Publish Date: Fri, 28 Sep 2018 (17:10 IST)
Updated Date: Fri, 28 Sep 2018 (17:14 IST)
આધાર ડી-લિંક કરવવાની આ છે સરળ પ્રક્રિયા
સુપ્રિમ કોર્ટે નિર્ણય બાદ બેન્ક એકાઉન્ટ અને ડિજિટલ વૉલેટ માટે આધાર જરૂરી નથી. અમે તમને જણાવીશું કે કેવી રીતે આધારકાર્ડને ડી- લિંક કરી શકાય છે.