Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2022 શરૂ થતા પહેલા MS Dhoni એ છોડી CSK ની કપ્તાની, આ ખેલાડીને બનાવ્યો નવો કપ્તાન

IPL 2022 શરૂ થતા પહેલા MS Dhoni એ છોડી CSK ની કપ્તાની, આ ખેલાડીને બનાવ્યો નવો કપ્તાન
, ગુરુવાર, 24 માર્ચ 2022 (14:53 IST)
IPL 2022ની શરૂઆત થવા જઈ રહી છે અને પહેલા જ એમએસ ધોની (MS Dhoni) એ ફેંસને ઝટકો આપી દીધો છે. પહેલી મેચ સીએસકે અને કેકેઆર વચ્ચે રમાશે. આ સીજનને લઈને ફેંસ ખૂબ એક્સાઈટેડ હતા. પણ હવ્વે ચેન્નઈ સુપર કિંગ્સે ઓફિશિયલ રીતે આ એનાઉંસમેંટ કરી દીધુ છે કે એમએસ ધોની(MS Dhoni)એ કપ્તાની છોડી દીધી છે અને તેના સ્થાને ટીમની કમાન રવિન્દ્ર જડેજાને સોંપવામાં આવી છે. 




Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભામાં 'દલિત વોટ બેંક' નક્કીએ કરશે ભાજપ-કોંગ્રેસનું ભવિષ્ય, જાણો ગુજરાતનું રાજકીય ગણિત