Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Recruitment in Bank of Baroda- બેન્ક ઓફ બરોડામાં ભરતી

Recruitment in Bank of Baroda-   બેન્ક ઓફ બરોડામાં ભરતી
, મંગળવાર, 5 એપ્રિલ 2022 (16:00 IST)
બેંક મેનેજર પોસ્ટ માટે નિકળી બંપર વેકેંસી વગર રિટેન પરીક્ષા થશે સિલેક્શન  
 
જે ઉમેદવારો બેંકમાં નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે સોનેરી અવસર. બેન્ક ઓફ બરોડા (bank of baroda) ના ઘણા પદો પર વેકેંસી બહાર પાડી છે. બેંક દ્વારા રજૂ કરેલ નોટિફિકેશનના મુજબ 159 પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા અને બિહાર માટે કાઢવામાં આવી છે. આ પદો માટે ભરતી માટે આવેદન પ્રોસેસ શરૂ થઈ ગયા છે. મોટા ભારે જાણકારી માટે ઑફીશિયલ નોટિફિકેશન જોઈ શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં કચ્છ-ભૂજ ખાતે ઇલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ સ્થપાશે.