Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મૂકી દો આ 5 ખરાબ ટેવ , આ લાવે છે જીવનમાં દુર્ભાગ્ય

મૂકી દો  આ 5 ખરાબ ટેવ , આ લાવે છે જીવનમાં દુર્ભાગ્ય
, ગુરુવાર, 6 ઑગસ્ટ 2015 (17:31 IST)
જીવનમાં ઘણા કાર્ય ધીમે-ધીમે ટેવ બની જાય છે. એમાથી ઘણી ટેવ સારી હોય છે જે માણસને પ્રગતિની તરફ લઈ જાય છે. ત્યાં જ ખરાબ ટેવ એને પતનની તરફ ધેકેલે છે. શાસ્ત્રો મુજ્બ ખરાબ ટેવો દુર્ભાગ્ય લઈને આવે છે. જેથી દૂર રહેવું જોઈએ. તમે પણ જાણી લો  એવી 5 ખરાબ ટેવ વિશે.. 
webdunia
સ્નાન અમારી દિનચર્યાના એક ભાગ છે. આ તન-મનને ત આજગી આપે છે. સ્નાન પછી સ્નાનઘરને પણ સાફ કરવું જોઈએ. સ્નાન પાત્ર અને સ્નાન ગંદા કરતા માણસ , સફાઈની ઉપેક્ષા કરતા માણસને જીવનમાં મુશ્કેલીઓ આવે છે. ખાસકરીને મનથી સંકળાયેલા વિકારોના એને સામનો કરવો પડે છે. 
webdunia
દરેક સવારે જીવનની નવી શરૂઆત થાય છે. સવારે ઉઠીને પછી પથારે કે બેડને વ્યવસ્થિત જરૂર કરવું જોઈએ. અવ્યવસ્થિત અને પથરાયેલું પથારી જીવમાં રોગ અને કષ્ટ લઈને આવે છે. 
webdunia
ભોજન અમારા શરીરને શક્તિ આપે છે. ભોજન વગર જીવન શક્ય નથી. ભોજન ક્યારે પણ પથારી પર બેસીને કે ઉભા થઈને નહી કરવું જોઈએ. સાથે  ભોજન પછી ઝૂઠી થાળીને ત્યાં જ નહી મૂકવો જોઈએ આથી શનિદેવના કોપ થાય છે અને બનતા કામ  બગડી જાય છે. 
 
webdunia
શાસ્ત્રો મુજબ માણસને હમેશા સાચું બોલવું જોઈએ વાણીમાં મધુરતા હોય અને લોકોને યથાયોગ્ય સમ્માન કરવા જોઈએ. જે લોકો કટુ વચન બોલે છે વાતચીતના અપશબ્દોના ઉપયોગ કરે છે , એણે આ ખરાબ ટેવના અ શુભ ફળ મળે છે. એવા લોકોથી દેવી સરસ્વતી રૂષ્ટ થઈ જાય છે અને એમાં વિવિકના અભાવ થવા લાગે છે. અત્યધિક અપશબ્દોના ઉપયોગ કરતા લોકોના ભાગ્યમાં અવરોધ આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati