Publish Date: Sat, 23 Mar 2019 (18:14 IST)
Updated Date: Sat, 23 Mar 2019 (18:22 IST)
આઈપીએલની 12મી સીઝનને લઈને ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. ફેંસ આ વાતનો અંદાજ લગાવી રહ્યા છે કે કંઈ ટીમ આ વખતે આઈપીલનો ખિતાબ પોતાને નામે કરશે કે પછી કયો ખેલાડી આ વર્ષે આઈપીએલમાં ઓરેજ કૈપ (સૌથી વધુ રન) પર કબજો કરશે.