Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

whatsApp web - વ્હાટસએપ વેબ પર એક નવું પીઆઈપી મોડ ફીચર આવી ગયું છે. આ ફીચરની મદદથી યૂજરસ ફેસબુક અને યૂટ્રૂબના વીડિયોજને વગર તેના પાના પર ગઈ જોઈ શકશો.

whatsApp web - વ્હાટસએપ વેબ પર એક નવું પીઆઈપી મોડ ફીચર આવી ગયું છે. આ ફીચરની મદદથી યૂજરસ ફેસબુક અને યૂટ્રૂબના વીડિયોજને વગર તેના પાના પર ગઈ જોઈ શકશો.
, મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (12:03 IST)
આઈઓએસ અને એંડ્રાયડ પછી ફેસબુકની સ્વામિતવ વાળે મેસેજિંગ એપ વ્હાટસએપએ હવે પિકચર ઈન પિક્ચર મોડને વેબ યૂજર્સ માટે રજૂ કર્યું છે. જ્યાં તે ચેટ વિંડોની અંદર વગર કોઈ થર્ડ પાર્તીના પાના કે એપ્સને ખોલ્યા વીડિયોજ જોઈ શકશો. વ્હાટસએપને ટ્રીલ કરનારી એક ફેન વેબસાઈટ ડબ્લ્યૂબીટાઈંફોની રવિવારની રિપોર્ટમાં કહ્યુ કે ફીચર 0.3.2041 અપડેટના ભાગ રૂપમાં આપી રહ્યું છે. જેમાં નવા સુધાર અને સુરક્ષા અપડેટસ થશે. 
 
પાછલા વેબ વર્શનમાં મેસેજિંગ એપને શેયર કરેલ વીડિયોજ જોવા માટે પીઆઈપી ફીચર રજૂ કર્યું હતું. રિપોર્ટમાં કહ્યું કે હવે વ્હાટસએપએ આખરે વેબ પ્લેટફાર્મ માટે એક નવું અપડેટ રજૂ કર્યું છે. જે યૂટ્યૂબ, ફેસબુક ઈંસ્ટાગ્રામ અને બીજા સ્ટ્રીમેબલ પર હોસ્ટેડ વીડિયોજ માટે પીઆઈપી ફીચર હશે. 
 
વ્હાટસએપના દુનિયાભરમાં 150 કરોડ એક્ટિવ યૂજર્સ છે. જ્યારે માત્ર ભારતમાં આશરે 20 કરોડ લોકો તેનો ઉપયોગ કરે છે. 
વ્હાટસએપ વેબની મોટી સંખ્યા ઑફિસમાં કામ કરનાર લોકો ઉપયોગ કરે છે. તેને તમારા સ્માર્ટફોનથી ક્યૂઆર કોડ સ્કેન કરી એક્સેસ કરી શકાય છે. તેના માટે યૂજર્સને https://www.whatsapp.com/ પર જઈ ક્યૂઆર કોડ નજર આવશે જેને તમે તમારા સ્માર્ટફોનથી સ્કેન કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લગ્નમાં ભોજન સમારંભમાં થયો વિવાદ, ફેરા લીધા બાદ મંડપમાં જ થઈ ગયા છુટાછેડા .