Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવો એંડ્રોયડ 5.0 લોલીપોપ

નવો એંડ્રોયડ 5.0 લોલીપોપ
, શુક્રવાર, 17 ઑક્ટોબર 2014 (13:06 IST)
ગૂગલે અધિકારિકાના રૂપમાં ઘોષણા કરી દીધી છે કે તેનો નવો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એંડ્રોયડ એલને એંડ્રાયડ 5.0 લોલીપોપના નામથી ઓળખાશે. કંપની એંડ્રોયડ 5.0 લોલીપોપને નવા મોટરોલા નેક્સસ 6 અમે એચટીસીના નેક્સસ 9ની સાથે નવેમ્બર મહિનાની શરૂઆતમાં લોંચ કરવા જઈ રહી છે. ગૂગલની વર્તમાન ડિવાઈસ જેમા નેક્સસ 4,5,6 અને 10નો સમાવેશ છે  લોલીપોપથી અપડેટ કરી શકાશે.  નેક્સસ ડિવાઈસેસ માટે ડેવલોપર માટે લોલીપોપને 17 ઓક્ટોબરના રોજ લોંચ કરવામાં આવી છે.  અન્ય થર્ડ પાર્ટી એંડ્રોઈડ ડિવાસેસના અપડેટ શેડ્યુલ મેનફેક્ચરરના મુજબ પરિવર્તિત થઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati