Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BSNL લાવ્યુ સ્ટુડેંટ્સ માટે ખાસ ઓફર, 118 રૂપિયામાં આખા વર્ષની સર્વિસ

BSNL લાવ્યુ સ્ટુડેંટ્સ માટે ખાસ ઓફર, 118 રૂપિયામાં આખા વર્ષની સર્વિસ
નવી દિલ્હી. , બુધવાર, 22 જૂન 2016 (12:13 IST)
બીએસએનએલે સ્ટુડેંટ્સ માટે એક ખાસ પ્લાન લોંચ કર્યો છે. આ પ્લાનનુ નામ 'Student special promotional plan'  રાખવામાં આવ્યુ છે. સ્ટુડેંટ્સની જરૂરિયાતોને ધ્યામમાં રાખી આ પ્લાન લોંચ કરવામાં આવ્યો છે. આ પ્લાન 20 જૂન 2016થી લઈને 90 દિવસ સુધી આખા દેશમાં લાગૂ રહેશે.  દૂરસંચાર સંચાલક એમસી સિંહે જણાવ્યુ કે બધા વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા આ લોંચ કરવામાં આવ્યો છે. 
 
1 વર્ષ સુધી રહેશે વેલિડિટી 
 
બીએસએનએલની તરફથી વિદ્યાર્થીઓએ એક આકર્ષક પ્લાન 1 વર્ષની વેલિડિટી સાથે મળી રહેશે. આ માટે 118 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે.  180 રૂપિયાના રિચાર્જમાં ગ્રાહકોને 30 દિવસો માટે 1 જીબી ઈંટરનેટ ડેટા અને 10 રૂપિયાના ફુલ ટોક ટાઈમ સાથે સાથે સસ્તી દરમાં વૉયસ કૉલ અને એસએમએસ કરવાની સુવિદ્યા પણ આપવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટામાં ISROએ એકસાથે 20 સેટેલાઈટ લોંચ કરી