Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કબજિયાત અને સ્ક્રિન ડિસીઝ જેવી બીમારીઓને દૂર કરવા માટે પુષ્કળ ખાવ સંતરા

કબજિયાત અને સ્ક્રિન ડિસીઝ જેવી બીમારીઓને દૂર કરવા માટે પુષ્કળ ખાવ સંતરા
, ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (14:22 IST)
વિટામિન સી બોડીની ઈમ્યૂનિટી પાવરને કાયમ રાખવા માટે ખૂબ જ મુખ્ય હોય છે. લાંબા સમય સુધી હેલ્ધી રહેવા માટે યોગ્ય ખોરાક સાથે જ ફ્રુટ્સ ખાવુ પણ જરૂરી હોય છે. ખાસ કરીને એવા ફળ જે જ્યુસી હોય છે. 
 
- શિયાળામાં પાણીના ઓછા ઈનટેકને આવા ફળો ખાઈને સહેલાથી બેલેંસ કરી શકાય છે. 
- ઓરેંજ એ જ લાભકારી ફળોમાં સામેલ છે જે એક કે બે નહી પણ ઘણી બધી બીમારીઓનો અસરદાર ઈલાજ ક હ્હે. 
- દાંત અને મસૂઢા - દાંત અને મસૂઢાના રોગ સંતરા દ્વારા દૂર થાય છે. 
- જાડાપણુ - વજન ઓછુ કરનારા લોકો માટે સંતરા ખૂબ સારા છે. 
- ઝાડા - ઝાડા થતા સંતરાના જ્યુસમાં થોડુ દૂધ નાખીને પીવો 
- ગેસ - પેટમાં ગેસ કે અપચો હોય તો સંતરાનુ જ્યુસ પીવાથી લાભ થાય છે. 
- આંખ - સંતરામાં રહેલ વિટામિન આપણી આંખો માટે લાભકારી હોય છે. 
- અલ્સર - સંતરા ખાવાથી પેટમાં રહેલ અલ્સરના સંક્રમણમાં લાભ થાય છે. 
- કબજિયાત - બવાસીર થતા સંતરા ખાવ. જ્યુસ પીવાથી પણ ખૂબ જલ્દી લાભ મળશે. 
- કોલેસ્ટ્રોલ - સંતરામાં રહેલ ફાઈબર કોલેસ્ટ્રોલના બેલેંસમાં સહાયક હોય છે. 
- કિડની - સંતરા કિડની અને યૂરિન સાથે સંબંધિત રોગોને દૂર કરવામાં સહાયક હોય છે. 
- કફ - કફની ફરિયાત થતા સંતરા ખાવ. કફને પાતળો કરી સહેલાઈથી કાઢી નાખે છે. 
- થાક - થાક અનુભવતા એક ગ્લાસ સંતરાનુ જ્યુસ પી લો. તમે તરત જ તાજગી અનુભવશો. 
- ચેહરાની રંગત - સંતરાના છાલટાને સુકાવીને વાટીને પાવડર બનાવી લો. આ પાવડરમાં દૂધ કે ગુલાબજલ મિક્સ કરીને લગાવવાથી રંગ સાફ થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati