Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રસોઈ ટિપ્સ : સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટેની ટિપ્સ

રસોઈ ટિપ્સ : સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટેની ટિપ્સ
, શુક્રવાર, 9 માર્ચ 2018 (18:19 IST)
- ચણાના લોટના પકોડા સ્વદિષ્ટ બનાવવા માટે તેમા ઝીણી સમારેલી મેથી થોડુ લસણ નાખો 
- ઢોકળા કે ઈદડાંનો સ્વાદ વધારવા તેને બાફવા મુકતા પહેલા તેના પર સાંભાર મસાલો ભભરાવો
- ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેમા બનાવતી વખતે લેમન ફ્રૂટ સોલ્ટ નાખો
- કોઈપણ લોટની વાનગી બનાવતી વખતે તેમા ગરમ-ગરમ ઘી-તેલનું જ મોણ નાખશો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે.
- ઘરે મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમા થોડું પાણી છાંટે દો, ઘી સારુ બનશે.
- ભરેલા કેપ્સિકમ જલ્દી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલા અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો.
- ઢોકળાને નરમ બનાવવા તેમા આથો આપતી વખતે મલાઈ મિક્સ કરશો તો ઢોકળા પોચા બનશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક ચમચી સાબૂદાણા છે ચેહરા માટે ટૉનિક, ચહેરા પર ગ્લો આવે છે