Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફક્ત એક અખરોટ અને ઘૂંટણનો દુ:ખાવો થશે ગાયબ

ફક્ત એક અખરોટ અને ઘૂંટણનો દુ:ખાવો થશે ગાયબ
, ગુરુવાર, 2 માર્ચ 2017 (13:12 IST)
ઘૂંટણનો દુખાવો આ સમસ્યા તો આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. ખાસ કરીને વધતી વયના લોકોમાં આ પરેશાની વધુ સાંભળવા મળે છે.  આ દર્દથી રાહત મેળવવા માટે લોકો ન જાણે કેટલા પ્રકારની રીત અપનાવે છે. પણ તેમને છતા પણ આરામ મળતો નથી.  જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમારી આ સમસ્યાનુ સમાધાન લઈને આવ્યા છીએ. 
 
આજે અમે તમને એક એવો નુસ્ખો બતાવીશ જેને અપનાવીને તમે તમારા ઘૂંટણના દુખાવાને ગાયબ કરી શકે છે. જી હા અમે વાત કરી રહ્યા છે અખરોટની.  અખરોટની મદદથી તમે તમારા ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. અખરોટમાં પ્રોટીન ફેટ કાર્બોહાઈડ્રેટ, વિટામીન ઈ, બી6, કેલ્શિયમ અને મિનરલ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરને ફિટ રાખી તેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત અખરોટમાં એંટી ઓક્સીડેંટની સાથે સાથે ઓમેગા-3 ફૈટી એસિડ જોવા મળે છે.  આ એક પ્રકારનુ ફેટ છે જે સોજો ઓછો કરવામાં મદદ કરે છે. 
 
જો નિયમિત રૂપે અખરોટનુ સેવન કરવામાં આવે તો તમે ખૂબ જલ્દી ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. 
 
કેવી રીતે કરશો સેવન 
 
1. રોજ સવારે ખાલી પેટ એક અખરોટની ગિરી સારી રીતે ચાવી-ચાવીને ખાવ 
 
જરૂરી વાત - જો આ ઉપાય રોજ નથી કરતા તો તમને કોઈ ફાયદો નહી મળે. તેથી સારુ રહેશે કે તમે તેનુ રોજ સેવન કરો. થોડા જ દિવસોમાં તમને અસર જોવા મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Recipe - ભરેલા રીંગણ