Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બૉલીવુડના આ 5 ગીત તમારી જન્માષ્ટમીને ખાસ બનાવશે !!

બૉલીવુડના આ 5 ગીત તમારી જન્માષ્ટમીને ખાસ બનાવશે !!
, સોમવાર, 14 ઑગસ્ટ 2017 (17:43 IST)
ભગવાન શ્રીકૃષ્ણના જનમદિવસને બૉલીવુડની ફિલ્મોમાં ખાસ રીતે ઉજવાય છે. 
બૉલીવુડ અને અમારા તહેવારોનો પણ એક નાતો છે. તેના વગર બધુ અધૂરો છે. આજે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ છે. આ અવસરે બૉલીવુડ કેવી રીતે ભૂલી શકે. અને દહીં હાંડી ફોડવી હોય તો કોઈ જોશીલો ગીતે તો જોઈએ ન !1 
આવો જાણી બૉલીવુડન જન્માષ્ટમી ગીત વિશે 
 
 
જન્માષ્ટમીની શરૂઆત જ આ શબ્દ થી થાય છે
 
1. ગોવિંદા આલા રે.. આલા જરા મટકી સંભાલ 
બ્રજ બાલા 
 
2. મૈયા યશોદા યે તેરા કન્હૈયા 
પનઘટ પે મેરી પકડે હૈ બૈયા 
સંગ મેરે લડતા 
 
3. યશોમતી મૈયા સે બોલે નંદલાલા રાધા ક્યોં ગોરી મે ક્યૂ કાલા 
બોલી મુસ્કાતી મૈયા 
સુન મેરે લાલા ... 
 
 
4. ચાંદી કી ડાલ પર સોને કા મોર 
(સલમાન ખાન અને રાની મુખર્જી નો હેલો બ્રદર મૂવીનો ગીત ) 
 
5. મધુબનમેં કાન્હા કીસી ગોપી સે મિલે કભી મુસ્કાયે કભી છેડે કભી બાત કરે રાધા કેસે ના જલે

 webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જન્માષ્ટમી 2017- આ કારણે ભગવાન શ્રીકૃષ્ણને પસંદ છે માખણ -મિશ્રી અને 56 ભોગ