Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

International Yoga Day 2021: યોગ નિદ્રાનો કરવુ અભ્યાસ ઉર્જાથી ભરપૂર રહેશે, તનાવ દૂર થશે

International Yoga Day 2021: યોગ નિદ્રાનો કરવુ અભ્યાસ ઉર્જાથી ભરપૂર રહેશે, તનાવ દૂર થશે
, મંગળવાર, 15 જૂન 2021 (09:54 IST)
International Yoga Day 2021: અંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂનને ઉજવાય છે. આ વર્ષ કોરોના વાયરસ મહામારીના કારણે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઑનલાઈન જ ઉનાવાશે. તન મનને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. તેથી સ્વામી વિવેકાનંદએ પણ યોગની મહિમા જણાવતા આયુની વૃદ્ધિ કરાવતો ગણાય છે. કોરોના કાળમાં લોકો ભયંકર માનસિક દબાણ, તનાવ અને ડિપ્રેશનથી ઝઝૂમી રહ્યા છે. અહીં સુધી કે રિકવરી પછી પણ લોકોમાં બેચેની અને તનાવ જેવી ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે. તેથી યોગ નિદ્રા આ સમસ્યાનો ઉકેલ કરવામાં ખૂબ સહાયક હોઈ શકે છે. યોગ નિદ્રા ખૂબ પ્રાચીન પદ્ધતિ છે. તેનાથી મન-મગજ શાંત હોય છે અને તમે તમારા અંતર્મનમાં ચાલી રહી ઉથલ-પાથલ સમજી શકો છો અને તેના પર નિયંત્રણ હાસલ કરી શકો છો. આવો જાણીએ નિદ્રા યોગના અભ્યાસની સાચી રીત અને યોગ નિદ્રાના લાભ 
 
યોગ નિદ્રાના લાભ 
- યોગનિદ્રાનો અભ્યાસ ખુલ્લી જગ્યા પર કરવું. જો તમે તેને કોઈ બંદ રૂમમાં કરો છો તો યાદ રાખો કે રૂમના બારણા, બારીઓ ખુલ્લી રાખવી. ધરતી પર મેટ લગાવીને તેના પર કંબળ પથારી. હવે ઢીળા કપડા પહેરીને શવાસન પર સૂઈ જાઓ. 
- બન્ને પગ આશરે એક ફુટની દૂરી પર હોય. હથેળી કમરથી છ ઈંચ દૂરી પર રાખો અને આંખો બંદ કરી લો.  બૉડીને ઢીળુ છોડો. યાદ રાખો કે શરીરને હલાવવો નથી. 
- મનમાં ચાલતા વિચારોને શાંત કરો. હવે આંખ બંદ રાખતા ધ્યાન જમણા પગ અને પંજાની તરફ લઈ જાઓ અને થોડી વાર અહીયા ફોકસ કરવું. ત્યારબાદ ઘૂંટણ અને જાંઘ પર ધ્યાન કેન્દ્રીત કરો. આ રીત ડાબી બાજુ પણ અજમાવો. 
- ત્યારબાદ પાઈવેટ પાર્ટ, પેટ, નાભિ, છાતી, હાથ, હાથની આંગળીઓ અને ચેહરા પર ધ્યાન લઈ જાઓ. ત્યારબાદ શ્વાસ છોડવી અને શ્વાસ ભરવી આ દરમિયાન અનુભવો કે તમે કોઈ પસંદની શાંત જગ્યા જેમ કે શાંત પહાડ અને શાંત બીચના કાંઠે છો. 
- તમારા શરીરથી ધ્યાન આસપાસના વાતાવરણ જેમ હવાની આવાજ, ચકલીઓ અને કોયળની આવાજ, ઝાડને હલવાની આવાજ લગાવો. જમણા પડખે સૂઈ જાઓ અને ડાબી નાકના છિદ્રથી શ્વાસ છોડવી. 5-10 મિનિટ પછી ધીમે-ધીમે આંખ ખોલવી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

International Yoga Day 2021 : શરીરને ફિટ રાખવા માટે કરો આ યોગા પેટ ઓછું કરવામાં મળશે મદદ