Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 6 એપ લગાવી ચૂક્યા છે લાખો લોકોને ચૂનો, તમારા ફોનમાં છે તો તરત જ ડીલીટ કરવું.

આ 6 એપ લગાવી ચૂક્યા છે લાખો લોકોને ચૂનો, તમારા ફોનમાં છે તો તરત જ ડીલીટ કરવું.
, બુધવાર, 3 ઑક્ટોબર 2018 (13:28 IST)
સામાન્ય રીતે એમે એંડ્રાયડ સ્માર્ટફોન માટે કોઈ એપને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ છે અને મનપસંદ એપને ડાઉનલોડ કરી નાખો છો પણ શું તમે જાણો છો કે કેટલાક એપ વાયરસ વાળા પણ હોય છે. જે તમારા ફોનથી ડેટા ચોરી કરે છે અહીં સુધી કે આ એપ તમારા વાતચીત પર પણ નજર રાખે છે 
અને તમારા એટીએમ પિન, ઈંટરનેટ બેંકિંગનો પાસવર્ડ હેકર્સ સુધી પહોંચાડે છે. જો તમારા ફોનમાં આ 6 એપ્સ છે તો જલ્દી જ રિમૂવ કરી નાખો 
webdunia
File transfer Pro 
આ એપને પણ ચેક પ્વાઈંટના મેલવેયરની આશંકા છે. આ એપ શેયરઈંટની રીતે જ છે પણ આ તમારો ડેટા લીક કરી શકે છે. તેથી આ એપથી દૂર રહેવું. 
webdunia
Brightest LED Flashlight Torch
ઘણા લોકો ઈચ્છે છે કે તેમના ફોન પર કૉલ આવતા એલઈડી ફ્લેશ લાઈટ ચાલે. પણ તેને શું ખબર કે આ રીતના એપથી તેમની જાસૂસી કરે છે. આ પહેલો અવસર નહી કે જ્યારે આ રીતના એપને સિક્યોરિટી કંપનીએ ડાઉનલોડ કરવાની ના પાડી છે. તે પહેલા પણ ઘણી વાર ચેતવણી રજૂ કરી છે. 
 
webdunia
Call recorder 
સામાન્ય રીતે અમે કૉલ રિકાર્ડર કરવા માટે કૉલ રિકાર્ડર એપની મદદ લઈએ છે. પણ આ એપ સિક્યોરિટીના હિસાબે ઠીક નહી છે. આ અમારા કૉલના તો રેકાર્ડ કરે છે અને તેને આ એપ રેકાર્ડિંગને થર્ડ પાર્ટીથી પણ શેયર કરી શકે છે. 

Realtime Booster 
આમ તો આ એપને ગૂગલએ પણ પ્લે સ્ટોરથી મેલવેયરના શંકામાં હટાવી નાખે છે પણ જો તમે આ એપ પહેલાથી જ તમારા ફોનમાં છે તો તરત જ રિમૂવ કરો. આ એપ થર્ડ પાર્ટી એપ સ્ટોર પર અત્યારે પણ ઉપલબ્ધ છે. આ એપ તમારી પર્સનલ જાણકારી લીક કરી શકે છે. 
webdunia
Free WIfi Pro 
ઘણા લોકો હમેશા ફ્રી વાઈ ફાઈની શોધમાં રહે છે. તેથી પોતે આ રીતના એપ ડાઉનલોડ કરે છે. પોતાના મિત્રોને તેના વિશે જણાવે છે આમ તમારા ફોનમાં જો  ફ્રી વાઈ ફાઈ શોધતા એપ છે તો તેને તરત રિમૂવ કરવું કારણ કે ફ્રી વાઈ ફાઈથી હમેશા હેકિંગ નો ખતરો રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાસ્તા પૂછવાના બહાનાથી મહિલાના સોનાની બંગળીઓ કાપી લઈ ગયા લૂટેરાં