Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કુકિંગને પરફેક્ટ બનાવવા માટે ખાસ ટિપ્સ

કુકિંગને પરફેક્ટ બનાવવા માટે ખાસ ટિપ્સ
, મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (00:33 IST)
webdunia
- બટાકા ઉકાળતી વખતે પાણીમાં થોડુ મીઠુ મિક્સ કરી દો. બટાકા ફાટે નહી અને સહેલાઈથી છોલાય જશે. 
 
- કારેલા અને અરબીને બનાવતા પહેલા કાપીને મીઠાના પાણીમાં પલાળી દો. કારેલાની કડવાશ અને અરબીનુ લેસલાપન નીકળી જશે. 
 
- કસ્ટર્ડ બનાવતી વખતે જો ખાંડની સાથે થોડુ મધ પણ ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બેગણો થઈ જાય. 
webdunia
- લીલા મરચાને ફ્રિજમાં વધુ દિવસ સુધી તાજા રાખવા માટે તેના દાંડીન તોડીને એયર ટાઈટ ડબ્બામાં રાખો. 
 
- બટાકા અને ડુંગળીને એક જ વાડકીમાં એક સાથે ન રાખો. આવુ કરવાથી બટાકા જલ્દી ખરાબ થઈ જાય છે. 
 
- જો દૂધ ફાટવાની શક્યતા હોય તો થોડો બેકિંગ પાવડર નાખીને ઉકાળો દૂધ ફાટે નહી. 
webdunia
- મહિનામાં એકવાર મિક્સર અને ગ્રાઈંડરમાં મીઠુ નાખીને ચલાવી દેવામાં આવે તો તેના બ્લેડ ઝડપી થઈ જાય છે. 
 
- મેથીની શાકની કડવાશ હટાવવા માટે તેને કાપો. મીઠુ નાખીને થોડીવાર માટે જુદી રાખી મુકો અને દબાવીને તેનુ વધારાનુ પાણી કાઢી નાખો. 
 
- ફ્લાવરને શાકભાજીમાં એક નાનકડી ચમચી દૂધ કે સિરકા  નાખવાથી ફ્લાવરનો સફેદ રંગ પીળો નહી પડે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેળાના આ 10 ફાયદા વિશે જાણો છો તમે