Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવી કન્યા સાથે લગ્ન કરશો તો તમારા નસીબ ખુલી જશે

આવી કન્યા સાથે લગ્ન કરશો તો તમારા નસીબ ખુલી જશે
, બુધવાર, 9 એપ્રિલ 2014 (17:40 IST)
લગ્ન માટે છોકરી જોવા જાવ તો

 
W.D
તમે જોયું હશે કે લગ્ન પછી કેટલાક લોકો પ્રોગ્રેસ કરે છે અને કેટલાક લોકોના નસીબ બગડી જાય છે.

જો તમે પણ લગ્ન પછી તમારું નસીબ ચમકાવવા માંગતા હોય તો લગ્ન માટે છોકરી જોવા જાવ તો તેનું મોઢું નહી પણ એના પગના નખ ઉપર નજર રાખજો.

આવી કન્યાના ભાગ્યથી મળે છે સુખ

નખની વાત કરતાં પહેલા જોઇ લો કે સમુદ્ર્શાસ્ત્રમાં કન્યાની આંગળી વિશે શું કહ્યુ છે. સમુદ્રશાસ્ત્ર કહે છે જે કન્યાની પગની આંગળીઓ કોમળ, એકબીજા સાથે જોડાયેલી હોય તો તે શુભ લક્ષણોવાળી હોય છે.

જે કન્યાની પગની આંગળીઓ ગોળ અને ઊંચી હોય તો તે લક્ષ્મી જેવી નસીબદાર હોય છે. આવી કન્યાનો સાથ જે માણસને મળે તેને પણ કન્યાના ભાગ્યથી સુખ પ્રાપ્ત હોય છે.

કન્યાના નખ બતાવે છે ભાગ્યના હાલ

જે કન્યાઓના પગના નખ ચિકણા અને ઉન્નત એટલે કે કાચબાની પીઠ જેવુ ઉભરેલા હોય છે તે એશ્વર્ય ભોગવાવાળી હોય છે મહિલાઓના પગના નખ ગોળાકાર હોવા પણ શુભ ગણાય છે.

Share this Story:

Follow Webdunia gujarati