Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફીચર ફોનનો ગયો જમાનો, 501 રૂપિયામાં મળશે સ્માર્ટફોન અને બધા ફીચર્સ

ફીચર ફોનનો ગયો જમાનો, 501 રૂપિયામાં મળશે સ્માર્ટફોન અને બધા ફીચર્સ
, સોમવાર, 30 જુલાઈ 2018 (15:58 IST)
હવે મોંઘા સ્માર્ટ ફોનનો જમાનો ગયું. હવે માત્ર 501 રૂપિયામાં તમને સ્માર્ટફોનના બધા ફીચર્સ મળશે. જિયો ફોન માનસૂન હંગામા ઑફરમાં તમારા જૂના ફોનના બદલે તમે 501 રૂપિયામાં નવો જિયો ફોન લઈ શકશો. જિયો ફોનથી તે આબાદીમાં ટેકનોલોજીને લઈને એક મોટો ફેરફાર આવશે જે અત્યારે સ્માર્ટ ફોનથી દૂરી બનાવી થયા છે. 
 
સૌથી સસ્તો સ્માર્ટ ફોન- અત્યારે સુધી 50થી હજાર રૂપિયામાં માત્ર ફીચર્સ ફોન મળતા હતા. પણ હવે તમે સસ્તા જિયો ફોનના બધા ફીચર્સ મળશે. જિયો ફોન એપ ઈકો સોસ્ટમ મનોરંજનની સાથે સાથે ટેક્નોલોજીના નજી લાવશે. જોયોફોનમાં વિશ્વના સરસ એપ્સ યૂજર્સને મળશે. 
 
ડિજિટલ લાઈફ અને સસ્તી કનેક્ટિવિટી- જિયો ફોનમાં યૂજર્સને કનેકટિવિટી ખૂબ સસ્તે મળશે. તે સિવાય ભારતના નાના નાના ગામમા તેની કનેકટિવિટી સરળતાથી મળી જશે. હવે ગામના લોકો પણ આ સસ્તા ફોનથી ડિજિટલ લાઈફનો અનુભવ કરી શકશે 
 
સસ્તો ઈંટરનેટ ડેટા અને નવા એપ્સ-ભારતમાં આશરે 500 મિલિયન લોકો ફીચર ફોનનો ઉપયોગ કરે છે. ડેટા પ્લાંસ મોંઘા હોવાથી તે ઈંટરનેટનો ઉપયોગ  નથી કરતા. જિયો ફોનમાં સસ્તો ઈંટરનેટ મળવાથી તેમના માટે ડિજિટલ લાઈફના બારણ ખુલી જશે. 
 
વધશે જિયો ફોન વપરાશકર્તાની સંખ્યા - 25 મિલિયન ભારતીય પહેલાથી જ જિયો ફોનના ઉપયોગ કરી રહ્યા છે. આ ઑફર પછી જિયો ફોનના વપરાશકર્તાની સંખ્યા વધશે. 
 
આ તારીખે મળશે નવો જિયો ફોન- 20 જુલાઈએ સાઅંજે 5 વાગ્યાથી કોઈ બ્રાંડનો જૂનો ફીચર ફોનના બદલે તને નવો જિયો ફોન માત્ર 501 રૂપિયામાં લઈ શકો છો. 
 
ફેસબુક વ્હાટસએપ અને યૂટ્ર્યૂબ જેવી ફીચર- નવા જિયો ફોનમાં હવે યૂજર્સ ફેસબુક વ્હાટસએપ અને યૂટ્યૂબ જેવા ફીચર્સ પણ ચલાવી શકશે. આ એપ્સ 15 ઓગસ્ટથી બધા જિયો ફોનના યૂજર્સને મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પત્ની ફાંસી લગાવી કરી આત્મહત્યા, પતિ બનાવતા રહ્યો લાઈવ વીડિયો