Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન શ્રીકૃષ્ણના જનમ વૃષભ લગ્નમાં થયું

ભગવાન શ્રીકૃષ્ણના જનમ વૃષભ લગ્નમાં થયું
, ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (17:14 IST)
કહે છે કે ભગવાન શ્રીકૃષ્ણએ માતા કૈકઈને વચન આપ્યું હતું કે હું તારી કોખથી જનમ લેશું તો એણે આ વચન નિભાવ્યું. ભગવાન શ્રીકૃષ્ણના જ્નમ વૃષભ લગ્નમા6 થયું. લગ્નમાં તૃતીયેશ પરાક્ર્મ અને ભાઈ સખા તમારા સ્વામી ચંદ્રમા ઉચ્ચ થવાથી શ્રીકૃષ્ણના વ્યકતિત્વ શાનદાર ઉત્તમ કદ-કાઠીના . દરેક કળામાં હોશિયાર મંગળની નીચ દ્રષ્ટિએ બલરામજીએ બીજી માતા રોહિણીની કોખથી જન્મ લીધા. 
 
પંડિત વિશાળ દયાનંદ સ્વામી કહે  છે કે શ્રીકૃષ્ણની પત્રિકામાં દ્વિતીય વાણી ધન કુટુંબ ભાવના સ્વામી બુધ ઉચ્ચના થઈને પંચમ ભાવ વિદ્યાસંતાન મનોરંજનમાં થવાથી તમારી વાણીમાં ખાસ પ્રભાવ હોય છે જેથી ભગવાન શ્રીકૃષ્ણની વાણીથી બધા સશ્ક્ત પ્રભાવિત થતા. 
 
ભાગવત મહાપુરાણના દશમ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણ ના જન્મ ના ઉલ્લેખ કર્યા છે. જ્યારે પરમ શોભાયમાન અને  સર્વગુણ સંપન્ન ઘડી આવી ચંદ્રમા રોહિણી નક્ષત્રમાં આવ્યા આકાશ નિર્મળ અને દિશાઓ સ્વચ્છ થઈ મહાત્માઓના મન પ્રસન્ન થયા ત્યારે ભાદ્રપદ માસની કૃષ્ણાઅષ્ટમીની મધ્યરાત્રીમાં ચતુર્ભુજ નારાયણ વાસુદેવ દેવકીના સમક્ષ બાળકના રૂપમાં પ્રકટ થયા. એટ્લે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિમાં રોહિણી નક્ષત્રમાં થયું . 
 
શ્રીકૃષ્ણ સોળ કળાઓમાં પ્રવીણ હતા એને અર્જુનને ગીતાના જ્ઞાન આપ્યા અને માહાભારતના યુદ્ધમાં પાંડવોને વિજય અપાવી.  
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati