Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મીણબતી વગર અધૂરો છે દિવાળીનો ઉત્સવ

મીણબતી વગર અધૂરો છે દિવાળીનો ઉત્સવ
, બુધવાર, 15 ઑક્ટોબર 2014 (13:53 IST)
રોશનીના પર્વ દિવાળીનો ઉત્સવ વગર દીવા અને મીણબતી વગર અધૂરો છે ,  આ કારણે બજારમાં વિભિન્ન પ્રકારના ડિઝાયનર દીવા અને મીણબતીના બજાર સજી જાય છે. 
 
પહેલા જ્યાં લોકો માટીના સાધારણ દીવાથી ઘરને રોશન કરતા હતા ,ત્યાં હવે ડિઝાઈનર દીવા અને એરોમા કેંડલ્સથી ઘરને રોશન કરવાની સાથે સજાવે છે. આ ડિઝાઈનર દીવા જુદા-જુદા રંગ રૂપમાં અને આક્ર્ષક ડિઝાઈનોમાં બજારમાં મળી રહે છે. 
 
ડિઝાઈનર દીવા અને મીણબતીની એવી-એવી વેરાયટી બજારમાં ઉપલબ્ધ છે કે તમે એક બાર જોશો તો જોતા રહી જશો .દિવાળી જેવા અવસર પર દરેક ગ્રાહક દીવા અને મીણબતીની નવી રેંજની શોધમાં રહે છે. તો આ વખતે બજારમાં  નવા-નવા કંસેપ્ટની મીણબતી ગ્રાહકો માટે લાવ્યા છે. હેલ્થ કેંડલ્સ જેને પેરાફિન વેક્સથી બનાવ્યો છે.  મીણબતી સ્મોક ફ્રી છે. એમાં પ્રદષૂણ નથી નીક્ળતુ. આ કેંડલ્સને ઈકોનોમી પૈકની કીમત 175 રૂપિયા છે આ પૈકમાં 50 મીણબતી છે જે આરામથી 3-4 કલાક સુધી  પ્રગટશે .
 
માર્કેટમાં આ કેંડલ્સનો ગિફ્ટ પેક પણ હોય છે.જેમાં પરફ્યુમ અપ્શન છે. આ ગિફ્ટ પેકની કીમત 275 રૂપિયા છે . અહીં આ ગિફ્ટ પેકને ફ્રીમાં પેક પણ કરાય છે. જેના માટે ખાસ ફેસ્ટિવ ફેબ્રિકનો ઉઅપયોગ કરાય છે. 
 
દિવાળીના દરમ્યાન લોકો એરેમા કેંડલ્સ ખરીદવા પણ ખૂબ પસંદ કરે છે. ઘરના બારે જ્યાં સાધારણ મીણબતી અને દીવા લગાવાથી જ બાત બની જાય છે ત્યાં  જ ઘરની અંદર ખૂશબૂ માટે એરોમા  કેંડલ્સનો ઉપયોગ કરી શકાય છે.  આ એરોમા કેંડલ્સ જુદા-જુદા ખુશબુઓમાં બજારમાં ઉપલબ્ધ છે. આ અવસરે માટીના બનેલા દીવા પણ જુદા-જુદા ડિજાઈનોમાં મળે છે. કેટલાક દીવા તો એવા હોય છે જેને દીવાની રીતે ઉપયોગ કરી  બાદમાં તમે શોપીસની રીતે ઉઅપયોગ કરી શકો છો. આ દીવાને જુદા-જુદા રંગો અને બીડસથી સજાવે આકર્ષક બનાવે છે. 
webdunia


 
દિવાળીના આકર્ષણ 
 
જોધા અકબર દીવા - કુંદન અને ક્રિસ્ટલ વર્કથી સજેલા આ દીવા પેકની કીમત છે 275 રૂપિયા . 10 દીવાના આ પેકને તમે ટી-લાઈટ કેડલ્સના સાથે ફરીથી ઉપયોગ કરી શકો છો. 
 
આરનામેંટલ કેંડલ્સ - આ મીણબતી ગોલ્ડન કલર્સમાં ઉપલબ્ધ  છે જેમાં એક્સ્ટ્રા શાઈન માટે ગ્લિટરી કલર્સનો ઉપયોગ કરાય છે. 
 
હેંગિગ કેડલ્સ અને દીવા - આ મીણબતી અને દીવાને તમે ઘરની ચોખટ અને બાલકની વગેરે જગ્યાએ લટકાવી શકે છે.  આ વિભિન્ન રંગોમાં મળે છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati