Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 10 વસ્તુઓ ભૂલીને પણ ફ્રીજમાં ન મૂકવી, જાણો શા માટે

ફ્રીજ
કેટલાક એવા ફૂડ છે જેને ફ્રિજમાં મૂકવાથી તેનો ખરાબ થવાની શકયતા વધારે હોય છે. ફ્રિજમાં મૂકવાથી તેમના ન્યૂટ્રિએસંટસ પણ ઓછા થઈ શકે છે. તેના માટે તેને ફ્રિજના બહાર જ મૂકવું. જાણો કયાં છે તે 10 ફૂડ જેને ફ્રિજમાં નહી મૂકવા જોઈએ.. 
freeze
 

ટામેટા 
ફ્રિજમાં મૂકવાથી તેમના અંદરની મેમ્બ્રેન તૂટી જાય છે , ટમેટા ગળી જશે , જલ્દી ખરાબ થશે 
webdunia
 

બ્રેડ
ફ્રીજના ઠંડા તાપમાનથી બ્રેડમાં ડિહાઈડ્રેશનની પ્રોસેસ તેજીથી થાય છે. બ્રેડ સૂકી જશે અને જલ્દી ખરાબ થશે.
webdunia

ઈંડા
વધારે દિવસ સુધી ફ્રીજમાં મૂકવાથી ઈંડાનો યોક સૂકી શકે છે. તેનાથી ન્યૂટ્રીએંટસ ઓછી થઈ શકે છે. 
webdunia

કેળા 
તેનાથી ઈથાઈલીન ગૈસ નિકળે છે જે આસપાસના ફળોને જલ્દી પાકી નાખે છે. તેનાથી નિકળતી ગૈસ બીજા ફળોને પણ પકાવી નાખે છે. 
webdunia

લીંબૂ કે ઑરેંજ 
તેમાં સાઈટ્રિક એસિડ હોય છે . તેથી ફ્રીજની ઠંડક બર્દાશત નહી કરી શકતા. છાલતા પર ડાઘ પડવા લાગસ્ગે . ટેસ્ટ પણ બદલી જશે. 
webdunia

મધ- 
ફ્રીજમાં મૂકવાથી મધ ઘટ્ટ થઈ જશે . તે ફ્રીજના બહાર જ મૂકવું . વધારે સમય સુધી ફ્રીજમાં મૂકવાથી મધમાં ક્રિસ્ટલ બનવા લાગશે. 
webdunia

સફરજન 
ફ્રીજમાં મૂકવાથી તેમાં રહેલ એંજાઈમ્સ એક્ટિવ થઈ જાય છે અને ફળ જલ્દી પાકી જાય છે. તેનાથી ખરાબ થવાની શકયતા વધારે રહે છે. રાખવું જ હોય તો પેપરમાં લપેટીને મૂકવું. 
webdunia
 

કૉફી
આ ફ્રીજમાં મૂકવાથી બીજી વસ્તુઓની સ્મેલ ઑબજર્વ કરી લે છે. તેની ખુશ્બું ઓછી થઈ જશે. 
webdunia

લીલી શાકભાજી 
તેને થોડા દિવસ સુધી ફ્રીજમાં મૂકવાથી તેમના પાન સૂકવા લાગે છે. તેના જલ્દી ખરાબ થવાની શકયતા રહે છે. 
webdunia

ડુંગળી
ડુંગળીમાં ભેજ વધારે હોય છે. તે ફ્રીજથી બહાર જ મૂકવી. ફ્રીજમાં મૂકવાથી તેમના છાલટા ગળી જાય છે. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આવી ચાર છોકરીઓથી ન કરવું લગ્ન