Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકારી નોકરી - નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈજેશને 18 પદ પર કાઢી વેકેન્સી, ઉમેદવાર 12 એપ્રિલ 2022 સુધી કરે આવેદન

સરકારી નોકરી - નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈજેશને 18 પદ પર કાઢી વેકેન્સી, ઉમેદવાર 12 એપ્રિલ 2022 સુધી કરે આવેદન
, સોમવાર, 4 એપ્રિલ 2022 (12:58 IST)
નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (National Technical Research Organisation, NTRO)વિવિધ પદ પર ભરતી કરવા જઈ રહી છે. જેના મુજબ  NTRO એ ડિપ્ટી ડાયરેક્ટર ઓફ એકાઉંટ, પર્સનલ આસિસ્ટેંટ અને આસિસ્ટેંટ ડાયરેક્ટર ઓફ એકાઉંટ્સ/આસિસ્ટેંટ ડાયરેક્ટરના પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કર્યુ છે.  આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ રોજગાર સમાચારમાં આ ભરતી સૂચનાના પ્રકાશનની તારીખથી 30 દિવસની અંદર છે. 
 
વૈકેંસી ડિટેલ્સ 
NTRO ની તરફથી રજુ નોટિફિકેશનના મુજબ કુલ 18 પદમાંથી ડિપ્ટી ડાયરેક્ટર ઓફ એકાઉંટ્સના 1 આસિસ્ટેંટ ડાયરેક્ટર ઓફ એકાઉન્ટસ/આસિસ્ટેંટ ડાયરેક્ટર 01 અને પર્સનલ આસિસ્ટેંટના 16 પદ પર નિમણૂંક થવાની છે. 
 
અહી મોકલો અરજીનુ ફોર્મ 
NTRO ને માટે વિવિધ પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ બધા પ્રકારના પૂર્ણ કરવામાં આવેલા નિર્ધારિત પ્રોફાર્મામાં અરજી ઉપનિદેશક, રાષ્ટ્રીય તકનીકી અનુસંધાન સંગઠન, બ્લોક-III, ઓલ્ડ જેએનયુ પરિસર, નવી દિલ્હી-110067ના એડ્રેસ પર મોકલવાની રહેશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈમરાન ખાન પાસેથી છિનવાયુ પાકિસ્તાન પીએમનુ પદ, જાણો હવે કોણા હાથમાં દેશની કમાન