Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો રાશિ મુજબ સ્ત્રીઓનો સેક્સ વ્યવ્હાર કેવો હોય છે

જાણો રાશિ મુજબ સ્ત્રીઓનો સેક્સ વ્યવ્હાર કેવો હોય છે
P.R
મનુષ્યના જીવનમાં સેક્સનુ મુખ્ય સ્થાન છે. ભલે તે પછી સ્ત્રી હોય કે પુરૂષ. તમને જણાવી દઈકે જે સ્ત્રીની સેક્સુઅલ લાઈફ સારી હશે તે સ્ત્રીનો પ્રેમ આપમેળે જ વધતો જાય છે. જે રીતે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક આહારની જરૂર છે એ જ રીતે સુખી દાંપત્ય જીવન માટે સારી સેક્સુઅલ લાઈફનુ હોવુ પણ જરૂરી છે.

આજે તમે જાણો કે રાશિ મુજબ સ્ત્રીઓનો સેક્સ વ્યવ્હાર કેવી રીતે બદલાય છે.

મેષ રાશિ - મેષ રાશિવાળી સ્ત્રીઓનુ માથુ અને મુખ ખૂબ સંવેદનશીલ હોય છે. આ સ્થાન પર કિસ કરવાથી તેઓ સેક્સ માટે જલ્દી ઉત્તેજીત થાય છે. તેમના વાળ પર ધીરે ધીરે સ્પર્શ, તેમના હોઠ અને ગાલ પર કિસ અને કાન પર સ્પર્શ તેમને સેક્સ પ્રત્યે ઉત્તેજીત કરે છે. મેષ રાશિવાળી સ્ત્રીઓને સેક્સની તરફ આકર્ષિત કરવા માટે લાલ રંગનો પ્રયોગ કરો.

વૃષભ રાશિ - આ રાશિની મહિલાઓનો સ્વભાવ ખૂબ જ રોમાંટિક હોય છે. સંભોગ દરમિયાન આ રાશિની મહિલાઓ સેક્સની ચરમ સીમા સુધી મોડેથી પહોંચે છે. તેમને સેક્સ માટે મનાવવા ખૂબ મુશ્કેલ હોય છે. આ રાશિની મહિલાઓની ગરદન સેક્સ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. જો તમે તેને સેક્સ પ્રત્યે ઉત્તેજીત કરવા માંગો તો તેની ગરદન પર કિસથી શરૂઆત કરો. જો તમે તેમને એક સુંદર હાર ભેટમાં આપશો તો તે તમારી તરફ ખેંચાશે.

મિથુન રાશિ - મિથુન રાશિના જાતકોનો સ્વામી બુધ હોય છે. તેથી આ રાશિની મહિલાઓને આકર્ષણ ખૂબ ગમે છે. અને તેઓ હંમેશા સેક્સુઅલી એક્ટિવ હોય છે. તમને જણાવી દઈકે કે તેમને આકર્ષવા રૂમમાં તમારા લગ્નના રોમાંટિક ફોટો ચોટાડો કે પછી એ સ્થાન પર લઈ જાવ જ્યા ખૂબ જ રોમાંટિક યાદ જોડાયેલી હોય. મિથુન રાશિવાળી સ્ત્રીઓના હાથ, ખાસ કરીને હથેળીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેમની હથેળીઓ, આંગળીઓ હાથ પર કિસ કરવાથી તેઓ સેક્સ પ્રત્યે સહેલાઈથી ઉત્તેજીત થઈ જાય છે. તેમની આંગળીઓ મોઢામાં ચૂસવી, આંગળીઓ વડે ફોર પ્લે કરવુ અને તેમના ખભા પર કિસ કરવુ તેમને ઝડપથી ઉત્તેજીત કરે છે.


webdunia
P.R

સિંહ - સિંહ રાશિના જાતકોનો સ્વામી સૂર્ય છે. તેથી આ સ્ત્રિઓના દેખાવો ખૂબ ગમે છે. જ્યા સુધી તમે સેક્સી વાતાવરણ નહી બનાવો ત્યા સુધી તેમનો મૂડ નથી બનતો. યુવતેઓનો મિજાજ થોડોક પરિવર્તિત હોય છે. ઘણીવાર સંભોગ દરમિયાન તેઓ એટલી વધુ ઉત્તેજીત થઈ જાય છે કે તેમને કોઈ વાતનુ ભાન રહેતુ નથી. તેઓ પોતાના પાર્ટનરને હાવી થવા દેતી નથી. રાત્રે નાહીને કપડા પર સાધારણ પરફ્યુમ લગાવીને પોતાના પાર્ટનરના સેક્સી અંગોના વખાણ કરો અને સેક્સ કરવાના અંદાજના વખાણ કરવાથી જ તેઓ મૂડમાં આવી જાય છે. સિંહ રાશિવાળી સ્ત્રીઓની પીઠ સેક્સ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ સ્થાન હોય છે. જો તમે તેની પીઠ પર હળવેથી સ્પર્શ કરશો તો તે સહેલાઈથી સેક્સ પ્રત્યે ઉત્તેજીત થઈ જાય છે.

કર્ક રાશિ : કર્ક રાશિના જાતક વધુ ભાવુક અને માનસિક રીતે સંવેદનશીલ હોવાને કારણે યૌન ક્રિયાઓનુ સુખ ઉઠાવવામાં પાછળ રહી જાય છે. કારણ કે આ રાશિના લોકો મનમોજી હોય છે. તેઓ પોતાના પાર્ટનરની સંતુષ્ટિથી વધુ પોતાની સંતુષ્ટિ પર ધ્યાન આપે છે. આ જ કારણ છે કે તેમની સેક્સ લાઈફ નીરસ હોય છે. આ રાશિની યુવતીઓને કેંડલ લાઈટ ડિનર ખૂબ ગમે છે. કર્ક રાશિવાળી સ્ત્રીઓને સહેલાઈથી સેક્સ માટે ઉત્તેજીત નથી કરી શકાતી. સેક્સ પ્રત્યે તેમનો સૌથી સંવેદનશીલ ભાગ તેમના વક્ષ હોય છે. તેમના વક્ષોને સ્પર્શ કરી તમે તેને સંભોગ માટે સહેલાઈથી પ્રેરિત કરી શકો છો.

કન્યા રાશિ : કન્યા રશિની સ્ત્રીઓ પોતાની અંદરની સેક્સ પ્રત્યેની ચાહત જલ્દી બતાવતી નથી. તેની અંદર સેક્સની ભૂખ ખૂબ હોય છે. તેથી ફોરસેક્સ કે ઓરલ સેક્સમાં વધુ સમય નથી બગાડતી. કન્યા રાશિવાળાના પેટ પર એક કિસ તેની અંદર સેક્સની તીવ્ર ઈચ્છા જગાવે છે. તેનુ પેટ સેક્સ પ્રત્યે સૌથી સંવેદનશીલ ભાગ હોય છે. પેટ પર સ્પર્શ અને મસાજથી તમે તેને ઉત્તેજીત કરી શકો છો.


webdunia
P.R


તુલા રાશિ : આ રાશિનો સ્વામી શુક્ર છે. જે કામ શક્તિને વધારનારો ગ્રહ કહેવાય છે. આ રાશિની સ્ત્રેઓ સહેલાઈથી આકર્ષિત થઈ જાય છે. તેથી યૌન ક્રિયાની ચરમસીમા સુધી પહોંચવામાં તેમને મુશ્કેલી થતી નથી. સંભોગ દરમિયાન વાતો કરવી તેમને પસંદ નથી. તુલા રાશિવાળી સ્ત્રીઓની પીઠનો નીચલો ભાગ ખૂબ સંવેદનશીલ હોય છે. તુલા રાશિવાળી સ્ત્રીઓને સેક્સ માટે ઉત્તેજીત કરવા માટે હિપ્સની ઉપરના ભાગમાં સ્પર્શ કરવાથી તેમની અંદર ઉત્તેજના ઉભી થાય છે.

વૃશ્ચિક રાશિ - વૃશ્વિક રાશિવાળી સ્ત્રીઓ સેક્સ પ્રત્યે ખૂબ આકર્ષિત હોય છે. વૃશ્ચિક રાશિવાળી સ્ત્રીઓ સેક્સ માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. ધીરે ધીરે સ્પર્શ અને મસાજથી તેઓ ખૂબ જલ્દી ઉત્તેજીત થઈ જાય છે. આ જ કારણ છે કે વૃશ્વિક રાશિવાળી સ્ત્રીઓને સેક્સની ચરમસીમા સુધી પહોંચવામાં ખૂબ સમય લાગે છે.

ધન રાશિ - ધન રાશિવાળી સ્ત્રીઓ ધાર્મિક વિચારોવાળી હોય છે. આ રશિની મહિલાઓને એકાંતમાં રોમાંસ કરવો પસંદ હોય છે. આ રાશિની યુવતીઓ રોમાંટિક સંગીત, સેક્સી ફિલ્મ અને સેક્સી વાતોથી તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. ધન રાશિવાળી મહિલાઓ લાંબા સમય સુધી ફોરપ્લે કરવુ પસંદ કરે છે. તેમને માટે જાંઘ સૌથી વધુ સંવેદનશીલ અંગ હોય છે. જાંઘ પર સ્પર્શ કરવાથી તેઓ ખૂબ ઝડપથી ઉત્તેજીત થઈ જાય છે.

webdunia
P.R


મકર રાશિ : મકર રાશિવાળી સ્ત્રીઓના પગ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. પગના કોઈપણ ભાગ પર સ્પર્શ કરવાથી અને ચુંબન કરવાથી તેઓ ઉત્તેજીત થાય છે. મકર રાશિની સ્ત્રીઓ સેક્સ કરવા દરમિયાન વાત કરવી પસંદ નથી કરતી. આ રાશિની યુવતીઓને રોમાંસમાં ઉત્સાહ વધારવા માટે ખૂબ ફરો અને લગ્નની રોમાંટિક વાતો કરો.

કુંભ રાશિ - કુંભ રાશિવાળી સ્ત્રીઓની કોણી અને ખભા પર હળવેથી સ્પર્શ તેમને ઉત્તેજીત કરી દે છે. કુંભ રાશિની સ્ત્રીઓનો સ્વામી શનિ હોવાથી યુવતીઓને રાત્રે નાહીને સેક્સ કરવામાં આનંદ મળે છે. આ રાશિની યુવતીઓનુ મન આકર્ષિત કરવા માટે કપડાં પર લાઈટ પરફ્યુમ લગાવો.

મીન રાશિ - આ રાશિની યુવતીઓને આંખોમાં આખો નાખીને જોવુ ગમે છે. સરપ્રાઈઝ ગિફ્ટ લેવુ પસંદ કરે છે. થોડી બળજબરીપૂર્વકની મસ્તી અને થોડુ કંઈક નવુ કરવુ તેમને સારુ લાગે છે. મીન રાશિવાળી સ્ત્રીઓના પગના નીચેના ભાગમાં સ્પર્શ, ચુંબન કે મસાજથી સેક્સ પ્રત્યે ઉત્તેજના વધે છે. ધીરે ધીરે એડીથી શરૂઆત કરી તમે તેમને સંભોગ માટે સહેલાઈથી આકર્ષિત કરી શકો છો.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati