Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં આ જગ્યાએ Tesla નો પ્લાંટ સ્થાપાશે

ગુજરાતમાં આ જગ્યાએ Tesla નો પ્લાંટ સ્થાપાશે
, ગુરુવાર, 1 જુલાઈ 2021 (20:16 IST)
ઈલોન મસ્ક (Elon Musk) ની ટેસ્લા મોટર્સ (Tesla Motors) આ વર્ષે ભારતમાં પદાર્પણ કરશે.  જગતની સર્વોત્તમ ઈલેક્ટ્રિકલ વ્હિકલ કંપનીમાં ટેસ્લાનો સમાવેશ થાય છે.  ગુજરાત રાજ્યના મુંદ્રામાં Tesla આરનો પ્લાંટ સ્થાપશે. ટેસ્લા અમેરિકાના પોલો અલ્ટોમાં હેડક્વાર્ટર ધરાવતી ઈલેક્ટ્રિક વ્હિકલ એન્ડ ક્લિન એનર્જી કંપની છે. 
 
ટેસ્લાએ પાંચ રાજ્યોમાં ગુજરાત ઉપરાંત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર અને તમિલનાડુનો સમાવેશ થયુ હતુ તેમાંથી કર્ણાટકે કંપનીને એકથી વધારે વિકલ્પો આપ્યા છે. કર્ણાટક સરકાર આ પ્રોજેક્ટ પોતાના રાજ્યને મળે એ માટે ગંભીરતાથી કામ કરી રહી હતી. કંપનીએ અગાઉ 2017માં જ ભારતમાં આવવાની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારે શક્ય બન્યું ન હતું. હવે આ વર્ષે ભારતમાં આગમન નિર્ધારિત હોવાનું કેન્દ્રિય પરિવહન મંત્રી નિતીન ગડકરી પણ કહી ચૂક્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના ગીરના જંગલોમાં સિંહોની સંખ્યા 700 ને પાર પહૉચી