Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jharkhand Assembly Election 2024:- કોંગ્રેસે મધરાતે જાહેર કર્યું 21 ઉમેદવારોની યાદી, જાણો કોને મળી ટિકિટ

Rahul Gandhi
, મંગળવાર, 22 ઑક્ટોબર 2024 (09:45 IST)
Jharkhand Assembly Election 2024- કોંગ્રેસે મધ્યરાત્રિએ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે જામતારાથી ઈરફાન અન્સારી, જલમુંડીથી બાદલ પત્રલેખ, પૂર્ણિયાહાટથી પ્રદીપ યાદવ, મહાગામાથી દીપિકા પાંડે સિંહ, જમશેદપુર પશ્ચિમથી બન્ના ગુપ્તા, જમશેદપુર પૂર્વથી અજોય કુમારને મેદાનમાં ઉતાર્યા છે.
 
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ ઝારખંડમાં 29 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે જેએમએમ 43 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે RJDને 7 સીટો આપવામાં આવી છે. ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે થશે. બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dhanteras 2024: ધનતેરસ પર વાહન ખરીદવા જઈ રહ્યા છો તો જાણી લો શુભ મુહૂર્ત, વાહન પૂજા વિધિ અને નિયમો