Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

આ કંપની ફાસ્ટ સ્પીડની સાથે મુફત આપી રહી છે 60GB ડેટા, Jio ને લાગ્યું ઝટકો

airtel news plan  60GB data free
, સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (14:42 IST)
જિયો એક પછી એક તેમના ગ્રાહકો માટ આકર્ષક ઑફર પેશ કરી રહ્યા છે. તેનાથી બીજી મોટી ટેલિકોઁમ  કંપનીઓને ખૂમ ટક્કર મળી રહી છે. એયરટેલએ હવેતેનું તોડ નિકાલી લીધું છે.  
 
એયરટેલ એ તેમના પોસ્ટપેડ ગ્રાહકો માટે દમદાર પ્લાન રજૂ કર્યા છે. જેનાથી કંપની પોસ્ટપેડ ગ્રાહકોને 60 GB ડેટા,6 મહીના માટે ફ્રી આપી રહ્યા છે. 
 
આ ડેટા 10 જીબી દર મહીનાના હિસાબ થી છે. આ જિયો ટીવીના સર્વિસની મોટી ટક્કર આપવા માટે એયરટેલ આ ઑફરથી તેની લાઈવ ટીવી સર્વિસની ફ્રી કરી દીધું છે. 
 
ઑફરનું લાભ ઉઠાવવા માટે તમને તમારા મોબાઈલ પર માય જિયો એપ ઈંસ્ટાલ કરવું પડશે. એપ ડાઉનલોડ કર્યા પછી એક પેજ સામે આવસ્ગે જેમાં આ ફ્રી ડેટ પ્લાન વિશે જાણકારી હશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના ડાંગમાં વાઘની વસતીના વસવાટની આશંકા, વસતી ગણતરી થશે