Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ આ સ્વતંત્ર ભારતનું શાસન છે ?

શુ આ સ્વતંત્ર ભારતનું શાસન છે ?

કલ્યાણી દેશમુખ

, બુધવાર, 13 ઑગસ્ટ 2008 (12:22 IST)
N.D
સરકાર પડી જશે થોડી એવી બોલબાલા છે
એવુ લાગે છે કે સરકાર ગરબડિઓની શાળા છે.

શાસનની કૃપા દ્રષ્ટિથી જ ગુંડાઓની આંગળી ઘી માં છે
પણ લોકોના નસીબમાં તો એ જ સૂકો રોટલો છે.

કદી જે બે ટંક રોટલી માટે તરસતા હતા તે આજે નાયક છે
હવે તેમના જ ટેબલ પર વ્હિસ્કી,ચિકનના પ્યાલા છે.

શાસન જે પહેલા કદી જનસેવકોની કર્મશાળા હતી
તે હવે અપરાધિઓ માટે ધર્મશાળા છે

કોણ ઈચ્છે છે આજે દેશનુ ભલુ કોણ જાણે
સૌને નેતા બનીને પૈસો કમાવવાની જ ઘેલછાં છે

Share this Story:

Follow Webdunia gujarati