જોઈએ જેમની કૃપા દ્રષ્ટિ પડવાથી તમારી બધી સમસ્યાઓનો હલ આવી શકે છે.
પ્રેમ અને વૈવાહિક જીવન -
આ વર્ષ પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવન માટે વધુ ઉત્સાહ વર્ધક લાગતુ નથી. તમે ગભરાશો નહી દરેક વ્યક્તિની જન્મ કુંડળી જુદી હોય છે. અને તેમા રહેલા ગ્રહોનો પ્રભાવ પણ જુદો હોય છે. તમારા પ્રેમ સ્થાનથી પારગમન કરતો કેતુ તમને સારુ ફળ નહી આપે અને શનિ પણ તમને સતાવશે.
કેરિયર અને શિક્ષા
વિદ્યાર્થી વર્ગ માટે પણ સમય અનુકૂળ નથી. કારણ કે કેતુ જેવો અશુભ ગ્રહ અભ્યાસના સ્થાન પરથી પરિભ્રમણ કરી રહ્યો છે. જેના કારણે તમારુ ધ્નાય ભંગ થઈ શકે ક હ્હે. અને તમે વિચલિત અનુભવશો. આ વર્ષ તમારી પરિક્ષાના પરિણામો પ્રભાવિત થઈ શકે છે.
ગણેશજી તમને ડરાવી નથી રહ્ય અપણ સાવચેત કરી રહ્યા છે. જેથી તમે પહેલાથી જ આવનારા પડકારો માટે ખુદને તૈયાર કરી શકો. જો આ સમય તમે અનુશાસિત થવાનો પ્રયાસ કરો છો તો બની શકે કે તમને આટલી મુશ્કેલી ન આવે. જેટલી દેખાય રહી છે.
ઉપાય - મંગળ તમારો સ્વામિત ગ્રહ હોવાને કારણે તમને હનુમાનજીની ઉપાસના સુંદર કાંડનો પાઠ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
મંગળવારનુ વ્રત કરો
ગાયને ગોળ અને મસુરની દાળ ખવડાવો
સ્ફટિક માળાથી દરરોજ 108વાર ૐ શ્રી શ્રીયે નમ: નો જાપ કરો.
મંગલ મંત્રનો જાપ કરો
ઘરની ગર્ભ વિદ્યક્રાંતિ સમપ્રભ
કુમાર શ્કતિ હસ્તં તં મગલમ પ્રણમ્ય્મ
ધન
મંત્ર
બહકલાકુશલ: પ્રબલો મહાવિમલતાકલિત સરલોક્તિભક
શશહરે તુ ઘનુર્ધરગે નરો ધનકરો ન કરોતિ બહવ્યયમ
અર્થ 0 જન્મના સમયે ધન રાશિમાં ચંદ્ર હોય તેઓ એવા લોકો વધુ કલાઓમાં કુશળ બળવાન નિર્મલ ચરિત્ર સ્પષ્ટ ભાષી ધનિક અને ઓછો ખર્ચ કરનારા હોય છે.
નવુ વર્ષ એક નજરમાં
તમે તમારી રાશિના ગુણ મુજબ આ વર્શે કશુ નવુ લક્ષ્ય નિર્ધારિત કરશો. પણ દરેક વર્ષની જેમ જલ્દી પુરુ કરવાને બદલે તમે ધીરજ સાથે આગળ વધો. શનિ મહારાજ તમારી રાશિ કુંડળીમાં વ્યવ સ્થનથી ભ્રમણ કરી રહ્યા છે.
આ તમારે માટે શનિની સાઢા સાતીનુ પ્રથમ ચરણ છે. આ સમયે તમારે બધી બાબતોમાં મોડુ થતુ જોવા મળશે. તમારી રશિનો સ્વામી ગુરૂ આ સમયે તમારી ઉચ્ચ રાશિમાં છે પણ આઠમાં સ્થાનમાં તેનુ હોવુ શુભ નથી. તેથી બની શકે તો જુલાઈ 2015 સુધી થોડા સતર્ક રહો.
આ ઉપરાંત રાહુ તમરા વ્યવસાય સાથે છે જ્યારે કે કેતુ મહારાજ સુખ સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આ બંને ગ્રહ તમને ખૂબ પ્રભાવિત કરશે.
આર્થિક અને વ્યવસાય
તમારી ચંદ્ર રાશિની કુંડળી મુજબ તમારા ઘન સ્થાનનો સ્વામી શનિ વૃશ્ચિક રાશિમાં પારગમન કરી રહ્યો છે જે વ્યયનુ સ્થાન છે. જેને ધ્યાનમાં મુકતા ગણેશજી કહી રહ્યા છેકે તમારે આ બાબતે વધુ ધ્યાન રાખવાની જરૂર છે. નહી તો નાણાકીય નુકશાન સહન કરવુ પડી શકે છે.
આ ઉપરાંત જો તમે ચાહો તો શ્રી હનુમાનજીની ઉપાસના કરી શકો છો. તેમની કૃપાથી તમારા ભાવિ સંકટોથી ભયાવહતા ઓછી થઈ શકે છે. બીજી બાજુ દસમાં સ્થનામાં રાહુ જેવા પાપી ગ્રહ ભ્રમણ કરી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને તમારે વધુ સાવધાની રાખવી પડશે. આ સમય કોઈને ઉધારીમાં માલ આપવાથી બચો.
સ્વાસ્થ્ય - સ્વાસ્થ્ય વ્બાબતે આ વર્ષે તમને વધુ બદલાવ જોવા નહી મળે. આ વર્ષ ફક્ત ઋતુ ફેરફારના સમયે સાવધ રહો. કારણ કે મોસમી બીમારીઓ તમને જકડી શકે છે. આ ઉપરાંત ગોચરનો મંગળ તમારા ક્રોધને વધારશે. તેથી ઝડપી વાહન ચલાવતી વખતે તમારે ધ્યાન રાખવુ પડશે. ટૂંકમાં આ વર્ષ સ્વાસ્થ્યના બાબતે તમને રાહત આપશે.
પ્રેમ અને વૈવાહિક જીવન
ગણેશજી ગ્રહો સ્થિતિયોને જોયા પછી કહી રહ્યા છે કે પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવનના સંબંધમા આ વર્ષ ખૂબ સુખદ રહેવાનુ છે. સૌથી મોટી વાત તો એ છે કે તમારા સ્વભાવમાં મિત્રનો ભાવ છે અને બીજાની વાતોને ઉદારતાથી સાંભળો છો. જે કોઈપણ સંબંધોમાં અંદરથી જીવ નાખી શકે છે. આ ઉપરાંત પ્રેમ સંબંધોમાં તમને તણાવ બિલકુલ પસંદ નથી. આ સમયે તમે પ્રેમ સંબંધો અને વૈવાહિક બાબતોમાં આગ વધી શકે છે. કારણ કે ગણેશજીના આશીર્વાદથી સદૈવ તમારો સાથ છે.
કેરિયર અને શિક્ષા
કેરિયર અને શિક્ષા સંબંધિત સ્થાનનો માલિક મંગળ છે. ગણેશજીના મુજબ ગ્રહીય સ્થિતિ યોગ્ય સંકેત આપી રહી છે. જો આપણે આ વર્ષની તુલના ગયા વર્ષ સાથે કરીએ તો આ વર્ષ તમારે માટે સારુ છે. જેનુ એક અન્ય કારણ છેકે આ સ્થાનથે એકેતુ જેવો પાપી ગ્રહ નીકળી ગયો છે. જોકે તેના માટે થોડી મુશ્કેલીનો સમય સાબિત થઈ શકે છે. જે માસ્ટર ડિગ્રી મેળવવા માટે પ્રયાસરત છે.
ઉપાય
રોજ પક્ષીઓને દાણા નકહો ગાયને ઘાસ ખવડાવો
તુલસીના પાનનુ સેવન કરો
રોજ શિવ મંદિર જાવ અને શિવલિંગ પર જળ પુષ્પ અક્ષત વગેરે ચઢાવો.
ઘરેથી નીકળતા પહેલા કંઈક ગળ્યુ ખાઈને નીકળો.
હનુમાન ચાલીસાનો પાઠ કરો
ગુરૂ તમારી રાશિનો સ્વામી છે તેથી આ મંત્રનો જાપ તમને લાભ આપશે
દેવાનમ ચ ઋષિનામ ચ ગુરૂમ કાંચન સન્નિભમ
બુદ્ધિભૂતમ ત્રોલોકેશમ તં નમામિ બૃહસ્પતિમ
મકર રાશિ
મંત્ર
કલિતશરતભય: કિલ ગીતવિતનુરુષાસહિત મદનાતુર
નિજકુલોત્તમ્વૃતિકર પર હિમકર મકરે પુરૂષો ભવેત
અર્થ - મકર રાશિના ચંદ્રમાં જન્મ લેનારા સ્વભાવથી થોડા કાયર કલાપ્રિય અને સંગીતકાર કામાતુર અને ખુદના કુળની ઉત્તમ પરંપરાને બનાવી રાખનારો હોય છે.
નવુ વર્ષ એક નજરમાં
તમારી રાશિની બિલકુલ સામેથી ગુરૂ મહારાજ પરાગમન કરી રહ્યા છે. આ સમય એ જાતકો માટે ઘણો સારો છે જેમના લગ્ન સંબંધી વાત ચાલી રહી છે. આ ઉપરાંત ગણેશજી તમને આગળ વધવાની સલાહ આપી રહ્યા છે જે જાતક વિવાહ કરવા માટે વિચાર કરી રહ્યા છે.
કદાચ તમારુ ભાગ્ય તમારો સાથ ન આપે. કારણ કે ભાગ્યના સ્થાનમાં રાહુ પરાગમન કરી રહ્યુ છે. આ ઉપરાંત તમારો લાભની સાથે શનિ છે જે તમને માનસિક રૂપે પરેશાન કરી શકે છે. ગણેશજી સલાહ આપે છે કે માતાજીની પૂજા કરવી જોઈએ. તેનાથી સમસ્યા ઘણી હદ સુધી હલ થઈ શકે છે.
આર્થિક અને વ્યવસાય
આર્થિક સ્થિતિને સારી બનાવવા માટે ગણેશજી તમને એક શાનદાર ઉપાય બતાવવા માંગે છે. આ ઉપાયની મદદથી તમને હંમેશા સુખ સમૃદ્દ્ઝિ અને એશ્વર્યની પ્રાપ્તિ થશે.
તમારે તમારા ઘર કે કાર્યલયમાં પુજાસ્થળ પર શ્રીયંત્રની સ્થાપના કરવી જોઈએ. દરરોજ તેની સામે બેસીને શ્રી સુક્ત પાઠ કરો. આનાથી વ્યવસાય ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ તમને લાભ પ્રાપ્ત થશે. કુલ મળીને કહેવાય કે આર્થિક અને વ્યવસાય માટે આ વર્ષ નકારાત્મક નથી.
સ્વાસ્થ્ય
ગણેશજી મુજબ સ્વાસ્થ્યને બાબતે આ વર્ષ ખૂબ સકારાત્મક જોવા મળી રહ્યુ હ્ચે. જોકે મોસમી બીમારીઓ તમને પરેશાન કરી શકે છે. જો તમે મધુમેહના રોગથી પીડિત છો તો તમારે વર્ષની પ્રથમ ત્રિમાસિક દરમિયાન ઘણી મુશ્કેલી સહન કરવી પડી શકે છે. આ ઉપરાંત આ વર્ષ સ્વાસ્થ્ય બાબતે કોઈપણ પ્રકારની મોટી મુશ્કેલી નથી.
પ્રેમ અને વૈવાહિક જીવન
વૈવાહિક જીવન માટે રાહતની વાત એ છેકે ગુરૂ તમારા ખુદના સાતમાં સ્થાન પરથી પરાગમન કરી રહ્યો છે. વિવાહિત જાતકો ઉપરાંત અવિવાહિત જાતકો માટે પણ જુલાઈ 2-15 સુધીનો સમય ઘણો સારો છે. આ સમય વિવાહ સંબંધિત વાતને આગળ વધારી શકાય છે. પ્રેમી જાતકો માટે શુક્ર ફળદાયક સાબિત થનારો છે.
કેરિયર અને શિક્ષા
શિક્ષા બાબતે શુક્ર ગ્રહ કાયમ તમને ફળદાયી રહ્યો છે કારણ કે શુક્ર શુભ ગ્રહ છે. અને શ્લોકમાં બતાવ્યા મુજબ સર્વ શાસ્ત્રમાં તેના પ્રવક્તારમ થવાથી તમને જ્ઞાન પ્રાપ્ત કરવુ અને આપવુ સારુ લાગે છે. જો કે 18/5/2015થી 19.05/2015, 20/05/2015 અને 16/06/2015 તારીખ દરમિયાન તમને ખૂબ સાવધ રહેવાની જરૂર છે.
ઉપાય -
આસમાની રંગના શ્રી ગણેશજીની આરાધના કરવી જોઈએ
હાથીને મોદક અને ગોળની રોટલી ખવડાવો અને 108 દુર્વા ચઢાવો
દર શનિવારે વાંદરાઓને જમવાનું આપો
શનિ તમારી રાશિનો સ્વામી છે તેથી આ મંત્રનો જાપ કરો.
નીલાંજન સમાભાસમ રવિપુત્રં યમાગજમ
છાયામાર્તેડ સંભુતમ તં નમામિ શનૈશ્ચરમ
કુંભ રાશિ
મંત્ર
અલસત્તાસહિતોડન્યસૂતપ્રિય: કુશલતાકલિતોડતિવિચક્ષણ:
કલશગામિનિ શીતકરે નમ: પ્રશંમિત શમિતોરુરિપૂવજ:
અર્થ - કુંભ સ્થિત ચંદ્રમાં જન્મ લેનારો આળસી બીજાના સંતાનો પર પ્રેમ રાખનારા કાર્યમાં કુશળ પંડિત શાંત અને શત્રુને જીતનારો હોય છે.
વિક્રમ સંવત 2071 - એક નજર
તમારી ચંદ્રરાશિ મુજબ ગુરૂ ગ્રહ તમને નોકરીના સ્થાનમાં પારગમ કરી રહ્યુ છે. જ્યારે કે કેતુ તમારા આર્થિક સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યુ છે. જેને જોતા ગણેશજી કહે છે કે નોકરીમાં ફેરફાર જોવા મળી શકે છે. પણ આર્થિક રીતે કોઈપ્રકારનો ફાયદો થાય એવુ કહેવુ મુશ્કેલ છે. નવેમ્બર મહિનાથી શનિ તમારા કર્મ વ્યવસાય સ્થાનમાં પરિભ્રમણ કરશે. જેના કારણે વ્યવસાયમાં પ્રગતિની ચાલ ધીમી થવાની શક્યતા છે. આ પડકારપુર્ણ સમયથી બચવા માટે શ્રી હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
આર્થિ અને વ્યવસાય
આર્થિક બાબતો માટે આ સમય ખૂબ દુવિદ્યાજનક છે. તેનુ મુખ્ય કારણ છે કે આ સમય આર્થિક મામલા સાથે સંબંધિત ઘરની વચ્ચે કેતુ પરિભ્રમણ કરી રહ્યા છે. જે તમારા માર્ગમાં અવરોધ ઉભો કરશે જેને ધ્યાનમાં રાખતા તમારે એ રીતનો ઉપાય કરવો જોઈએ જેથી રાહુ પરિભ્રમણના કારણે ઉત્પન્ના થનારી અડચણોનો પ્રભાવ ઓછો થઈ જાય. આ ઉપરાંત વ્યવસાયના સ્થાનમાં શનિની હાજરી પ્રગતિની ચાલેન ધીમી કરશે.
સ્વાસ્થ્ય - તમારી રાશિ કુંડળીના મુજબ સ્વાસ્થ્ય સંબંધિત સ્થાનનો માલિક શનિ મહારાજ છે જ્યારે કે રોગ સ્થાનનો માલિક ચંદ્રમાં છે. જ્યોતિષ શાસ્ત્રના મુજબ શનિ ધીમી ગતિથી આગળ વધે છે. જ્યારે કે ચંદ્રમા ખૂબ ઝડપી ગતિની સાથે આગળ વધે છે. આ ગ્રહીય પરિવર્તનને કારણે તમને મૌસમી બીમારીઓ ખૂબ જલ્દી તમને પકડમાં લે છે અને ખૂબ જલ્દી તબિયત સામાન્ય પણ થઈ જાય છે. આ ઉપરાંત તમને 04/04/2015 અને 28/09/2015 તારીખની આસપાસ સાચવીને રહેવાની સલાહ છે.
પ્રેમ અને વૈવાહિક જીવન
વૈવાહિક જીવન માટે આવનારો સમય ખૂબ શુભ છે. ગણેશજી ગ્રહીય સ્થિતિ જોયા બાદ કહે છે કે જે વિવાહિત જાતકોના લગ્નની વાત આગળ ન વધતી હોય તેમને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે 14/07/2015 પછીનો સમય ગુરૂ મહારાજની કૃપાને કારણે ખૂબ સાર છે. આ કારણે તમને સુંદર જીવનસાથી મળવાની શક્યતા છે.
કેરિયર અને શિક્ષા
ગ્રહીય સ્થિતિઓ જોયા પછી શિક્ષા બાબતે ગણેશજી તમને આ વર્ષે વિશેષકરીને 24/08/2015 થી 29/10/2015 સુધીનો સમય દરમિયાન સાવધાન રહેવાની સલાહ આપે છે. જેનુ મુખ્ય કારણ બુધનુ કમજોર થવાનુ છે. અને સાથે જ તમારી કુંડળીમાં શિક્ષા સંબંધી આ ગ્રહનુ ખૂબ મહત્વ છે.
ઉપાય -
ભોજનમાં સંચળ અને કાળા મરીનો પ્રયોગ કરો
શનિ કવચ અને શનિ સ્તોત્રનો પાઠ કરો
કાળી અડદને પાણીમાં પ્રવાહિત કરો
ઘરમા આસમાની પડદા અને ચાદરોનો પ્રયોગ કરો
રુદ્રાસ કે સ્ટફિકથી બનનારી માળા ધારણ કરો. તમે આ મંત્રનુ ઉચ્ચારણ પણ કરી શકો છો.
અનંત વાસુકિં શેષં પદ્મનાભં ચ કંબલ શંખપાલ ઘાર્તરાષ્ટ્ર તક્ષકં કાલિયસ્તથા એતાની નવનામામિનાગાના ચ મહાત્મન: સાયંકાળે પઠેન નિત્યં પ્રાત: કાળે વિશેષજ્ઞ તસ્ય વિષભયં નામિ સર્વત્ર વિજયી ભવેત.
મીન રાશિ
મંત્ર
શશિની મીનગતે વિજિતિન્દ્રિયો કુશલો જલાલકસ
વિમલ ધી કિલ શસ્ત્રકલાદરસ્ત્બલતાબલા કલિતો નર:
મીન રાશિગત ચંદ્રમાં જ્ન્મ લેતા ઈન્દ્રિયોને જાતવાવાળા ,ગુણવાન ,ચતુર ,જળક્રિયાના શૌકીન ,નિર્મળ બુદ્ધિવાળો ,શસ્ત્રકળામાં નિપુણ પણ શરીરે પાતળા હોય છે.
નવા વર્ષ એક નજરમાં
તમારા જ્ન્મ રાશિ મુજબ વિદ્યા ,અભ્યાસ ,સંતાનથી સંબંધિત બાબતમાં તમને વધારે મેહનત કરવાની જરૂર રહેશે. જો તમારી મનચાહી સફળતા મેળવવાની સોચ રહે છે.
આર્થિક અને વ્યવસાય
આર્થિક મામલામાં માટે આ વર્ષ ખૂબ વધારે નકારાત્મક નહી છે. ઓગસ્ટ 2015 પછી નોકરી પરિવર્તનની સંભાવના છે . આ સમયે તમે આર્થિક ઉઅન્ંતિની આશા કરી શકો છો. અને સકારાત્મક બદલાવ જોવા મળશે. જે જાતક વ્યવસાયથી સંકળાયેલા હ્હે તેમને મિશ્રિત પરિણામ મળવાની ઉમ્મીદ છે બહુ મોટો કોઈ ફેરબદલ નહી થાય . આ સમયે તમને મહસૂસ હશે કે તમારા ભાગ્ય તમને સહયોગ નહી કરી ર્હ્યા છે.
સ્વાસ્થય
આ વર્ષ સ્વાસ્થ્યના બાબતમાં વધારે સારું નથી .આ વર્ષે તમને એક પછી મુશકેલીઓ થવાની શક્યતા છે. હેરાની તો આ છે કે,જ્યારે તમે મેડિકલ તપાસ કરાવશો તો તેમાં કોઈ પ્રકારની તકલીફ નહી હોય પણ તમને બેચેની રહેશે. આ સમયે શિવજીને પૂજા તથા તેમને કાળો તેલ અર્પણ કરવાની સલાહ આપે છે.
પ્રેમ અને લગ્ન જીવન
પ્રેમ સંબંધ માટે સમય ઘણું સારું છે. જો તમે કોઈ માણસ પસંદ છે ,અને તેમને જો તમારા દિલની વાત કહેવી હોય તો જુલાઈ મધ્ય સુધી વાત કહી શકો છો. કારણકે આ મ્સય અનૂકૂળ છે. પણ વૈવાહિક લોકો માટે આ સમય ચુનૌતીપૂર્ણ રહેશે. કારણ કે રાહુ તમારી રાશિમાં પરિભ્રમણ કરશે. આ સિવાય તમે ભાગીદારીમાં કારોબાર કરતા હો તો મુશ્કેલીઓનો સામ્નો કરવા તૈયાર રહેશો.
કરિયર અને શિક્ષા
શિક્ષા સંબંધી ગ્રહીય સ્થિતિયા સારા સંકેત આપી રહી છે કારણ કે પોતે ગુરૂ તમારા અભ્યાસ સ્થાનથી ગુજરી રહ્યા છે. આ સિવાય જો તમારી મૂળ કુંડળીનો અભ્યાસ સ્થાન શુભ છે ,તો આ વર્ષે ભરપૂર સફળતા મળવાની શક્યતા છે અને તમને ચકિત હોવાની જરૂરત નથી.
ઉપાય
ગુરૂ ગૃહના ખરાબ નિવારણ માટે જળમાં હળદર કે પીળો ચંદન અને પીળા ફૂલ નાખી 9 કે 21 દિવસ સ્નાન કરો.
ગુરૂવારે સાઈબાબા કે ગુરૂ દત્તાત્રેયની પૂજા કરો.