Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાહ! આ છે 2000થી ઓછાના 5 સ્માર્ટફોન

વાહ! આ છે 2000થી ઓછાના 5 સ્માર્ટફોન
, મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (16:54 IST)
સરકારએ સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ એ 2000 રૂપિયા સુધીના સ્માર્ટફોન પેશ કરવા માટે કીધું છે. સરકારનો માનવું છે કે કેશલેસ ઈકોનોમીની યોજના ત્યારસુધી સફળ નહી થઈ શકી. જ્યારે સુધી ગ્રામીણ ક્ષેત્રમાં બજટ ડિવાઈસેજ ઉપલબ્ધ નહી કરાવતી. અહીં અમે તમને જણાવી રહ્યા છે બજારમાં ઉપલબ્ધ 2000રૂપિયા થી 
ઓછા ના ઓછા 5 સ્માર્ટફોન વિશે. 
Cortex-A53 SoCથી પાવર્ડ 256MB રેમ . 2.8 inch QVGA  ડિસ્પ્લે Android 4.2.2 અને 32GB સુધી એસડી કાર્ડ થી એક્સપેંડિબલ સાચે આ એક બજટ ફોન માટે ઘણું છે. 
 
256MB રેમ 1GHz single-core processor, Android Jelly Bean 4.2.2 અને સાથે ડુઅલ સિમ 1200 એમએચ બેટરી પાવર સાથે આ ફોન કોઈ પણ બજટ ફોનને ટક્કર આપી શકે છે. 
 
તેમાં તમને મળશે  3.5-inch HVGA ડિસ્પ્લે 512MB ઈંટરનલ સ્ટોરેજ એસડી કાર્ડ સાથે 32 GB સુધી મેમરી વધવાની ક્ષમતા. સાથે જ 1,300mAh બેટરી પાવર 
 
4-inch डिस्प्ले, 1.2GHz પ્રસેસર 512MBરેમ સાથે જ 4 જીબી ઈંટરનલ સ્ટોરેજ પણ તેમાં આપેલ છે. 
 
1.2GHz પ્રસેસર 256MB  રેમ અને સાથે  512 એમબી ઈંટરનલ સ્ટોરેજ  32GB સુધી એક્સપેંડિબલ મેમરી. આ છે ફાયદાના સોદા 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાઈબ્રન્ટ ગુજરાત સમીટ live - અદાણી ગ્રુપની કર્મભૂમિ છે ગુજરાત, ગુજરાત ભારતનું નંબર 1 રાજ્ય - અદાણી