જો તમે પણ ક્રિકેટના દીવાના છો અને તમને તમારા ફોન પર World Cup 2019 ને જોવાના દુખ છે તો રિલાંયસ જિયો તમને મોટું ગિફ્ટ આપે છે. રિલાંયસ જિયોએ ક્રિકેટ વિશ્વ કપ 2019ના ખાસ અવસર પર સિકસર પેક પેશ કર્યું છે. જિયોના આ ઑફરનો ફાયદો લાખો ગ્રાહકોને થશે. આવો જાણીએ શું છે ઑફર
સૌથી પહેલા અમે તમને જણાવીએ છે કે જિયોએ આ ઑફર માટે હૉટસ્તારની સાથે ભાગીદારી કરી છે અને આ ભાગીદારીમાં જીયોના બધા ગ્રાહક ફ્રીમાં વર્લ્ડ કપ 2019ના બધા મેચ લાઈવ જોઈ શકશો. તમે જીયો ટીવી એપ કે પછી હૉટ સ્ટાર એપ પર ફ્રીમાં મેચ જોઈ શકશો. પણ તમારા ફોનમાં જોયોનો સિમ કાર્ડ થવું જરૂરી છે.
તેમજ કંપનીએ ક્રિકેટ વિશ્વ કપ 2019ને લઈને ખાસ પેક પણ પેશ કર્યા છે. જેની કીમત 251 રૂપિયા છે. આ પેકનો ફાયદો આ થશે કે જો તમારા ફોનનો પેક કહ્ત્મ પણ થઈ ગયું હશે તો પણ તમે મેચ લાઈવ જોઈ શકશો. આ પેકની વેલિડિટી 51 દિવસની છે અને આ પ્લાનમાં કુળ 102 જીબી ડેટા મળશે