Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sarkari Naukri : IIITM-K માં અનેક પદ પર ડાયરેક્ટ ભરતી, જલ્દી કરો અરજી

Sarkari Naukri : IIITM-K માં અનેક પદ પર ડાયરેક્ટ ભરતી, જલ્દી કરો અરજી
, સોમવાર, 28 ડિસેમ્બર 2020 (19:19 IST)
કેરલ સરકાર દ્વારા સ્થાપિત એક સ્નાકોત્તર સ્વાયત્ત શિક્ષા સંસ્થાન ઈંડિયન ઈસ્ટીટ્યૂટ ઑફ ઈફોર્મેશન ટેકનોલોજી એંડ મેનેજમેંટ, કેરલ  (IIITM-K), પોતાના ત્યા ખાલી નિમ્ન લિખિત પદને ભરવા માટે આમંત્રિત કરે છે. આ પદ પર ડાયરેક્ટ ઈંટરવ્યુ દ્વારા જોબ આપવામાં આવશે. યોગ્ય ઉમેદવારો અંતિમ તિથિ પહેલા સીધા વૉક-ઈન-ઈન્ટરવ્યુ માટે આમંત્રિત છે. 
 
પદ અને યોગ્યતા - ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર : પીએચડી કે એમફિલ્મ અને એમબીએ/પીજીડીએમસૉફ્ટવેયર એંજીનિયર : બીટેક/બીઈ, ડિપ્લોમા, એમએસસી/એમસીએ 
 
અરજી કરવાની અંતિમ તારીખ - ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર પદ માટે 08 જાન્યુઆરી, 2021 છે. 
સોફ્ટવેયર એંજીનિયરના પદ માટે 30 ડિસેમ્બર 2020 અરજી કરવાની અંતિમ તારીખ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાંચ સરકારી એપ્સ તમારા ફોનમાં હોવા જ જોઈએ, તે લાભદાયક રહેશે