Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરિહંતોને નમસ્કાર

અરિહંતોને નમસ્કાર
W.D

અરિહંતોને નમસ્કાર, શ્રી સિદ્ધોને નમસ્કાર,
આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યોને નમ્સ્કાર,
જગની અંદર જેટલા પણ સાધુગણ છે તે બધાને વંદન કરૂ વારંવાર

અંતરા

ઋષભ, અજીત, સંભવ, અભિનંદન
સુમતિ, પદમ, સુપાર્શ્વ જીન રાય
ચંદ્ર, પુષ્પ, શીતલ, શ્રેયસ, નમિ, વાસુપૂજ્ય પૂજીત સુર રાય
વિમલ-અનંત-ધર્મ જસ ઉજ્જવલ, શાંતી-કુંથુ-અર મલ્લિ નાથ
મુનિસુબ્રત, નમિ, નેમિ, પાર્શ્વ પ્રભુ, વર્દ્ધમાન પદ પુષ્પ ચઢાય
ચૌબીસ કે ચરણ કમલ મે, વંદન મેરા બાર-બાર. અરિહંતો.

જીસને રાગદ્વેષ કામાદિક, જીતે સબ જગ જાન લિયા
સબ જીવો કો મોક્ષ માર્ગ કા, નિ:સ્પૃશ હો ઉપદેશ દિયા.
બુધ્ધ-વીર જીન હરિ હર બ્રહ્મા, યા પૈગમ્બર હો અવતાર
સબકે ચરણ કમલ મે મેરા, વંદન હોવે વારંવાર. અરિહંતો.

Share this Story:

Follow Webdunia gujarati